ભાજપમાં ભવાઈ! બે જૂથ વચ્ચે મારામારી બાદ કલોલ નગરપાલિકામાં ભડકો, 11 સભ્યોના રાજીનામા

Gujarat समाचार

ભાજપમાં ભવાઈ! બે જૂથ વચ્ચે મારામારી બાદ કલોલ નગરપાલિકામાં ભડકો, 11 સભ્યોના રાજીનામા
GandhinagarCorporatorKalol
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 20 sec. here
  • 14 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 53%
  • Publisher: 63%

Kalol Nagarpalika Resigned: અગાઉ ગાંધીનગર જિલ્લાની કલોલ નગરપાલિકામાં મારામારી થઇ હતી, જેને લઇને આજે મોટું રિએક્શન સામે આવ્યુ છે. ગાંધીનગરની કલોલ નગરપાલિકામાં ભડકો જોવા મળી રહ્યો છે. આજે એકાએક સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત 11 સભ્યોના ભાજપના સભ્ય પદેથી રાજીનામા આપી દીધા છે.

Kalol News:ગાંધીનગરની કલોલ નગરપાલિકામાં ભાજપમાં ભડકો થયો છે. નગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન સહિત 11 સભ્યોએ રાજીનામું આપી દેતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.અંબાલાલ પટેલ આગાહીદવાઓ વિના આ 5 યોગાસનોથી દૂર થઈ જશે બ્લડ પ્રેશરની તકલીફ! અનેક બીમારીઓથી થશે બચાવGuru Vakri 2024: 12 વર્ષ પછી ગુરુ ચાલશે ઉલ્ટી ચાલ, વૃષભ સહિત 3 રાશિઓ પર બેશુમાર ધન વરસશે

અગાઉ ગાંધીનગર જિલ્લાની કલોલ નગરપાલિકામાં મારામારી થઇ હતી, જેને લઇને આજે મોટું રિએક્શન સામે આવ્યુ છે. ગાંધીનગરની કલોલ નગરપાલિકામાં ભડકો જોવા મળી રહ્યો છે. આજે એકાએક સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત 11 સભ્યોના ભાજપના સભ્ય પદેથી રાજીનામા આપી દીધા છે. જેમણે સ્થાનિક ધારાસભ્ય સામે નારાજગી હોવાનો દાવો કર્યો છે. ગત 5 તારીખે પાલિકામાં મારામારી થઈ હતી.ગાંધીનગરની કલોલ નગરપાલિકામાં ભાજપમાં ભડકો થયો છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gandhinagar Corporator Kalol Local News Standing Committee Corporator Resigned Kalol Nagarpalika કલોલ કલોલ નગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કલોલ કૉર્પોરેટર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

સટાક...સટાક...સટાક...કલોલ નગરપાલિકામાં થપ્પડકાંડ, ટેન્ડર પ્રક્રિયા મુદ્દે થઈ જાહેરમાં મારામારીસટાક...સટાક...સટાક...કલોલ નગરપાલિકામાં થપ્પડકાંડ, ટેન્ડર પ્રક્રિયા મુદ્દે થઈ જાહેરમાં મારામારીકલોલ મહાનગર પાલિકામાં વિકાસના કામોને સ્ટેન્ડિંગ કમિટીએ અગાઉથી મંજૂર કરેલા કામોનું ફરીથી રિ-ટેન્ડરિંગ કરતાં વિવાદ થયો હતો. જેમાં મારામારીના દ્રશ્યો સામે આવ્યા હતા. સૌથી પહેલા ઉગ્ર બોલાચાલી થયા બાદ લોકો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પર તૂટી પડ્યાં હતા.
और पढो »

ગુજરાતની આ મહાનગરપાલિકામાં કોઈ કામ કરવા તૈયાર નથી, ધડાધડ રાજીનામા પડ્યાગુજરાતની આ મહાનગરપાલિકામાં કોઈ કામ કરવા તૈયાર નથી, ધડાધડ રાજીનામા પડ્યાGovernment Jobs : રાજકોટ અગ્નિકાંડ બાદ રાજકોટ મનપામાં કોઈ કામ કરવા તૈયાર નથી, અત્યાર સુધી 14 અધિકારીઓનાં રાજીનામા પડ્યાછે. તો 4 રાજીનામા મંજૂર થયા
और पढो »

હવામાન વિભાગના નવા અપડેટ : આજથી ધોધમાર વરસાદનો તોફાની રાઉન્ડ શરૂ, 6 સપ્ટેમ્બર સુધીની આગાહીહવામાન વિભાગના નવા અપડેટ : આજથી ધોધમાર વરસાદનો તોફાની રાઉન્ડ શરૂ, 6 સપ્ટેમ્બર સુધીની આગાહીCyclone Asna Alert : બે દિવસના વિરામ બાદ ફરી આજથી મેઘરાજા બોલાવશે ધડબડાટી... આજથી 6 સપ્ટેમ્બર સુધી અનરાધાર વરસાદની હવામાન વિભાગે કરી આગાહી...
और पढो »

બે પૂર્વ ચીફ ફાયર ઓફિસરની જેલમાં JAB WE MET! મુલાકાત બાદ 139 ફાઈલો પાસ થતાં ખળભળાટબે પૂર્વ ચીફ ફાયર ઓફિસરની જેલમાં JAB WE MET! મુલાકાત બાદ 139 ફાઈલો પાસ થતાં ખળભળાટCorruption Case: રાજકોટના બે પૂર્વ ચીફ ફાયર ઓફિસરની જેલમાં થઈ મુલાકાત..ફાયર ઈન્સ્પેક્શનના નામે જેલમાં બંધ ઈલેશ ખેરને મળ્યા હતા લાંચિયા અનિલ મારૂ...મુલાકાત બાદ 139 ફાઈલો પાસ થતા ઉઠ્યા સવાલ..
और पढो »

બે દિવસ બાદ રાજ્યમાં ફરી થશે વરસાદની જમાવટ, જાણો શું છે હવામાન વિભાગ અને અંબાલાલની આગાહીબે દિવસ બાદ રાજ્યમાં ફરી થશે વરસાદની જમાવટ, જાણો શું છે હવામાન વિભાગ અને અંબાલાલની આગાહીGujarat Weather Forecast: ગુજરાતમાં વરસાદની રાહ જોઈ રહેલા લોકો માટે સારા સમાચાર છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 21 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે. તમે પણ જાણો શું છે નવી આગાહી.....
और पढो »

હૈયુ ચીરી દે તેવી ચોરની કહાની! દીકરાની સારવાર માટે 1500 રૂપિયા કોઈએ ઉછીના ન આપ્યા, છેલ્લે મજબૂરીમાં ચોરી કરી!હૈયુ ચીરી દે તેવી ચોરની કહાની! દીકરાની સારવાર માટે 1500 રૂપિયા કોઈએ ઉછીના ન આપ્યા, છેલ્લે મજબૂરીમાં ચોરી કરી!Crime News : સિદ્ધપુરના લુખાસણ ગામની મહિલાની રહસ્યમય હત્યાનો ભેદ 40 દિવસ બાદ ખૂલ્યો...
और पढो »



Render Time: 2025-02-19 08:09:36