બે પૂર્વ ચીફ ફાયર ઓફિસરની જેલમાં JAB WE MET! મુલાકાત બાદ 139 ફાઈલો પાસ થતાં ખળભળાટ

Breaking News समाचार

બે પૂર્વ ચીફ ફાયર ઓફિસરની જેલમાં JAB WE MET! મુલાકાત બાદ 139 ફાઈલો પાસ થતાં ખળભળાટ
Corruption CaseRajkotEx Chief Fire Officers
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 62 sec. here
  • 19 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 84%
  • Publisher: 63%

Corruption Case: રાજકોટના બે પૂર્વ ચીફ ફાયર ઓફિસરની જેલમાં થઈ મુલાકાત..ફાયર ઈન્સ્પેક્શનના નામે જેલમાં બંધ ઈલેશ ખેરને મળ્યા હતા લાંચિયા અનિલ મારૂ...મુલાકાત બાદ 139 ફાઈલો પાસ થતા ઉઠ્યા સવાલ..

Insects: ભેજના કારણે ચોખા, દાળ કે ઘઉંમાં પડેલી જીવાત કાઢવા ટ્રાય કરો આ 5 માંથી કોઈ 1 ઉપાય, અનાજ તુરંત સાફ થઈ જશેAhmedabadફક્ત 30 મિનિટની ઊંઘ, 12 વર્ષ સુધી આમ કરીને બનાવી છે આવી મજબૂત બોડી! જુઓ ફોટોસ

રાજકોટના બે પૂર્વ ચીફ ફાયર ઓફિસરની મુલાકાત ચર્ચામાં આવી છે.મળતી વિગતો પ્રમાણે થોડા સમય પહેલા ACBએ જેને પકડ્યા છે તેવા ઈન્ચાર્જ CFO અનિલ મારૂ જેલમાં બંધ પૂર્વ ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેરને મળ્યા હતા...અને મારૂ અને ખેરની મુલાકાત બાદ એક જ મહિનામાં 139 ફાઈલ પાસ થઈ ગઈ...એને એટલે જ સવાલ ઉઠી રહ્યા છે કે, શું લાંચનો ખેલ પાડવા મુલાકાત કરાઈ હતી?

જેલમાંમેજિસ્ટ્રેટની વિઝિટ વખતે બંને વાત કરતા નજરે પડ્યા હતા...મોટી વાત એ છે કે, અનિલ મારુ જેલમાં ફાયર ઈન્સ્પેક્શનના નામે પહોંચ્યા હતા અને ટીમને સાથે નહોતા લઈ ગયા.મહત્વનું છે કે, ટીઆરપી અગ્નિકાંડની દુર્ઘટનામાં ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેરને ગત તા.26 જૂનના રોજ જેલહવાલે કરાયા હતા અને ત્યારબાદ રાજ્ય સરકારે રાજકોટ મહાનગરપાલિકામાં ઇન્ચાર્જ ફાયર ઓફિસર તરીકે અનિલ મારૂને મુકાયા હતા.

ભૂતકાળમાં ભુજમાં વિવાદાસ્પદ કામગીરી બજાવી ચૂકેલા અનિલ મારૂને રાજકોટમાં મુકાયા બાદ તેઓ જુલાઇ માસમાં ફાયર ઇન્સ્પેક્શનના બહાને જેલમાં પહોંચી ગયા હતા. અને તે પણ ટીમ વિના.જેલમાં ઇન્સ્પેક્શન માટે પહોંચેલા ઇન્ચાર્જ ફાયર ઓફિસર મારૂ તમામ નીતિ નિયમો નેવે મૂકી ફાયર ઇન્સ્પેક્શનના બહાને ઇલેશ ખેરની બેરેક સુધી પહોંચી ગયા હતા અને તેમની બેરેક બહાર જ ઇલેશ ખેર સાથે મુલાકાત કરી હતી. જે શંકાના દાયરામાં છે. મોટી વાત એ છે કે, હાલ અનિલ મારુ પણ લાંચના કેસમાં જેલ હવાલે છે. મારુએ એનઓસી માટે 3 લાખ રૂપિયાની માંગ કરી હતી.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Corruption Case Rajkot Ex Chief Fire Officers Meeting At Jail Cfo Acb Money Jab We Met Jail રાજકોટ ચીફ ફાયર ઓફિસર ભ્રષ્ટાચાર લાંલિચા ગુજરાત સમાચાર મોટો ધડાકો ખળભળાટ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

