એમ્બ્રિયો ટ્રાન્સફરમાં કચ્છ બન્યું કંચન, પહેલીવાર જોડિયા વાછરડી અવતરી, ગુજરાતની પ્રથમ ઘટના

Kutch समाचार

એમ્બ્રિયો ટ્રાન્સફરમાં કચ્છ બન્યું કંચન, પહેલીવાર જોડિયા વાછરડી અવતરી, ગુજરાતની પ્રથમ ઘટના
Kutch NewsSarhad DairyMandvi
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 70 sec. here
  • 31 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 129%
  • Publisher: 63%

embryo transfer : એમ્બ્રિયો ટ્રાન્સફરમાં ઐતિહાસિક સફળતા, ગુજરાતમાં પહેલીવાર સરહદ ડેરીના પ્રયાસથી બેલડી વાછરડી અવતરી, સરહદ ડેરી દ્વારા અત્યાર સુધીમાં 81 ગાયમાં એમ્બ્રિયો ટ્રાન્સફર ET કરવાંમાં આવ્યા છે. જેમાથી 10 વાછરડીનો જન્મ થયો

'પાઇરિડોક્સિન'ની ઉણપથી સ્કિન પર થશે ફોલ્લીઓ, બચવા માટે ખાઓ આ 5 ખોરાકSonal Chauhan: ઈન્સ્ટાગ્રામ પર એક્ટિવ પણ ફિલ્મોથી દૂર ઈમરાન હાશ્મીની જન્નત ગર્લ ક્યાં છે?

સરહદ ડેરી દ્વારા માંડવી તાલુકાની ગોધરા દૂધ મંડળીમાં દૂધ ભરાવતા સભાસદ વિરજી કરશન વરસાણીની ગાયમાં 19-01-2024 ના રોજ એમ્બ્રિયો ટ્રાન્સફર ET કરવામાં આવ્યું હતું. આ વૈજ્ઞાનિક પ્રક્રિયાને આજ રોજ ઐતિહાસિક સફળતા મળતાં બે તંદુરસ્ત વાછરડીનો જન્મ થયો છે. વાછરડી એકદમ તંદુરસ્ત છે અને એક વાછરડી ૧૮ કિલો અને બીજી વાછરડી ૨૦ કિલો વજન ધરાવે છે. સભાસદને ગોધરા મંડળીના પ્રમુખ શિવુભા કુંભાજી સોઢા તથા મંત્રી હેમાંગ રોહિત ડાયાલાલ વેદાંત દ્વારા અભિનંદન પાઠવવામા આવ્યા હતા.

સરહદ ડેરી દ્વારા ઓલાદ સુધારણા માટે અને પશુપાલકો વધુ દૂધ ઉત્પાદન કરી આર્થિક રીતે વધુ મજબૂત બને તે હેતુ સાથે સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલના નેતૃત્વમાં સરહદ ડેરી દ્વારા કચ્છમાં સૌ પ્રથમવાર NDDB ના સહયોગથી શરૂ કરાયેલ એમ્બ્રિયો ટ્રાન્સફર ટેક્નોલોજીનાં પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત ગાયોમાં ગર્ભ પ્રત્યારોપણ કર્યું હતું. જેમાં આજે બે તંદુરસ્ત વાછરડી જન્મેલ છે. સરહદ ડેરી દ્વારા અત્યાર સુધીમાં 81 ગાય માં એમ્બ્રિયો ટ્રાન્સફર ET કરવાંમાં આવ્યા છે. જેમાથી ૧૦ વાછરડીનો જન્મ થયો છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ વિયાણ થયેલ ગાય એક દિવસનું 7 થી 8 લિટર જેટલું દૂધ આપે છે. જ્યારે એમ્બ્રિયો ટ્રાન્સફર ટેક્નોલૉજીથી જન્મેલ વાછરડીઓ આશરે અઢી વર્ષ પછી વિયાશે, ત્યારે ૨૫ થી ૩૦ લિટર જેટલું દૂધ એક દિવસમાં આપતી થશે એટ્લે અત્યાર કરતાં દૂધના પ્રોડકશન ખર્ચમાં ૭૦% ની બચત થશે. ગીર, કાંકરેજ અને જર્શી ગાયમાં ET થઈ શકે છે તથા આજે વિયાણ થયેલ ગાય ક્રોસ કાંકરેજ છે. બીજા પશુપાલકો પણ આવી ટેક્નોલૉજીનો બહોળા પ્રમાણમાં લાભ લે તેવું આહ્વાન પણ કરેલ છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Kutch News Sarhad Dairy Mandvi Godhra Milk Embryo Transfer Cow Calf Gujarat Gujarati News Gujarati Jagran કચ્છ કચ્છ ન્યૂઝ સરહદ ડેરી ગોધરા દૂધ મંડળી એમ્બ્રિયો ટ્રાન્સફર ગાય વાછરડી ગુજરાત ગુજરાતી ન્યૂઝ કચ્છ બન્યું કંચન ગુજરાતની પ્રથમ ઘટના માંડવીમાં 2 સફળ પ્રત્યારોપણ NDDB SUPPORT 51 ગાયમાં એમ્બ્રિયો ટ્રાન્સફર EMBRYO TRANSFER SUCCESS IN KUTCH EMBRYO TRANSFER SUCCESS IN KUTCH FIRST TIME IN THE DISTRICT A CALF WAS BORN THROUGH EMBRYO TRANSFER USING EMB

