Rajkot Fire Case: રાજકોટ આગકાંડમાં ભ્રષ્ટ તંત્રના પાપે 27 નિર્દોષ લોકો જીવતા સળગી ગયા બાદ એક તરફ લોકોમાં આક્રોષ ભભૂકી રહ્યો છે તો બીજી તરફ હવે રાજકોટ ભાજપમાં જ ભયાનક યુદ્ધ શરૂ થયું છે. જી હા...રાજકોટ ભાજપનો આંતરિક જૂથવાદ ગાંધીનગર કમલમ્ સુધી પહોંચ્યો. છે.
ભાજપની ' ચંડાળ-ચોકડી ’ના નામ જોગ ઉલ્લેખ સાથે ' કમલમ્ 'માં લેટર-બૉમ્બ ફોડવામાં આવ્યો છે. જેમાં રાજકોટ શહેરના પૂર્વ મેયર, પૂર્વ શહેર પ્રમુખ અને યુવા મોરચાના અગેવાનની તત્કાલીન એમ.ડી.સાગઠિયા સાથે સાંઠગાંઠ હોવાના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. શું ખરેખર ગુજરાતમાં ત્રાટકશે ખતરનાક રેતીનું વાવાઝોડું? ચોમાસા પહેલા મંડરાઈ રહ્યું છે આ સંકટ!Kanyakumari Tourist
PM Modi in Kanyakumari: ભગવો ઝભ્ભો અને 45 કલાકની સાધના, ધ્યાનમાં લીન PM મોદીની કન્યાકુમારીથી સામે આવી તસવીરોMeditation Centres: કન્યાકુમારીનું વિવેકાનંદ રોક મેમોરિયલ જ નહીં ધ્યાન માટે ફેમસ છે ભારતની આ 5 જગ્યાઓ પણ ભાજપની 'ચંડાળ-ચોકડી’ના નામ જોગ ઉલ્લેખ સાથે 'કમલમ્'માં લેટર-બૉમ્બ ફોડવામાં આવ્યો છે. જેમાં રાજકોટ શહેરના પૂર્વ મેયર, પૂર્વ શહેર પ્રમુખ અને યુવા મોરચાના અગેવાનની તત્કાલીન એમ.ડી.સાગઠિયા સાથે સાંઠગાંઠ હોવાના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે.એટલું જ નહીં, લેટર બોમ્બની સાથે પુરાવાઓ પણ જોડવામાં આવ્યા છે.
Gujarat Gujarati News Rajkot BJP Internal Factionalis Gandhinagar Kamalam રાજકોટ ભાજપ ભયાનક યુદ્ધ ચંડાળ-ચોકડી કમલમ્ લેટર-બૉમ્બ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ધામધૂમથી જાન લઇને દુલ્હન લેવા તો ગયા પણ...! બંદૂકની અણીએ 20થી વધુ લોકોએ કર્યું દુલ્હનનું અપહરણજાન ખુશીના માહોલ સાથે ગુજરાતના અનાશ બોરડી ગામ ચોકડી ઉપરથી પસાર થઈ રહી હતી.
और पढो »
Railway PSU Stock: ઓર્ડર મળતા જ રોકેટ બની ગયો રેલવેનો આ સ્ટોક! આપી ચુક્યો છે 800% રિટર્નRailway PSU Stocks: આજે ઓર્ડર મળતાની સાથે જ ટ્રેડિંગ સેશનની શરૂઆતમાં શેર 6% ના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો, પરંતુ 11:20 ની આસપાસ તેણે 10% થી વધુનો વધારો નોંધાવવાનું શરૂ કર્યું.
और पढो »
કોનો ખેલ કરવામાં બિપીન ગોતાનો પોતાનો ખેલ થઈ ગયો! ઈફ્કોની ચૂંટણીથી નવું રાજકારણ ખૂલ્યુંIFFCO Gujarat Election : ઈફ્કોમાંથી સંઘાણીને હટાવવા મેન્ડેટનો ખેલ કર્યાંની ભાજપમાં ચર્ચા છે. સાથે જ બિપીન પટેલને અમદાવાદમાંથી પણ વોટ નહિ મળ્યા નથી
और पढो »
કોંગ્રેસનો ગુજરાત સરકારને સળગતો સવાલ : રાજકોટ આગકાંડની ફરિયાદમાં ઉચ્ચ અધિકારીઓના નામ કેમ નહિ?Rajkot fire latest update : કોંગ્રેસે સરકારના એક્શન સામે કર્યા સવાલ.. કહ્યું, ઘટનાની સંપૂર્ણ જવાબદારી સરકારની.... માત્ર નાના અધિકારીઓને સસ્પેન્ડ કર્યા... ફરિયાદમાં ઉચ્ચ અધિકારીઓના નામ કરવા જોઈએ સામેલ
और पढो »
રાજકોટ અગ્નિકાંડમાં આ ઉચ્ચ અધિકારીઓનાં FIRમાં નામ ઉમેરવા કોર્ટમાં અરજી, હવે ભરાશે મોટા મગરમચ્છ!ફાયર, પોલીસ કે RMCના મોટા મગરમચ્છો સામે સસ્પેન્ડ કરવાની કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી, ત્યારે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટના TRP ગેમ ઝોન આગકાંડમાં ઉચ્ચ અધિકારીઓનાં નામ પણ FIRમાં જોડવા માટે કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી છે.
और पढो »
હચમચાવી દેતી ઘટના... પરિવાર એક નહિ થવા દેના ડરથી પ્રેમીપંખીડાનો પોલીસ સ્ટેશનમાં જ આપઘાતRajkot Couple Suicide In Police Station : રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પ્રેમી પંખીડાનો આપઘાતનો પ્રયાસ, કચ્છના નખત્રાણાથી ભાગીને રાજકોટ આવ્યું હતું કપલ, આપઘાતના પ્રયાસમાં યુવતીનું મોત,,, તો યુવકની ચાલી રહી છે સારવાર
और पढो »