Criketer Love Story: IPL જીત્યા બાદ KKR ના અય્યરે કર્યા લગ્ન, જાણો કેવી રીતે પ્રેમમાં થયા ક્લિન બોલ્ડ

Venkatesh Iyer समाचार

Criketer Love Story: IPL જીત્યા બાદ KKR ના અય્યરે કર્યા લગ્ન, જાણો કેવી રીતે પ્રેમમાં થયા ક્લિન બોલ્ડ
Venkatesh Iyer MarriedVenkatesh Iyer WifeVenkatesh Iyer Love Story
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 68 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 52%
  • Publisher: 63%

કલકત્તા નાઇટરાઇડર્સના ઓલરાઉન્ડ વેંકટેશ અય્યર (Venkatesh Iyer) લગ્નના બંધનમાં બંધાઇ ગયા છે. આઇપીએલ 2024 માં કમાલનું પ્રદર્શન કરનાર વેંકટેશ અય્યરે (Venkatesh Iyer) પરિવાર અને મિત્રોની હાજરીમાં સાત ફેરા લીધા છે. વેંકટેશ અય્યર (Venkatesh Iyer) ના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગઇ છે.

Criketer Love Story : IPL જીત્યા બાદ KKR ના અય્યરે કર્યા લગ્ન, જાણો કેવી રીતે પ્રેમમાં થયા ક્લિન બોલ્ડ

Indian Cricketer Love Story: કલકત્તા નાઇટ રાઇડર્સ ઉપરાંત વેંકટેશ અય્યર ભારતીય ટીમ માટે રમી ચૂક્યા છે. જોકે પ્રદર્શન સારું ન હોવાથી તેમને ટીમમાંથી બહાર થવું પડ્યું હતું. તેમણે ફેબ્રુઆરી 2022 માં પોતાની ગત ઇન્ટરનેશનલ મેચ રમી હતી. suratPhalodi Satta Market: પરિણામો પહેલાં સટ્ટામાં સત્તાનો ખેલો, કોના દાવા પડશે સાચા, કોની નિકળી જશે હવાકલકત્તા નાઇટરાઇડર્સના ઓલરાઉન્ડ વેંકટેશ અય્યર લગ્નના બંધનમાં બંધાઇ ગયા છે.

શ્રુતિ વિશે કહેવામાં આવે છે કે તે બેંગલુરૂના લાઇફસ્ટાઇલ ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડમાં કામ કરે છે. તેમની મુલાકાત વેંકટેશ અય્યર સાથે કેવી રીતે થઇ તેની કોઇ ચોક્કસ જાણકારી નથી. જોકે એમ કહેવામાં આવે છે કે બંને કોમન ફ્રેડ્સ દ્વારા મળ્યા અને પછી બંને વચ્ચે પ્રેમ થઇ ગયો.મીડિયા રિપોર્ટ્સ અનુસાર વેંકટેશ અય્યર ની પત્નીએ બીકોમની ડિગ્રી લીધી છે. તેમણે પીએસજી કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સમાં અભ્યાસ કર્યો છે. શ્રૃતિએ બીકોમ કર્યા બાદ ફેશન મેનેજમેન્ટમાં માસ્ટરની ડિગ્રી લીધી.

વેંકટેશ પારંપરિક અંદાજમાં લગ્ન કર્યા છે. આ બેટ્સમેને ગત વર્ષે નવેમ્બરમાં શૃતિ રધુનાથન સાથે સગાઇ કરી હતી. તેમણે આઇપીલ બાદ લગ્નનો પ્લાન કર્યો હતો અને સંયોગથી આ ટૂર્નામેન્ટમાં તેમની ટીમે ખિતાબ પણ જીત્યો. હવે ટ્રોફી જીત્યા બાદ વેંકટેશ અય્યર એ શૃતિ સાથે લગ્ન કર્યા.વેંકટેશ અય્યર એ આઇપીએલમાં અત્યાર સુધી 50 મેચ રમી છે. આ દરમિયાન 31.57 ની એવરેજ અને 137.13 ની સ્ટ્રાઇક રેટથી 1326 રન બનાવ્યા છે. તેમના નામે એક સદી અને 11 ફીફ્ટી પણ છે. બોલીંગમાં વેંકટેશે 3 વિકેટ લીધી છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Venkatesh Iyer Married Venkatesh Iyer Wife Venkatesh Iyer Love Story Kolkata Knight Riders Criketer Love Story Indian Cricketer Love Story

