Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિક્સમાં ભારતે વધુ એક મેડલ જીતી લીધો છે. ભારતીય હોકી ટીમે સેમીફાઈનલની હારને ભૂલાવી શાનદાર વાપસી કરતા બ્રોન્ઝ મેડલ જીતી લીધો છે.
શું ગુજરાતીઓની ફરી ચિંતા વધશે? વરસાદી સિસ્ટમ નબળી પડી, જાણો હવે વરસાદ પડશે કે નહીં!Unique village in indiaપેરિસ ઓલિમ્પિક્સમાંથી ભારત માટે સારા સમાચાર સામે આવ્યા છે. ભારતીય હોકી ટીમે શાનદાર પ્રદર્શન કરતા બ્રોન્ઝ મેડલ મેચમાં સ્પેનને હરાવી દીધું છે. ભારતે બ્રોન્ઝ મેડલ મેચમાં 2-1થી જીત મેળવી હતી. ભારત માટે બંને ગોલ કેપ્ટન હરમનપ્રીત સિંહે કર્યાં હતા. આ સાથે ભારતે ટોક્યો ઓલિમ્પિક્સ બાદ પેરિસમાં પણ પોડિયમ ફિનિશ કરતા બ્રોન્ઝ મેડલ કબજે કર્યો છે. ઓપિમ્લિક્સ 2024માં ભારતના ખાતામાં આ ચોથો મેડલ આવ્યો છે.
ભારત માટે 33મી મિનિટમાં કેપ્ટન હરમનપ્રીત સિંહે પેનલ્ટી કોર્નર પર ગોલ કર્યો હતો. આ ગોલ સાથે મેચમાં ટીમ ઈન્ડિયાએ 2-1ની લીડ મેળવી લીધી હતી. ત્રીજા ક્વાર્ટરમાં ભારત અને સ્પેનને પણ પેનલ્ટી કોર્નરથી ગોલ કરવાની તક મળી હતી. પરંતુ બંને ટીમ તેનો ફાયદો ઉઠાવી શકી નહીં. ત્રીજા ક્વાર્ટરના અંતે ભારતે 2-1ની લીડ જાળવી રાખી હતી.ચોથા ક્વાર્ટરમાં બંને ટીમ દ્વારા ગોલ કરવાના ભરપૂર પ્રયાસ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન સ્પેનને પેનલ્ટી કોર્નર પણ મળ્યો હતો. પરંતુ ભારતીય ડિફેન્સે તેનો શાનદાર રીતે બચાવ કર્યો હતો.
Paris Olympics 2024 Team India Indian Hockey Team Paris Olympics 2024 Live Updates Paris Olympics 2024 India Hockey Match Paris Olympics 2024 India Hockey Medal Match India Vs Spain Bronze Medal Match
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
પેરિસ ઓલિમ્પિકમાં ભારતની મનુ ભાકરે રચ્યો ઈતિહાસ, શૂટિંગમાં જીત્યો બ્રોન્ઝ મેડલManu Bhaker Shooting: ભારતની યુવા શૂટર મનુ ભાકરે ઈતિહાસ રચતા પેરિસમાં ભારતનો ધ્વજ લહેરાવ્યો છે. શૂટિંગ ઈવેન્ટમાં મનુ ભાકરે બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
और पढो »
Paris Olympics 2024: ભારતને પેરિસ ઓલિમ્પિકમાં મળ્યો ત્રીજો મેડલ, શૂટિંગમાં સ્વપ્નિલ કુસાલેએ જીત્યો બ્રોન્ઝપેરિસ ઓલિમ્પિક 2024ના 50 મીટર રાઈફલ થ્રી પોઝીશનમાં ભારતના સ્ટાર શૂટર સ્વપ્નિલ કુસાલે 451.4નો સ્કોર કરીને ઈતિહાસ રચ્યો છે. તેમણે ભારતને બ્રોન્ઝ મેડલ અપાવ્યો છે. પેરિસ ઓલિમ્પિકમાં ભારતનો આ ત્રીજો મેડલ છે.
और पढो »
Paris Olympics : 52 વર્ષ બાદ ભારતે ઓલિમ્પિકમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું, હોકીમાં 3-2થી મેળવી જીતહરમનપ્રીત સિંહની આગેવાનીમાં પેરિસ ઓલિમ્પિકમાં હોકી રમી રહેલી ભારતીય ટીમે કમાલ કરી દીધો છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારતે 3-2થી શાનદાર જીત મેળવી છે.
और पढो »
Olympics 2024: પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય દળમાં બે ગુજરાતીઓ સામેલ, દેશને મેડલ અપાવવા ઉતરશે મેદાનમાંOlympics 2024: વિશ્વના સૌથી મોટા રમત મહાકુંભ એટલે કે ઓલિમ્પિકની શરૂઆત 26 જુલાઈથી થઈ રહી છે. ફ્રાન્સની રાજધાની પેરિસમાં આ વખતે ઓલિમ્પિકનું આયોજન થવાનું છે. ભારતના કુલ 113 એથલીટો પેરિસ ઓલિમ્પિકમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે. જેમાં ગુજરાતના પણ બે ખેલાડીઓ મેડલ જીતવા માટે ઉતરશે.
और पढो »
Paris Olympics માં ભારતને મળ્યો બીજો બ્રોન્ઝ મેડલ, મનુ ભાકર અને સરબજોતે કર્યો કમાલમનુ ભાકરે ભારતને આ વખતે અપાવ્યો હતો પહેલો ઓલંપિક મેડલ. ભારતે ટોકિયો ઓલંપિકમાં જીત્યા હતા સૌથી વધારે 7 મેડલ.
और पढो »
મનુ ભાકરે ભલે અપાવ્યો બ્રોન્ઝ, પરંતુ ગુજરાતનો આ પૂજારી જીતી લાવ્યો ગોલ્ડ મેડલસુરતમાં એક 50 વર્ષીય હનુમાન પૂજારી એવા છે જેમને ખભામાં ઇનજરી થઇ હોવા છતાં કઝાકિસ્તાનમાં આયોજિત 11 મુ વર્લ્ડ સ્ટ્રેન્થલિફ્ટિંગ ઈન ક્લાઈન બેંચ ચેમ્પિયનશિપમાં માં ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ જીત્યો છે.
और पढो »