શિસ્તબદ્ધ ભાજપ પાર્ટીમાં શાંતિ ડહોળાઈ! કલોલ નગરપાલિકામાં પ્રેશર ટેકનિકથી ગુસ્સે ભરાયું ભાજપનું મોવડીમંડળ

Kalol Municipality समाचार

શિસ્તબદ્ધ ભાજપ પાર્ટીમાં શાંતિ ડહોળાઈ! કલોલ નગરપાલિકામાં પ્રેશર ટેકનિકથી ગુસ્સે ભરાયું ભાજપનું મોવડીમંડળ
Kalol Municipality ResignationBJP Members ResignationKalol Municipality Resignation
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 30 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 111%
  • Publisher: 63%

Kalol Nagarpalika : કલોલ નગરપાલિકામાં ભાજપમાં ભડકો, નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત 12 સભ્યોએ ભાજપના સભ્ય પદેથી આપ્યું રાજીનામુ, કલોલ નગરપાલિકામા થયેલ મારામારીની ઘટના બાદ થયો હતો વિવાદ...

શિસ્તબદ્ધ ભાજપ પાર્ટીમાં શાંતિ ડહોળાઈ! કલોલ નગરપાલિકા માં પ્રેશર ટેકનિકથી ગુસ્સે ભરાયું ભાજપનું મોવડીમંડળ

, સ્થાનિક ધારાસભ્ય સામે નારાજીના કારણે રાજીનામાં ધર્યાદુનિયાનો સૌથી પૈસાદાર વ્યક્તિ ભાડાના 2BHK ફ્લેટમાં રહે છે, માતા ગેરેજમાં ગાદલું પાથરી સૂવે છે, જુઓ ઘરનો Photo30 વર્ષ બાદ શનિની નજીક આવશે આ શક્તિશાળી ગ્રહ, 3 રાશિવાળાને અપાવશે કુબેરના ભંડાર, અપાર ધનલાભ થશે!daily horoscopeભાજપની ઈમેજ શિસ્તબદ્ધ પાર્ટી તરીકેની છે. તેનું બ્રાન્ડિંગ પણ માર્કેટિંગ પણ એ જ રીતે કરવામાં આવે છે. ત્યારે શિસ્તબદ્ધ પાર્ટીમાં ગત લોકસભાની ચૂંટણી બાદથી તિરાડો જોવા મળી રહી છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Kalol Municipality Resignation BJP Members Resignation Kalol Municipality Resignation Kalol News કલોલ નગરપાલિકા કલોલ નગરપાલિકા રાજીનામાં ભાજપના સભ્યોના રાજીનામાં કલોલ પાલિકાના રાજીનામા કલોલ ન્યૂઝ લાફાકાંડ બાદ ભાજપમાં ભડકો Gujarat Gandhinagar Corporator Kalol Local News Standing Committee Corporator Resigned કલોલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કલોલ કૉર્પોરેટર કોર્પોરેટરના રાજીનામા ગુજરાત ભાજપ ભાજપમાં ભડકો ભાજપમાં આંતરિક વિવાદ Bjp Gujarat Gujarat Politics Bjp Gujarat Internal Politics

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગણેશ ઉત્સવ પહેલા વડોદરાની શાંતિ ડહોળાઈ, શ્રીજી યાત્રા પર વિધર્મીઓએ કર્યો પથ્થરમારો, નાસભાગ મચીગણેશ ઉત્સવ પહેલા વડોદરાની શાંતિ ડહોળાઈ, શ્રીજી યાત્રા પર વિધર્મીઓએ કર્યો પથ્થરમારો, નાસભાગ મચીStone Pelting At Ganpati Festival : સંસ્કારીનગર વડોદરામાં ફરી કોમી અથડામણ, ગોરવામાં શ્રીજીની આગમન યાત્રા પર પથ્થરમારો, ગણેશજીની આગમન યાત્રા પર વિધર્મીઓનો પથ્થરમારો, શ્રીજીની યાત્રા મધુનગર રોડ પર પહોંચતા મથ્થરમારો થયો, DJના તાલ સાથે વાજતે ગાજતે જઈ રહી હતી શ્રીજીની યાત્રા, શ્રીજીની યાત્રા પર...
और पढो »