હવામાન વિભાગના નવા અપડેટ : આજથી ધોધમાર વરસાદનો તોફાની રાઉન્ડ શરૂ, 6 સપ્ટેમ્બર સુધીની આગાહીહવામાન વિભાગના નવા અપડેટ : આજથી ધોધમાર વરસાદનો તોફાની રાઉન્ડ શરૂ, 6 સપ્ટેમ્બર સુધીની આગાહીCyclone Asna Alert : બે દિવસના વિરામ બાદ ફરી આજથી મેઘરાજા બોલાવશે ધડબડાટી... આજથી 6 સપ્ટેમ્બર સુધી અનરાધાર વરસાદની હવામાન વિભાગે કરી આગાહી...
और पढो »

ગુજરાતના બે શહેરોના બજારોને લાગ્યા ખંભાતી તાળા, આ છે મોટું કારણગુજરાતના બે શહેરોના બજારોને લાગ્યા ખંભાતી તાળા, આ છે મોટું કારણKevadia Bandh Today : આજે વિશ્વ આદિવાસી દિવસ, ચોરીની આશંકાએ માર માર્યા બાદ વધુ બે આદિવાસી યુવકનું મોત, આજે કેવડિયા બંધ
और पढो »

બે દિવસ બાદ રાજ્યમાં ફરી થશે વરસાદની જમાવટ, જાણો શું છે હવામાન વિભાગ અને અંબાલાલની આગાહીબે દિવસ બાદ રાજ્યમાં ફરી થશે વરસાદની જમાવટ, જાણો શું છે હવામાન વિભાગ અને અંબાલાલની આગાહીGujarat Weather Forecast: ગુજરાતમાં વરસાદની રાહ જોઈ રહેલા લોકો માટે સારા સમાચાર છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 21 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે. તમે પણ જાણો શું છે નવી આગાહી.....
और पढो »

હૈયુ ચીરી દે તેવી ચોરની કહાની! દીકરાની સારવાર માટે 1500 રૂપિયા કોઈએ ઉછીના ન આપ્યા, છેલ્લે મજબૂરીમાં ચોરી કરી!હૈયુ ચીરી દે તેવી ચોરની કહાની! દીકરાની સારવાર માટે 1500 રૂપિયા કોઈએ ઉછીના ન આપ્યા, છેલ્લે મજબૂરીમાં ચોરી કરી!Crime News : સિદ્ધપુરના લુખાસણ ગામની મહિલાની રહસ્યમય હત્યાનો ભેદ 40 દિવસ બાદ ખૂલ્યો...
और पढो »

બે ગધેડા લઈને કેમ ફરે છે પૂર્વ IAS અધિકારી? કારણ જાણીને ચોંકી જશોબે ગધેડા લઈને કેમ ફરે છે પૂર્વ IAS અધિકારી? કારણ જાણીને ચોંકી જશોShocking News: 2001 બેચના ભૂતપૂર્વ IAS અધિકારી પ્રવીણ કુમાર હવે હરિયાણાના ફરીદાબાદમાં રહે છે. બે ગધેડા લઈને ફરતા હોય તેવી તેમની તસવીરો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે. આ તસવીરોએ અનેક સવાલો ઉભા કર્યા છે.
और पढो »

અમદાવાદમાં મેઘરાજાએ અનેક વિસ્તારોમાં બોલાવી ધબધબાટી! કાળા ડિંબાંગ વાદળો સાથે માહોલ જામ્યોઅમદાવાદમાં મેઘરાજાએ અનેક વિસ્તારોમાં બોલાવી ધબધબાટી! કાળા ડિંબાંગ વાદળો સાથે માહોલ જામ્યોAhmedabad Heavy Rains: અમદાવાદ શહેરમાં બપોર બાદ વરસાદ તૂટી પડ્યો છે. છેલ્લા બે દિવસથી વરસાદે વિરામ લીધો હતો, ત્યારબાદ આજે બપોરે અમદાવાદના વિવિધ વિસ્તારમાં વરસાદનું આગમન થયું છે. બપોર બાદ કાળા ડિંબાંગ વાદળોથી અમદાવાદનું આકાશ ઘેરાયું હતું.
और पढो »



Render Time: 2025-02-19 13:32:08