Paris Olympics: ભારતના યુવા રેસલર અમન સેહરાવતે પેરિસ ઓલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડલ કબજે કર્યો છે. પેરિસમાં હવે ભારતના ખાતામાં કુલ છ મેડલ થઈ ગયા છે.
નીરજ ચોપડાથી લઈને મનુ ભાકર સુધી, પેરિસ ઓલિમ્પિક્સમાં મેડલ જીતનારને કેટલા પૈસા મળ્યા? જાણોAC Tipsકોણ છે હિતલ મેસવાણી? રિલાયન્સમાં સૌથી વધુ પગાર આપે છે મુકેશ અંબાણી, વિગતો જાણી દંગ રહી જશો
પેરિસ ઓલિમ્પિક્સમાં ભારતના નામે વધુ એક મેડલ આવ્યો છે. રેસલિંગમાં અમન સેહરાવતે બ્રોન્ઝ મેડલ કબજે કર્યો છે. મેન્સ 57 કિલોગ્રામ ફ્રી-સ્ટાઇલ ઇવેન્ટમાં ભારતે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ સાથે પેરિસમાં ભારતે છઠ્ઠો મેડલ જીતી લીધો છે. અમન સેહરાવત પ્રથમવાર ઓલિમ્પિક્સમાં પહોંચ્યો હતો અને તેણે દેશ માટે બ્રોન્ઝ મેડલ કબજે કર્યો છે. પેરિસ ઓલિમ્પિક્સમાં રેસલિંગ ઈવેન્ટમાં આ ભારતનો પ્રથમ મેડલ છે.
ભારતના અમન સેહરાવતે પ્રથમ રાઉન્ડમાં પોતાનો દબદબો બનાવતા પોતાના વિરોધી પર 6-3ની લીડ મેળવી લીધી હતી. ત્યારબાદ બીજા રાઉન્ડમાં અમને પોતાની લીડ યથાવત રાખી હતી. છેલ્લી બે મિનિટમાં અમને પ્યૂર્ટો રીકોના રેસલર પર 8-5ની લીડ બનાવી હતી. આ દરમિયાન વિરોધી રેસલરની હાલત બગડી ગઈ હતી અને તેણે બ્રેક લેવો પડ્યો હતો. અંતિમ મિનિટમાં અમને ફરી શાનદાર દાવ રમ્યો અને લીડ 12-5 કરી લીધી હતી. સમય ખતમ થવાની સાથે અમને 13 પોઈન્ટ લઈ મેચ પોતાના નામે કરી લીધી હતી.
Paris Olympics 2024 Paris Olympics 2024 Day 14 Paris Olympics 2024 Day 14 Live
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Paris Olympics 2024: નીરજ ચોપડાએ રચ્યો ઈતિહાસ, પેરિસ ઓલિમ્પિક્સમાં જીત્યો સિલ્વર મેડલParis Olympics 2024: ભારતીય એથલીટ નીરજ ચોપડાએ પેરિસ ઓલિમ્પિક્સમાં સિલ્વર મેડલ કબજે કર્યો છે. નીરજે ટોક્યો બાદ દેશને ગૌરવ અપાવતા સતત બીજીવાર ઓલિમ્પિક્સ મેડલ કબજે કર્યો છે.
और पढो »
Paris Olympics 2024: ભારતને પેરિસ ઓલિમ્પિકમાં મળ્યો ત્રીજો મેડલ, શૂટિંગમાં સ્વપ્નિલ કુસાલેએ જીત્યો બ્રોન્ઝપેરિસ ઓલિમ્પિક 2024ના 50 મીટર રાઈફલ થ્રી પોઝીશનમાં ભારતના સ્ટાર શૂટર સ્વપ્નિલ કુસાલે 451.4નો સ્કોર કરીને ઈતિહાસ રચ્યો છે. તેમણે ભારતને બ્રોન્ઝ મેડલ અપાવ્યો છે. પેરિસ ઓલિમ્પિકમાં ભારતનો આ ત્રીજો મેડલ છે.
और पढो »
Paris Olympics માં ભારતને મળ્યો બીજો બ્રોન્ઝ મેડલ, મનુ ભાકર અને સરબજોતે કર્યો કમાલમનુ ભાકરે ભારતને આ વખતે અપાવ્યો હતો પહેલો ઓલંપિક મેડલ. ભારતે ટોકિયો ઓલંપિકમાં જીત્યા હતા સૌથી વધારે 7 મેડલ.
और पढो »
પેરિસ ઓલિમ્પિકમાં ભારતની મનુ ભાકરે રચ્યો ઈતિહાસ, શૂટિંગમાં જીત્યો બ્રોન્ઝ મેડલManu Bhaker Shooting: ભારતની યુવા શૂટર મનુ ભાકરે ઈતિહાસ રચતા પેરિસમાં ભારતનો ધ્વજ લહેરાવ્યો છે. શૂટિંગ ઈવેન્ટમાં મનુ ભાકરે બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
और पढो »
Paris Olympics 2024: પેરિસમાં ચક દે ઈન્ડિયા, સ્પેનને હરાવી ભારતીય હોકી ટીમે જીત્યો બ્રોન્ઝ મેડલParis Olympics 2024: પેરિસ ઓલિમ્પિક્સમાં ભારતે વધુ એક મેડલ જીતી લીધો છે. ભારતીય હોકી ટીમે સેમીફાઈનલની હારને ભૂલાવી શાનદાર વાપસી કરતા બ્રોન્ઝ મેડલ જીતી લીધો છે.
और पढो »
Paris Olympics 2024: નીરજ ચોપડા ફાઈનલમાં, વિનેશ ફોગાટે ડિફેન્ડિંગ ચેમ્પિયનને હરાવી કર્યો કમાલપેરિસ ઓલિમ્પિકમાં આજે વિવિધ ભારતીય એથલીટો પોતાની ઈવેન્ટમાં જોવા મળ્યા હતા. ભારત માટે સારા સમાચાર આવ્યા કે નીરજ ચોપડા ફાઈનલમાં પહોંચી ગયો છે. જ્યારે વિનેશ ફોગાટ ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી છે.
और पढो »