ચારે તરફ ઈન્ડિયા-ઈન્ડિયાના નારા, ઢોલ-ફટાકડાની ગુંજ, વિશ્વકપ જીત્યા બાદ દેશમાં દીવાળી જેવો માહોલ

Virat Kohli समाचार

ચારે તરફ ઈન્ડિયા-ઈન્ડિયાના નારા, ઢોલ-ફટાકડાની ગુંજ, વિશ્વકપ જીત્યા બાદ દેશમાં દીવાળી જેવો માહોલ
T20 World Cup 2024ICC T20 World Cup FinalIND Vs SA
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 27%
  • Publisher: 63%

ટી20 વિશ્વકપના ફાઈનલ મુકાબલામાં ભારતે સાઉથ આફ્રિકાને હરાવી ઈતિહાસ રચી દીધો છે. ત્યારબાદ દેશભરમાં જશ્નનો માહોલ છે. ગુજરાત સહિત દેશમાં લોકો ફટાકડા ફોડી ઉજવણી કરી રહ્યાં છે.

ટી20 વિશ્વકપના ફાઈનલ મુકાબલામાં ભારતે સાઉથ આફ્રિકાને હરાવી ઈતિહાસ રચી દીધો છે. ત્યારબાદ દેશભરમાં જશ્નનો માહોલ છે. ગુજરાત સહિત દેશમાં લોકો ફટાકડા ફોડી ઉજવણી કરી રહ્યાં છે. 7 દિવસ બાદ શુક્ર બદલી દેશે પોતાની ચાલ, આ જાતકો પર થશે પૈસાનો વરસાદAmbalal Patel

ટી20 વિશ્વકપ ભારતે 17 વર્ષ બાદ જીત્યો છે. ભારતની જીત સાથે ગુજરાત સહિત દેશમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો ફટાકડા ફોડી જીતની ઉજવણી કરી રહ્યાં છે. ભારતીય ટીમે 11 વર્ષ બાદ આઈસીસી ટ્રોફી તો 17 વર્ષ બાદ ટી20 વિશ્વકપ જીત્યો છે. આ જીતમાં ભારતના બોલરોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. છેલ્લી ચાર ઓવરમાં હાર્દિક, બુમરાહ અને અર્શદીપે મેચનું પાસું પલટી નાખ્યું હતું.| J&K: Fans from Jammu cheer and celebrate as India lift the T20 World Cup trophy for the second time.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

T20 World Cup 2024 ICC T20 World Cup Final IND Vs SA IND Vs SA Final

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

T20 વિશ્વકપ બાદ કોણ બનશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન, આ નામ સૌથી આગળ!T20 વિશ્વકપ બાદ કોણ બનશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન, આ નામ સૌથી આગળ!ટી20 વિશ્વકપ 2024 બાદ જુલાઈમાં ભારતીય ક્રિકેટ ટીમ ઝિમ્બાબ્વેના પ્રવાસે જશે, જ્યાં ત્રણ મેચની 20 સિરીઝ રમવાની છે. વિશ્વકપમાં સામેલ ઘણા ખેલાડીઓને આ સિરીઝમાં આરામ આપવામાં આવી શકે છે.
और पढो »

દક્ષિણ ગુજરાતના જામ્યો વરસાદી માહોલ; બપોર બાદ આ જિલ્લામાં તો ભૂક્કા બોલાવી દીધા!દક્ષિણ ગુજરાતના જામ્યો વરસાદી માહોલ; બપોર બાદ આ જિલ્લામાં તો ભૂક્કા બોલાવી દીધા!Gujarat Monsoon 2024: છેલ્લા અઠવાડિયાથી નવસારીમાં વરસાદી માહોલ બનતો હતો. પરંતુ વરસાદ હાથતાળી આપી જતો હતો. પરંતુ આજે આગાહી પ્રમાણે મેઘો રિઝ્યો છે અને નવસારીમાં બપોર બાદ મેઘ મહેર થતા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.
और पढो »

હોસ્ટેલમાં થાઈ ગર્લ બોલાવનાર ડોક્ટરે પહેલા પણ કર્યા હતા કાંડ, તપાસમાં થયો મોટો ખુલાસોહોસ્ટેલમાં થાઈ ગર્લ બોલાવનાર ડોક્ટરે પહેલા પણ કર્યા હતા કાંડ, તપાસમાં થયો મોટો ખુલાસોThai Girl In Surat Medical College : સ્મિમેરના ડૉક્ટર સામે તપાસ સમિતિના રિપોર્ટ બાદ લેવાશે પગલાં...
और पढो »

શું ખાલી રાજપૂતોના વોટ પર જીત્યા છો ચૂંટણી? સાંસદના બફાટ બાદ માંગ્યો જવાબશું ખાલી રાજપૂતોના વોટ પર જીત્યા છો ચૂંટણી? સાંસદના બફાટ બાદ માંગ્યો જવાબBihar Politics News: વડોદરાના વિજય શાહની જેમ જ બિહારમાં ભાજપના સાથી પક્ષ JDUના સાંસદે બફાટ કરતાં કહ્યું છે કે, અમે યાદવો અને મુસલમાનોનાં કામ નહીં કરીએ.
और पढो »

Criketer Love Story: IPL જીત્યા બાદ KKR ના અય્યરે કર્યા લગ્ન, જાણો કેવી રીતે પ્રેમમાં થયા ક્લિન બોલ્ડCriketer Love Story: IPL જીત્યા બાદ KKR ના અય્યરે કર્યા લગ્ન, જાણો કેવી રીતે પ્રેમમાં થયા ક્લિન બોલ્ડકલકત્તા નાઇટરાઇડર્સના ઓલરાઉન્ડ વેંકટેશ અય્યર (Venkatesh Iyer) લગ્નના બંધનમાં બંધાઇ ગયા છે. આઇપીએલ 2024 માં કમાલનું પ્રદર્શન કરનાર વેંકટેશ અય્યરે (Venkatesh Iyer) પરિવાર અને મિત્રોની હાજરીમાં સાત ફેરા લીધા છે. વેંકટેશ અય્યર (Venkatesh Iyer) ના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગઇ છે.
और पढो »

રાજકોટ ભાજપમાં ભયાનક યુદ્ધ! ચંડાળ-ચોકડી’ના નામ જોગ સાથે કમલમ્માં ફૂટ્યો લેટર-બૉમ્બરાજકોટ ભાજપમાં ભયાનક યુદ્ધ! ચંડાળ-ચોકડી’ના નામ જોગ સાથે કમલમ્માં ફૂટ્યો લેટર-બૉમ્બRajkot Fire Case: રાજકોટ આગકાંડમાં ભ્રષ્ટ તંત્રના પાપે 27 નિર્દોષ લોકો જીવતા સળગી ગયા બાદ એક તરફ લોકોમાં આક્રોષ ભભૂકી રહ્યો છે તો બીજી તરફ હવે રાજકોટ ભાજપમાં જ ભયાનક યુદ્ધ શરૂ થયું છે. જી હા...રાજકોટ ભાજપનો આંતરિક જૂથવાદ ગાંધીનગર કમલમ્ સુધી પહોંચ્યો. છે.
और पढो »



Render Time: 2025-02-21 22:17:10