Olympics 2024: પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય દળમાં બે ગુજરાતીઓ સામેલ, દેશને મેડલ અપાવવા ઉતરશે મેદાનમાં

Olympics 2024 समाचार

Olympics 2024: પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય દળમાં બે ગુજરાતીઓ સામેલ, દેશને મેડલ અપાવવા ઉતરશે મેદાનમાં
Paris Olympics 2024Harmeet DesaiManav Thakkar
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 35 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 41%
  • Publisher: 63%

Olympics 2024: વિશ્વના સૌથી મોટા રમત મહાકુંભ એટલે કે ઓલિમ્પિકની શરૂઆત 26 જુલાઈથી થઈ રહી છે. ફ્રાન્સની રાજધાની પેરિસમાં આ વખતે ઓલિમ્પિકનું આયોજન થવાનું છે. ભારતના કુલ 113 એથલીટો પેરિસ ઓલિમ્પિકમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે. જેમાં ગુજરાતના પણ બે ખેલાડીઓ મેડલ જીતવા માટે ઉતરશે.

શ્રાવણમાં શશ રાજયોગથી આ 4 રાશિના જાતકોનને મળશે બમ્પર લાભ, નોકરી-ધંધામાં થશે પ્રગતિ, દરેક દુખ થશે દૂરમુકેશ-નીતા અંબાણીએ ખોલ્યો ખજાનો, 640 કરોડનો વિલા, 21 કરોડની કસ્ટમ જ્વેલરી અને 108 કરોડનો ચોકર નેકલેસ... નાની વહુને આ ભેટ આપીઆજકાલમાં કંઈક નવાજૂની થશે! ભાગ્યે જ ગુજરાતમાં એવું બનશે કે...જાણો અતિભારે વરસાદની આ આગાહીનીતા કે મુકેશ અંબાણી નહીં....

ઓલિમ્પિક-2024ની શરૂઆત 26 જુલાઈથી ફ્રાન્સની રાજધાની પેરિસમાં થવાની છે. પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે ભારતીય દળ ત્યાં પહોંચી ગયું છે. ભારતના કુલ 113 એથલીટ આ વખતે પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેવા પહોંચ્યા છે. ભારતના 66 પુરૂષો અને 47 મહિલા એથલીટ આ વખતે પેરિસ ઓલિમ્પિકમાં વિવિધ સ્પર્ધામાં મેદાનમાં ઉતરશે. ગુજરાત માટે ગૌરવની વાત છે કે બે ગુજરાતીઓ પણ આ વખતે પેરિસ ઓલિમ્પિક રમવા ગયા છે. કોણ છે ગુજરાતના આ બે ખેલાડીઓ આવો તેના વિશે જાણીએ..

માનવ ઠક્કર, મૂળ રાજકોટનો છે, તે સુરત સ્થિત નેત્ર ચિકિત્સક વિકાસ ઠક્કર અને આયુર્વેદિક ડૉક્ટર કલ્પના ઠક્કરનો પુત્ર છે. તેણે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે મેડલ જીત્યા છે. તેણે મીડિયાને એમ પણ કહ્યું કે તે 537 ટૂર્નામેન્ટ રમી ચુક્યો છે અને 356 ગેમ જીત્યો છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Paris Olympics 2024 Harmeet Desai Manav Thakkar Indian Table Tennis Team Who Is Harmeet Desai Who Is Manav Thakkar Two Gujaratis Going Paris Olympics

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગઢ આલા પણ સિંહ ગેલા...! ભારતીય ક્રિકેટના બે સિતારાઓનો સન્યાસ, એક યુગનો અંતગઢ આલા પણ સિંહ ગેલા...! ભારતીય ક્રિકેટના બે સિતારાઓનો સન્યાસ, એક યુગનો અંતRohit Sharma retires: T20 World Cup જીત્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમના બે સિતારાઓએ લીધો સન્યાસ...વિરાટ બાદ રોહિત શર્માએ લીધો સન્યાસ...
और पढो »

IND vs SA: ભારતે રચ્યો ઈતિહાસ, 11 વર્ષ બાદ જીતી ICC ટ્રોફી, આફ્રિકાને 7 રને હરાવ્યુંIND vs SA: ભારતે રચ્યો ઈતિહાસ, 11 વર્ષ બાદ જીતી ICC ટ્રોફી, આફ્રિકાને 7 રને હરાવ્યુંT20 World Cup 2024: ભારતીય ટીમે પોતાના બોલરોની કમાલની બોલિંગની મદદથી આઈસીસી ટી20 વિશ્વકપમાં સાઉથ આફ્રિકાને હરાવી બીજી વખત ટી20 વર્લ્ડ ચેમ્પિયન બનવાનું બહુમાન મેળવ્યું છે.
और पढो »

ટી20 વિશ્વકપ જીત્યા બાદ BCCI ખોલ્યો ખજાનો, ખેલાડીઓ માટે જાહેર કરી કરોડોની પ્રાઇઝ મનીટી20 વિશ્વકપ જીત્યા બાદ BCCI ખોલ્યો ખજાનો, ખેલાડીઓ માટે જાહેર કરી કરોડોની પ્રાઇઝ મનીT20 World Cup 2024: ભારતીય ક્રિકેટ બોર્ડે ટી20 વિશ્વકપ જીત્યા બાદ ટીમ માટે પ્રાઇઝ મનીની જાહેરાત કરી છે.
और पढो »

કોહલી, રોહિત બાદ હવે રવીન્દ્ર જાડેજાએ ટી20 ક્રિકેટને કહ્યું અલવિદા, સોશિયલ મીડિયા પર આપી જાણકારીકોહલી, રોહિત બાદ હવે રવીન્દ્ર જાડેજાએ ટી20 ક્રિકેટને કહ્યું અલવિદા, સોશિયલ મીડિયા પર આપી જાણકારીભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયા પર ટી20 ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે.
और पढो »

સમગ્ર દેશમાં આજથી 3 નવા કાયદા લાગૂ: FIR, ધરપકડ.....જાણો કયા કયા ધરખમ ફેરફાર જોવા મળશેસમગ્ર દેશમાં આજથી 3 નવા કાયદા લાગૂ: FIR, ધરપકડ.....જાણો કયા કયા ધરખમ ફેરફાર જોવા મળશેNew Criminal Laws: અત્યાર સુધી દેશમાં ભારતીય દંડ સંહિતા, દંડ પ્રક્રિયા સંહિતા અને 1872નો ભારતીય સાક્ષ્ય અધિનિયમ લાગૂ હતા. પરંતુ હવે તેમની જગ્યાએ ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમે લીધી છે. આજથી સમગ્ર દેશમાં આ ત્રણેય નવા કાયદા લાગૂ થઈ ગયા છે.
और पढो »

Paris Olympics 2024 : पेरिस ओलंपिक में हमारे बस 3…तालिबान को चिढ़ा रहीं 3 कौनParis Olympics 2024 : पेरिस ओलंपिक में हमारे बस 3…तालिबान को चिढ़ा रहीं 3 कौनParis Olympics 2024 : तालिबान सरकार ने पेरिस ओलंपिक 2024 में ऐसा कारनामा कर दिया है कि चर्चा का विषय बन गया है...पढ़िए, आखिर क्या किया है तालिबान ने...
और पढो »



Render Time: 2025-02-19 03:04:10