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

KKR vs SRH: ફાઈનલમાં હૈદરાબાદની હારના 5 મોટા કારણ, જાણો કેવી રીતે ટ્રોફી ચૂકી ગયો કમિન્સKKR vs SRH: ફાઈનલમાં હૈદરાબાદની હારના 5 મોટા કારણ, જાણો કેવી રીતે ટ્રોફી ચૂકી ગયો કમિન્સIPL 2024 Final KKR vs SRH: કોલકત્તા નાઈટ રાઈડર્સે આઈપીએલ-2024નું ટાઈટલ જીતી લીધું છે. શ્રેયસ અય્યરની આગેવાનીમાં કોલકત્તાએ હૈદરાબાદને હરાવી ટ્રોફી પોતાના નામે કરી છે.
और पढो »

ગુજરાતના આ શહેરમાં ઢળી પડે છે લોકો, બેભાન થઈને સીધું મોત આવે છે, રવિવારે 3ના મોતગુજરાતના આ શહેરમાં ઢળી પડે છે લોકો, બેભાન થઈને સીધું મોત આવે છે, રવિવારે 3ના મોતHeart Attack Death : સુરત શહેરમાં રવિવારે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ ત્રણ લોકોને મોત આવ્યું, અચાનક બેભાન થયા બાદ મોતને ભેટવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી
और पढो »

TMKOC: ગાયબ થઈ ગયા બાદ 25 દિવસ ક્યાં અને કેવી રીતે પસાર કર્યા? તારક મહેતાના સોઢીએ એક એક વિગત જણાવીTMKOC: ગાયબ થઈ ગયા બાદ 25 દિવસ ક્યાં અને કેવી રીતે પસાર કર્યા? તારક મહેતાના સોઢીએ એક એક વિગત જણાવીTaarak Mehta Ka Ooltah Chashmah: ગુરુચરણ સિંહ સોઢી આખરે ઘરે પાછા ફર્યા છે. તેમને પાછા ફરેલા જોઈને તેમના ફેન્સ પણ ખુશખુશાલ છે. પરંતુ તેમણે આટલા દિવસ શું કર્યું તે અંગે પણ લોકોના મનમાં સવાલ ઉદભવી રહ્યો છે. તેઓ 22 એપ્રિલથી ગુમ હતા. તેમના પિતાએ દિલ્હીમાં તેમના ગૂમ થવા અંગે ફરિયાદ પણ કરી હતી.
और पढो »

સુરતમાં એક જેવી પેટર્નથી બે દિવસમાં છ લોકોના મોત, અચાનક ઢળી પડવાના કિસ્સા વધ્યાસુરતમાં એક જેવી પેટર્નથી બે દિવસમાં છ લોકોના મોત, અચાનક ઢળી પડવાના કિસ્સા વધ્યાHeart Attack Death : સુરત શહેરમાં રવિવારે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ ત્રણ લોકોને મોત આવ્યું, તો સોમવારે પણ આ જ પેટર્નથી વધુ ત્રણ લોકોના મોત થયા છે, ત્રણેયને હાર્ટ એટેક આવ્યાની આશંકા છે
और पढो »

શાહરૂખ ખાનની હેલ્થ અંગે મોટા અપડેટ : તબિયત સુધારા પર હોવાથી હોસ્પિટલમાંથી રજા અપાશેશાહરૂખ ખાનની હેલ્થ અંગે મોટા અપડેટ : તબિયત સુધારા પર હોવાથી હોસ્પિટલમાંથી રજા અપાશેShah Rukh Khan Hospitalised : બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનની તબિયતમાં સુધારો.. તબીબોએ ચેકઅપ કર્યા બાદ હવે થોડીવારમાં અપાશે હોસ્પિટલથી રજા
और पढो »

રાદડીયાને ઈફ્કોમાં હરાવવા કોણે પ્રયાસો કર્યા, એક પાટીદાર અગ્રણીનું નામ ખૂલતા ભડકો થયોરાદડીયાને ઈફ્કોમાં હરાવવા કોણે પ્રયાસો કર્યા, એક પાટીદાર અગ્રણીનું નામ ખૂલતા ભડકો થયોIFFCO Gujarat Election : ઈફ્કોમાં જીત બાદ હવે રાદડિયા વધુ ચર્ચામાં આવ્યા છે, ભાજપ સામે બગાવત કરીને જીત મેળવનાર સૌરાષ્ટ્રના આ નેતાને ઈફ્કોમાં હરાવવા કોણે પ્રયાસો કર્યા હતા તેની ચર્ચા વહેતી થઈ છે
और पढो »



Render Time: 2025-02-22 04:43:12