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

વડોદરા, સુરત અને પૂણેમાં ગુજરાતની દીકરીઓ નરાધમોના હાથે પીંખાઈ, સામુહિક દુષ્કર્મની ત્રણેય ઘટનાઓમાં સામ્યતાવડોદરા, સુરત અને પૂણેમાં ગુજરાતની દીકરીઓ નરાધમોના હાથે પીંખાઈ, સામુહિક દુષ્કર્મની ત્રણેય ઘટનાઓમાં સામ્યતાGujarat Gangrape Cases : ગુજરાતમાં ફરી એકવાર સામુહિક દુષ્કર્મની હચમચાવી દેતી ઘટના બની છે, વડોદરા અને પૂણે બાદ ગુજરાતની વધુ એક દીકરી પીંખાઈ છે... સુરતમાં બની સામુહિક દુષ્કર્મની ઘટના
और पढो »

દીકરીઓની સુરક્ષા વાત આવી તો ગેનીબેને ગુજરાત સરકારને આડે હાથ લીધી, રાજીનામું માંગ્યુંદીકરીઓની સુરક્ષા વાત આવી તો ગેનીબેને ગુજરાત સરકારને આડે હાથ લીધી, રાજીનામું માંગ્યુંGeniben Thakor : વડોદરા અને સુરતમાં સામુહિક દુષ્કર્મની ઘટના બાદ ગેનીબેન ઠાકોરે કહ્યું કે, ગુજરાતમાં જે બનેલી ઘટનાઓની જવાબદારી સ્વીકારવા તૈયાર નથી
और पढो »

સામુહિક દુષ્કર્મ કેસ બાદ સુરત પોલીસનું મોટું એક્શન, સુમસાન સ્થળો પર વધાર્યું પેટ્રોલિંગસામુહિક દુષ્કર્મ કેસ બાદ સુરત પોલીસનું મોટું એક્શન, સુમસાન સ્થળો પર વધાર્યું પેટ્રોલિંગSurat gangrape Case : સુરત શહેર પોલીસે વડોદરા, કોસંબાની સામૂહિક દુષ્કર્મની ઘટના બાદ ખેતર, ઝાડી ઝાંખરા સહિત સુમસાન સ્થાન પર તાત્કાલિક અસરથી પેટ્રોલિંગ વધારી દેવાયું
और पढो »

વંદે ભારત ટ્રેન પર કેમ ફેંક્યા હતા પથ્થર? આરોપીની પૂછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસોવંદે ભારત ટ્રેન પર કેમ ફેંક્યા હતા પથ્થર? આરોપીની પૂછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસોવંદે ભારત એક્સપ્રેસ પર પથ્થર ફેંકવાની ઘટના પાછળ જે ષડયંત્ર સામે આવ્યું છે તે ચોંકાવનારું છે. યુપી એટીએસની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.
और पढो »

શિસ્તબદ્ધ ભાજપ પાર્ટીમાં શાંતિ ડહોળાઈ! કલોલ નગરપાલિકામાં પ્રેશર ટેકનિકથી ગુસ્સે ભરાયું ભાજપનું મોવડીમંડળશિસ્તબદ્ધ ભાજપ પાર્ટીમાં શાંતિ ડહોળાઈ! કલોલ નગરપાલિકામાં પ્રેશર ટેકનિકથી ગુસ્સે ભરાયું ભાજપનું મોવડીમંડળKalol Nagarpalika : કલોલ નગરપાલિકામાં ભાજપમાં ભડકો, નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત 12 સભ્યોએ ભાજપના સભ્ય પદેથી આપ્યું રાજીનામુ, કલોલ નગરપાલિકામા થયેલ મારામારીની ઘટના બાદ થયો હતો વિવાદ...
और पढो »

ગુજરાતની શાંતિ ડોહળવાનો પ્રયાસ કરનારાઓને હર્ષ સંઘવીનો એક લીટીમાં સંદેશ, કહ્યું કે...ગુજરાતની શાંતિ ડોહળવાનો પ્રયાસ કરનારાઓને હર્ષ સંઘવીનો એક લીટીમાં સંદેશ, કહ્યું કે...ગુજરાતની શાંતિ ડોહળવાનો પ્રયાસ કરનારાઓને રાજ્યના ગૃહરાજ્યમંત્રીએ શાનમાં સમજી જવા એક લીટીમાં કહ્યું હતું કે ગુજરાતમાં જે કાયદામાં રહેશે, એ ફાયદામાં રહેશે.
और पढो »



Render Time: 2025-02-19 04:36:21