ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયા પર ટી20 ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે.
સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય! ગુજરાતમાં જે થવાનું છે એ કહેવું કે નહીં, આગાહીકારો પણ ચિંતામાં...venus and sun ki yuti 2024
1 વર્ષ બાદ ચંદ્રની રાશિમાં બનશે 'શુક્રાદિત્ય રાજયોગ', ત્રણ જાતકોનો શરૂ થશે ગોલ્ડન ટાઈમ, દરેક ક્ષેત્રમાં મળશે સફળતારોહિતે કેમ ખાધી મેદાનની માટી? શું હતી જય શાહની ભવિષ્યવાણી? જીત બાદ સૌથી વધુ વાયરલ થઈ આ તસવીરો ભારતીય ટીમે આઈસીસી ટી20 વિશ્વકપ જીત્યા બાદ સતત નિવૃત્તિના સમાચાર સામે આવી રહ્યાં છે. વિરાટ કોહલી, રોહિત શર્મા બાદ હવે સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ ટી20 ક્રિકેટને અલવિદા કહી દીધુ છે. રવીન્દ્ર જાડેજા હવે ભારત માટે ટી20 ક્રિકેટ રમતો જોવા મળશે નહીં. જાડેજાએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ કરી આ જાણકારી આપી છે.જાડેજાએ ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10 ફેબ્રુઆરી 2009માં પર્દાપણ કર્યું હતું. તેણે પ્રથમ મુકાબલો શ્રીલંકા વિરુદ્ધ કોલંબોમાં રમ્યો હતો. પર્દાપણ ટી20 મેચમાં જાડેજાએ 4 ઓવરમાં 29 રન આપ્યા હતા.
જાડેજાએ અંતિમ મેચ ટી20 વિશ્વકપની ફાઈનલ રમી છે. આ મેચમાં જાડેજાએ 2 રન બનાવ્યા હતા. જ્યારે બોલિંગમાં તેણે 12 રન આપ્યા હતા. એટલે કે પર્દાપણ અને છેલ્લી મેચ એક સમાન લાગી રહી છે. જાડેજાની ગણના ભારતના બેસ્ટ ઓલરાઉન્ડરમાં થાય છે. જાડેજા ખુબ સારો ફીલ્ડર પણ રહ્યો છે.રવીન્દ્ર જાડેજાના ફોર્મની વાત કરીએ તો 6 ટી20 વિશ્વકપ રમવાનો અનુભવ હોવા છતાં જાડેજા ટી20 વિશ્વકપમાં ખાસ કંઈ કરી શક્યો નહીં. રવીન્દ્ર જાડેજાનું ગઈકાલે સમાપ્ત થયેલી ટૂર્નામેન્ટમાં પ્રદર્શન સાધારણ રહ્યું હતું.
T20 Internationals T20I BCCI Team India
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Exit Poll પર હવે ચીને પણ આપી પ્રતિક્રિયા, સરકારી અખબારે કહ્યું- જો મોદી જીત્યા તો....Lok Sabha Election 2024: ભારતમાં લોકસભા ચૂંટણી યોજાઈ અને હવે આવતી કાલે તેના પરિણામનો દિવસ છે. ભારતની ચૂંટણી પર આખા વિશ્વની નજર છે. પાડોશી ચીન પણ બાજ નજર રાખી રહ્યું છે. પહેલી જૂને છેલ્લા તબક્કાનું મતદાન પૂરું થતા જ એક્ઝિટ પોલના પરિણામો જાહેર કરવામાં આવ્યા.
और पढो »
T20 WC: ભારતના ફાસ્ટ બોલરોનો ધમાકો, આયર્લેન્ડ સામે 8 વિકેટે શાનદાર વિજયIND vs IRE: હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ અને અર્શદીપની કમાલની બોલિંગ બાદ રોહિત શર્માની અડધી સદીની મદદથી ટીમ ઈન્ડિયાએ ટી20 વિશ્વકપમાં પ્રથમ મેચ આસાનીથી જીતી લીધી છે.
और पढो »
ગેનીબેને કોંગ્રેસને ચોખ્ખા શબ્દોમાં સંભળાવી દીધું : મારો સાગો ભાઈ પણ પાર્ટી વિરુદ્ધ કામ કરે તો....Banaskantha Geniben Thakor : બનાસકાંઠામાં પ્રચંડ જીત બાદ ગેનીબેન ઠાકોરે કોંગ્રેસ પાર્ટીમાં ખામી કાઢી આપી મોટી સલાહ, કહ્યું કે- પાર્ટીના લોકો પાર્ટી સાથે વફાદારીથી કામ કરે એવી હું અપેક્ષા રાખું છું
और पढो »
બોલીવુડની આ અભિનેત્રી હાઈટથી લઈને ફિગરની વાતમાં છે દમદાર, સોશિયલ મીડિયા પર મચાવે છે ધૂમKriti Sanon Photos: બોલિવૂડ એક્ટ્રેસ ક્રિતી સેનન તેની સ્ટાઈલ અને એક્ટિંગને કારણે ઘણી વખત લાઈમલાઈટનો હિસ્સો રહે છે. તાજેતરમાં જ કૃતિ સેનને પણ પોતાની સ્ટાઈલનો એવો જાદુ બતાવ્યો છે કે ચાહકો તેના વખાણ કરતાં ક્યારેય થાકશે નહીં. આવો, કૃતિ સેનનના નવા લૂકની નવી તસવીરો અહીં જોઈએ...
और पढो »
મસ્તરામ વેબ સિરીઝની અભિનેત્રી નો-મેકઅપ સેલ્ફી સોશિયલ મીડિયા પર વાયરલ, જુઓ તસવીરોBollywood News: ભોજપુરી અભિનેત્રી રાની ચેટર્જી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. શનિવારે, તેણે સોશિયલ મીડિયા પર નો-મેકઅપ અને નો-ફિલ્ટર સેલ્ફીની સિરીઝ શેર કરી, જેમાં તેણે પોતાનો ગ્લેમરસ અંદાજ દેખાડ્યો. એ પણ બતાવ્યું કે તે મેકઅપ વિના કેવી દેખાય છે.
और पढो »
Maharaj On OTT: કોર્ટ તરફથી મહારાજ ફિલ્મને મળી લીલીઝંડી, નેટફ્લિક્સ પર રિલીઝ થઈ જુનૈદ ખાનની પહેલી ફિલ્મMaharaj On OTT: ગુજરાત હાઇકોર્ટે ફિલ્મને લઈને વધતા વિવાદને જોતા ફિલ્મને ઓટીટી પર રિલીઝ થતા પહેલા અટકાવી હતી અને કહ્યું હતું કે કોર્ટ ફિલ્મને જોશે ત્યાર પછી ફિલ્મની રિલીઝ પર નિર્ણય સંભળાવશે.
और पढो »