T20 World Cup 2024: ભારતીય ક્રિકેટ બોર્ડે ટી20 વિશ્વકપ જીત્યા બાદ ટીમ માટે પ્રાઇઝ મનીની જાહેરાત કરી છે.
સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય! ગુજરાતમાં જે થવાનું છે એ કહેવું કે નહીં, આગાહીકારો પણ ચિંતામાં...venus and sun ki yuti 2024
1 વર્ષ બાદ ચંદ્રની રાશિમાં બનશે 'શુક્રાદિત્ય રાજયોગ', ત્રણ જાતકોનો શરૂ થશે ગોલ્ડન ટાઈમ, દરેક ક્ષેત્રમાં મળશે સફળતા રોહિત સર્માની આગેવાનીમાં ભારતીય ક્રિકેટ ટીમે ટી20 વિશ્વકપની ફાઈનલમાં આફ્રિકાને 7 રને હરાવી ટ્રોફી કબજે કરી છે. ભારતની આ જીત સાથે દેશભરમાં ઉત્સાહનો માહોલ છે. ભારતે 17 વર્ષ બાદ ટી20 વિશ્વકપ કબજે કર્યો છે. હવે ભારતીય ટીમના શાનદાર પ્રદર્શન બાદ બીસીસીઆઈે પ્રાઇઝ મનીની જાહેરાત કરી છે. બીસીસીઆઈ સચિવ જય શાહે ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ માટે 125 કરોડ રૂપિયાની પ્રાઇઝ મનીની જાહેરાત કરી છે.
I am pleased to announce prize money of INR 125 Crores for Team India for winning the ICC Men’s T20 World Cup 2024. The team has showcased exceptional talent, determination, and sportsmanship throughout the tournament. Congratulations to all the players, coaches, and support… ભારતીય ટીમે આઈસીસી ટી20 વિશ્વકપના ફાઈનલમાં આફ્રિકાને 7 રને હરાવ્યું હતું. ભારતે 17 વર્ષ બાદ ટી20 વિશ્વકપ તો 11 વર્ષ બાદ આઈસીસી ટ્રોફી જીતી છે. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 7 વિકેટે 176 રન બનાવ્યા હતા. જેના જવાબમાં આફ્રિકાની ટીમ 169 રન બનાવી શકી હતી. આ જીત સાથે ભારતના સ્ટાર ખેલાડી રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવીન્દ્ર જાડેજાએ ટી20 આંતરરાષ્ટ્રીયમાંથી નિવૃત્તિની પણ જાહેરાત કરી દીધી છે.
T20 World Cup 2024 ICC T20 World Cup 2024 Jay Shah BCCI India Vs South Africa
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ચારે તરફ ઈન્ડિયા-ઈન્ડિયાના નારા, ઢોલ-ફટાકડાની ગુંજ, વિશ્વકપ જીત્યા બાદ દેશમાં દીવાળી જેવો માહોલટી20 વિશ્વકપના ફાઈનલ મુકાબલામાં ભારતે સાઉથ આફ્રિકાને હરાવી ઈતિહાસ રચી દીધો છે. ત્યારબાદ દેશભરમાં જશ્નનો માહોલ છે. ગુજરાત સહિત દેશમાં લોકો ફટાકડા ફોડી ઉજવણી કરી રહ્યાં છે.
और पढो »
કોહલી, રોહિત બાદ હવે રવીન્દ્ર જાડેજાએ ટી20 ક્રિકેટને કહ્યું અલવિદા, સોશિયલ મીડિયા પર આપી જાણકારીભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયા પર ટી20 ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે.
और पढो »
T20 World Cup Prize Money: ટી20 વિશ્વકપ વિજેતાને મળશે IPL ચેમ્પિયનથી વધુ પૈસા, હારનારી ટીમ પર પણ થશે ધનવર્ષાભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટી20 વિશ્વકપ 2024નો ફાઈનલ મુકાબલો રમાવાનો છે. આવો જાણીએ આ વખતે આઈસીસીએ ટી20 વિશ્વકપ માટે કેટલી પ્રાઇઝ મની રાખી છે.
और पढो »
ગઢ આલા પણ સિંહ ગેલા...! ભારતીય ક્રિકેટના બે સિતારાઓનો સન્યાસ, એક યુગનો અંતRohit Sharma retires: T20 World Cup જીત્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમના બે સિતારાઓએ લીધો સન્યાસ...વિરાટ બાદ રોહિત શર્માએ લીધો સન્યાસ...
और पढो »
ગુજરાતની ફેશન ડિઝાઈનર યુવતીને ગોલ્ડન ટેમ્પલમાં યોગા કરવા ભારે પડ્યા, ઈમેઈલમાં મળી ધમકીyoga in Golden Temple : અર્ચના મકવાણાને ઈમેઈલ, વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામના માધ્યમથી ધમકીઓ મળી રહી છે, તેથી તેણે વડોદરા પોલીસમાં ફરિયાદ કરી, આ બાદ તેને સુરક્ષા આપવામાં આવી
और पढो »
IND vs AUS: કાંગારૂને કચડીને ભારતનો દબદબાભેર સેમીફાઈનલમાં પ્રવેશ, રોહિત શર્મા છવાયોT20 World Cup 2024: રોહિત શર્માની વિસ્ફોટક ઈનિંગ બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 24 રને હરાવી સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે.
और पढो »