સટાક...સટાક...સટાક...કલોલ નગરપાલિકામાં થપ્પડકાંડ, ટેન્ડર પ્રક્રિયા મુદ્દે થઈ જાહેરમાં મારામારી

Mehsana News समाचार

સટાક...સટાક...સટાક...કલોલ નગરપાલિકામાં થપ્પડકાંડ, ટેન્ડર પ્રક્રિયા મુદ્દે થઈ જાહેરમાં મારામારી
Kalol MunicipalityBabal Between Two GroupsTender Process
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 20 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 42%
  • Publisher: 63%

કલોલ મહાનગર પાલિકામાં વિકાસના કામોને સ્ટેન્ડિંગ કમિટીએ અગાઉથી મંજૂર કરેલા કામોનું ફરીથી રિ-ટેન્ડરિંગ કરતાં વિવાદ થયો હતો. જેમાં મારામારીના દ્રશ્યો સામે આવ્યા હતા. સૌથી પહેલા ઉગ્ર બોલાચાલી થયા બાદ લોકો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પર તૂટી પડ્યાં હતા.

મહાનગર પાલિકામાં વિકાસના કામોને સ્ટેન્ડિંગ કમિટીએ અગાઉથી મંજૂર કરેલા કામોનું ફરીથી રિ-ટેન્ડરિંગ કરતાં વિવાદ થયો હતો. જેમાં મારામારીના દ્રશ્યો સામે આવ્યા હતા. સૌથી પહેલા ઉગ્ર બોલાચાલી થયા બાદ લોકો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પર તૂટી પડ્યાં હતા.બાપ રે! તાનાશાહ કીમ જોંગનો વધુ એક ક્રુરતાભર્યો આદેશ, 30 અધિકારીઓને ફાંસીના માંચડે લટકાવ્યાઆ બિલાડીના 'મળ' માંથી બને છે દુનિયાની સૌથી મોંઘી કોફી! કરોડપતિઓ શોખથી પીવે છે, ભાવ સાંભળીને...

ઝી બ્યુરો/ગાંધીનગર: ગાંધીનગરની કલોલ નગરપાલિકામાં મારામારી થઈ હોવાની સામે આવ્યું છે. ટેન્ડર પ્રક્રિયાને લઈને ભાજપના બે જૂથ સામે સામે આવી જતાં લાફાવાળી થઈ. 200થી વધુ લોકોનું ટોળું ચેરમેનની ચેમ્બર સુધી ઘૂસી ગયું હતું, જેથી પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. ધારાસભ્યની ગ્રાન્ટના કામોનું રિટેન્ડરિંગ કરતા આખી બબાલ થઈ હોવાનું સામે આવ્યું છે, સાથે પ્રજાના કામ ન થતાં હોવાના પર આરોપ લાગ્યા છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Kalol Municipality Babal Between Two Groups Tender Process Kalol Municipality Babal મહેસાણા ન્યૂઝ કલોલ નગરપાલિકા બે જૂથ વચ્ચે બબાલ ટેન્ડર પ્રક્રિયા કલોલ નગરપાલિકાની બબાલ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગ્રે માર્કેટમાં આ IPO એ ડરાવ્યા, લિસ્ટિંગના દિવસે ઈન્વેસ્ટરોને લાગશે ઝટકો!ગ્રે માર્કેટમાં આ IPO એ ડરાવ્યા, લિસ્ટિંગના દિવસે ઈન્વેસ્ટરોને લાગશે ઝટકો!Ola Electric IPO: અનુમાન છે કે આઈપીઓનું લિસ્ટિંગ 75 રૂપિયાના સ્તર પર થઈ શકે છે. જે ઈશ્યૂ પ્રાઇઝથી 1 રૂપિયાના નુકસાનને દર્શાવે છે.
और पढो »

સાવધાન રહેજો! ગુજરાત પર મોટો ખતરો મંડરાયો...અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગે કરી મોટી આગાહીસાવધાન રહેજો! ગુજરાત પર મોટો ખતરો મંડરાયો...અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગે કરી મોટી આગાહીWeather Updates : આજે દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડવાની હવામાન વિભાગે આપી આગાહી,,, ઓફશોર સિસ્ટમ સક્રિય થઈ હોવાથી પડશે વરસાદ,,, માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના
और पढो »

લો બોલો જબરું કહેવાય! ભૂતએ પોતાના દુશ્મન પર FIR નોંધાવી, પોલીસે ચાર્જશીટ પણ બનાવી દીધી, જાણીને જજ સ્તબ્ધલો બોલો જબરું કહેવાય! ભૂતએ પોતાના દુશ્મન પર FIR નોંધાવી, પોલીસે ચાર્જશીટ પણ બનાવી દીધી, જાણીને જજ સ્તબ્ધઉત્તર પ્રદેશથી એક એવો ચોંકવનારો મામલો સામે આવ્યો છે કે જાણીને તમે પણ અચંબિત થઈ જશો. શું કોઈ ભૂત એફઆઈઆર નોંધાવી શકે ખરા?
और पढो »

લાડકોડથી લાવેલી વહુ બધુ લૂંટીને જતી રહી, ડિવોર્સી યુવકને ફરી પરણવું ભારે પડ્યુંલાડકોડથી લાવેલી વહુ બધુ લૂંટીને જતી રહી, ડિવોર્સી યુવકને ફરી પરણવું ભારે પડ્યુંLooteri Dulhan : દીકરાને કારણે યુવક બીજા લગ્ન કરવા તૈયાર થયો, પરંતું કોડથી લાવેલી કન્યા લૂંટેરી દુલ્હન નીકળી, બધુ લઈને રફૂચક્કર થઈ ગઈ
और पढो »

Paris Olympics 2024: યુવા રેસલર અમન સેહરાવતે કર્યો કમાલ, પેરિસ ઓલિમ્પિક્સમાં જીત્યો બ્રોન્ઝ મેડલParis Olympics 2024: યુવા રેસલર અમન સેહરાવતે કર્યો કમાલ, પેરિસ ઓલિમ્પિક્સમાં જીત્યો બ્રોન્ઝ મેડલParis Olympics: ભારતના યુવા રેસલર અમન સેહરાવતે પેરિસ ઓલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડલ કબજે કર્યો છે. પેરિસમાં હવે ભારતના ખાતામાં કુલ છ મેડલ થઈ ગયા છે.
और पढो »

બંધારણમાં SC-ST માટે ક્રીમી લેયરની જોગવાઈ નથી, સુપ્રીમ કોર્ટના ચુકાદા પર બોલી કેન્દ્ર સરકારબંધારણમાં SC-ST માટે ક્રીમી લેયરની જોગવાઈ નથી, સુપ્રીમ કોર્ટના ચુકાદા પર બોલી કેન્દ્ર સરકારપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં શુક્રવારે થયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં બંધારણમાં અપાયેલા એસસી અને એસટી માટે અનામતમાં પેટા વર્ગીકરણ પર સુપ્રીમ કોર્ટના ચુકાદાની વિસ્તૃત ચર્ચા થઈ.
और पढो »



Render Time: 2025-02-19 10:34:11