Shocking News: 2001 બેચના ભૂતપૂર્વ IAS અધિકારી પ્રવીણ કુમાર હવે હરિયાણાના ફરીદાબાદમાં રહે છે. બે ગધેડા લઈને ફરતા હોય તેવી તેમની તસવીરો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે. આ તસવીરોએ અનેક સવાલો ઉભા કર્યા છે.
7 ફૂટ ઊંચો, પોલીસ કોન્સ્ટેબલ...મળો શ્રદ્ધા-રાજકુમારની 'સ્ત્રી 2'ના 'સરકટા ભૂત'ને, વાસ્તવિક જીવનમાં દેખાય છે આવો!ભારતમાં છે એશિયાનું સૌથી અમીર ગામ, અહીં 'ઝાડ' પર ઉગે છે 'પૈસા'...કમાણી એટલી કે દરેક ઘરમાં કરોડપતિ!પૂર્વ આઈએએસ અધિકારી પ્રવીણકુમાર હાલ અચાનક ચર્ચામાં આવી ગયા છે. કારણ છે ગધેડા સાથે વાયુવેગે વાયરલ થઈ રહેલી તેમની તસવીરો. IAS અધિકારી પ્રવીણ કુમાર હરિયાણા કેડરના IAS અધિકારી રહી ચૂક્યા છે.
આવું જ કંઈક હરિયાણા કેડરના પૂર્વ આઈએએસ અધિકારી સાથે પણ થયું છે. ઘણા એવા IAS અધિકારીઓ છે જેઓ પોતાના કામ દ્વારા હંમેશા ચર્ચામાં રહે છે. આવા જ એક પૂર્વ IAS અધિકારી પ્રવીણ કુમાર છે, જેમણે બે ગધેડા સાથે ફરવાની આદતને કારણે સોશિયલ મીડિયા પર લોકોનું ઘણું ધ્યાન ખેંચ્યું છે.2001 બેચના ભૂતપૂર્વ IAS અધિકારી પ્રવીણ કુમાર હવે ફરીદાબાદ, હરિયાણામાં રહે છે. તે તેના બે ગધેડા સાથે ફરે છે અને હાલમાં તે 'ચર્ચાનો વિષય' છે. IAS અધિકારી પ્રવીણ કુમાર હરિયાણા કેડરના IAS અધિકારી રહી ચૂક્યા છે.
નોંધનીય છે કે આ પહેલીવાર નથી જ્યારે કોઈ પૂર્વ IAS અધિકારીએ લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હોય. પ્રવીણ કુમાર પોતાની આગવી સ્ટાઈલને કારણે પહેલાથી જ ચર્ચામાં રહી ચુક્યા છે.Shreyas TalpadeBusiness Newsbharat bandh 21 august GujaratReliance Jioતમારી દીકરીને નર્સરી સ્કૂલમાં કોણ કરે છે સંભાળ, થાનેમાં 2 બાળકીઓનું શાળામાં યૌન શોષણDarius Visser
Viral Ias Officer Shocking News IAS Officer Praveen Kumar અધિકારીઓ આઈએએસ ઓફિસર ટ્રે઼ડિંગ વાયરલ શોકિંગ ન્યૂઝ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
લો બોલો જબરું કહેવાય! ભૂતએ પોતાના દુશ્મન પર FIR નોંધાવી, પોલીસે ચાર્જશીટ પણ બનાવી દીધી, જાણીને જજ સ્તબ્ધઉત્તર પ્રદેશથી એક એવો ચોંકવનારો મામલો સામે આવ્યો છે કે જાણીને તમે પણ અચંબિત થઈ જશો. શું કોઈ ભૂત એફઆઈઆર નોંધાવી શકે ખરા?
और पढो »
શું બીજી જોડે ચાલતું હતું હાર્દિકનું લફરું? કેપ્ટનશિપ ગઈ, પતી શકે છે પંડ્યાનું કરિયર!Hardik Pandya: શું ક્રિકેટર હાર્દિક પંડ્યા આપતો હતો તેની પૂર્વ પત્ની નતાશાને દગો? અલગ થવા છતાં હજુ કેમ થઈ રહી છે દગાબાજીની ચર્ચા?
और पढो »
25 દિવસ સુધી કેમ ગાયબ થઈ ગયા હતા TMKOC ના સોઢી? અસલ કારણ આવ્યું સામે, જાણીને ચોંકી જશોGurucharan Singh: તાજેતરમાં સીરિયલમાં સોઢીનું પાત્ર ભજવીને ગજબની લોકપ્રિયતા મેળવી ચૂકેલા ગુરુચરણ સિંહ ગૂમ થઈ જતા દર્શકો ચિંતામાં મૂકાયા હતા. જો કે પછી તેઓ હેમખેમ ઘરે પાછા ફર્યા હતા. 25 દિવસ બાદ ઘરે પાછા ફરતા પરિવારે રાહતના શ્વાસ લીધા હતા.
और पढो »
શેખ હસીના જ નહીં આ 7 રાષ્ટ્ર પ્રમુખો પોતાનો દેશ છોડીને ભાગેલા, નામ જાણીને ચોંકી જશોનવી દિલ્લી: બાંગ્લાદેશમાં વિવિધ મુદ્દાઓને લઈને સરકાર સામે લોકોમાં ભારે રોષ હતો. અને હિંસક પ્રદર્શનો થયા. 5 જુલાઈના રોજ ભારે હિંસાને પગલે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ દેશ છોડીને ભારત દોડી આવવું પડ્યું હતું. ભારતથી તેમનો લંડન જવાનો પ્લાન છે. જોકે, હજુ પણ તેઓ ભારતમાં જ છે.
और पढो »
ગુજરાતના બે શહેરોના બજારોને લાગ્યા ખંભાતી તાળા, આ છે મોટું કારણKevadia Bandh Today : આજે વિશ્વ આદિવાસી દિવસ, ચોરીની આશંકાએ માર માર્યા બાદ વધુ બે આદિવાસી યુવકનું મોત, આજે કેવડિયા બંધ
और पढो »
ગાંધીના ગુજરાતમાંથી ડ્રાય સ્ટેટનું લેબલ હટશે, ગિફ્ટ સિટી બાદ બે સ્થળોએ દારૂબંધી હટાવવાની સરકારની તૈયારીGujarat Liqour Ban : સરકારે ગિફ્ટ સિટીમાં તો દારૂની છૂટછાટ આપી દીધી છે, પરંતું અન્ય બે સ્થળોએ દારૂની પરમિશન આપવાનો તખ્તો તૈયાર થઈ રહ્યો છે તેવુ સૂત્રો દ્વારા જાણવા મળ્યું
और पढो »