સટાક...સટાક...સટાક...કલોલ નગરપાલિકામાં થપ્પડકાંડ, ટેન્ડર પ્રક્રિયા મુદ્દે થઈ જાહેરમાં મારામારીસટાક...સટાક...સટાક...કલોલ નગરપાલિકામાં થપ્પડકાંડ, ટેન્ડર પ્રક્રિયા મુદ્દે થઈ જાહેરમાં મારામારીકલોલ મહાનગર પાલિકામાં વિકાસના કામોને સ્ટેન્ડિંગ કમિટીએ અગાઉથી મંજૂર કરેલા કામોનું ફરીથી રિ-ટેન્ડરિંગ કરતાં વિવાદ થયો હતો. જેમાં મારામારીના દ્રશ્યો સામે આવ્યા હતા. સૌથી પહેલા ઉગ્ર બોલાચાલી થયા બાદ લોકો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પર તૂટી પડ્યાં હતા.
और पढो »

ભાજપમાં ભવાઈ! બે જૂથ વચ્ચે મારામારી બાદ કલોલ નગરપાલિકામાં ભડકો, 11 સભ્યોના રાજીનામાભાજપમાં ભવાઈ! બે જૂથ વચ્ચે મારામારી બાદ કલોલ નગરપાલિકામાં ભડકો, 11 સભ્યોના રાજીનામાKalol Nagarpalika Resigned: અગાઉ ગાંધીનગર જિલ્લાની કલોલ નગરપાલિકામાં મારામારી થઇ હતી, જેને લઇને આજે મોટું રિએક્શન સામે આવ્યુ છે. ગાંધીનગરની કલોલ નગરપાલિકામાં ભડકો જોવા મળી રહ્યો છે. આજે એકાએક સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત 11 સભ્યોના ભાજપના સભ્ય પદેથી રાજીનામા આપી દીધા છે.
और पढो »

ગુજરાત પર ત્રાટકવાના ડીપ્રેશનનો રુટ બદલાયો, 22 સેકન્ડના વીડિયોમાં જુઓ હવે કયા જિલ્લાઓને હેરાન કરશેગુજરાત પર ત્રાટકવાના ડીપ્રેશનનો રુટ બદલાયો, 22 સેકન્ડના વીડિયોમાં જુઓ હવે કયા જિલ્લાઓને હેરાન કરશેDeep Depression Attack In Gujarat : બંગાળની ખાડીમાં ઉદભવેલું લો પ્રેશર ગુજરાત પહોંચી ચૂક્યું છે, આ ડીપ્રેશન સતત પોતાનો રુટ બદલી રહ્યું છે, આગામી પાંચ દિવસની આવી છે આગાહી
और पढो »

પાણી નહીં પદાધિકારીઓના પાપ છે! અમદાવાદની ઘોર ખોદાઈ : સજા ભોગવી રહ્યાં છે 70 લાખ અમદાવાદીઓ....પાણી નહીં પદાધિકારીઓના પાપ છે! અમદાવાદની ઘોર ખોદાઈ : સજા ભોગવી રહ્યાં છે 70 લાખ અમદાવાદીઓ....ભદ્રેશકુમાર મિસ્ત્રી, અમદાવાદ : માત્ર બે-ચાર ઈંચ વરસાદમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સરકારનું નાક કપાવ્યું....સામાન્ય વરસાદમાં ધોવાઈ ગયા ભાજપ સરકારના વિકાસના તમામ દાવા...
और पढो »

બંગાળની ખાડીમાં લો પ્રેશર, આ જિલ્લામાં કાલથી તૂટી પડશે વરસાદ, પરેશ ગોસ્વામીની આગાહીબંગાળની ખાડીમાં લો પ્રેશર, આ જિલ્લામાં કાલથી તૂટી પડશે વરસાદ, પરેશ ગોસ્વામીની આગાહીગુજરાતમાં હજુ પણ અતિભારે વરસાદની આગાહી છે. રાજ્યમાં એક સાથે ચાર-ચાર સિસ્ટમ સક્રિય છે. જેના કારણે આગામી પાંચ દિવસ ખુબ ભારે છે. આ વચ્ચે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ વરસાદની આગાહી કરી છે.
और पढो »



Render Time: 2025-02-15 22:38:28