Gujarat Liqour Ban : સરકારે ગિફ્ટ સિટીમાં તો દારૂની છૂટછાટ આપી દીધી છે, પરંતું અન્ય બે સ્થળોએ દારૂની પરમિશન આપવાનો તખ્તો તૈયાર થઈ રહ્યો છે તેવુ સૂત્રો દ્વારા જાણવા મળ્યું
ગાંધીના ગુજરાતમાંથી ડ્રાય સ્ટેટ નું લેબલ હટશે, ગિફ્ટ સિટી બાદ બે સ્થળોએ દારૂબંધી હટાવવાની સરકારની તૈયારી
Shani Shukra YutiLiquor Permit in Gujarat: છાંટાંપાણી! ગિફ્ટ સિટીની જેમ ગુજરાતની આ જગ્યાએ પણ મળી શકે છે દારૂની છૂટ!ગાંધીના ગુજરાતમાં દારૂબંધી તો છે, પણ તે કહેવાતી દારૂબંધી છે એ બધા જાણે છે. ગુજરાતમાં ગેરકાયેદસર રીતે દારૂ ઘૂસાડાય છે, વેચાય છે અને પીવાય પણ છે. ગુજરાતમાં ગિફ્ટ સિટી બાદ હવે બીજા બે સ્થળો પર દારૂની છૂટછાટ મળવા જઈ રહી છે. ગુજરાત પરથી જલ્દી જ ડ્રાય સ્ટેટનું લેબલ હટે તેવા અપડેટ આવ્યા છે. ગિફ્ટ સિટી બાદ ગુજરાતમાં બે સ્થળોએ દારૂની છુટછાટ આપવાનો તખ્તો તૈયાર થઈ રહ્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, દારૂના પ્રતિબંધમાં સૂચિત છૂટ ગિફ્ટ સિટીમાં દારૂના કાયદામાં છૂટછાટને અનુરૂપ હશે. ડાયમંડ બુર્સ જેમાં 4,500 થી વધુ ઓફિસો છે, તે 2,000 એકરમાં ફેલાયેલા ડ્રીમ સિટીનો એક ભાગ છે, જેનો હેતુ હીરાના વેપાર અને સંબંધિત વ્યવસાયિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરવાનો અને પ્રોત્સાહન આપવાનો છે. સુરત માટે આ રોનક છે. ડાયમંડ બુર્સ ખરેખ પોતાની ક્ષમતાને અનુરૂપ કામ કરવા લાગશે તો સુરતના વિકાસને પણ ચારચાંદ લાગશે. અનેકગણી રોજગારી અહીં ઉભી થશે. સરકાર સુરતને હીરા માર્કેટમાં વૈશ્વિક હબ બનાવવા માગે છે.
Diamond Trading Hub Gift City Gandhinagar Gift City Relax Liquor Laws Liquor Ban In Gujarat Prohibition Laws In Gujarat Diamond Research And Mercantile City Dream City Gems And Jewellery Export Promotion Council ડાયમંડ બુર્સમાં દારૂની છૂટ ગિફ્ટ સિટીમાં દારૂ ગિફ્ટ સિટી બાદ હવે ગુજરાતમાં અહી પીવા મળશે દારૂ દારૂબંધી દારૂની છૂટછાટ દારૂ પીવાની છૂટ Liquor Policy Gujarat News Gandhinagar News Ahmedabad News Surat News Surat Diamond Bourse Gift City In Gandhinagar News About Surat News About Gujarat Dry States In India Liquor In Gujarat Dholera Smart City ધોલેરા સર Dholera Sir Dry State ડ્રાય સ્ટેટ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
કોંગ્રેસનો નીતિન પટેલને જવાબ : જે અડવાણી અને મુરલી મનોહર જોશી સાથે થયું, તે ગુજરાતમાં નીતિનભાઈ સાથે થયુંCongress Reply To Nitin Patel : નીતિન પટેલે રાહુલ ગાંધીના પક્ષમાં બે પ્રકારના ઘોડા હોય છે તે નિવેદન પર કટાક્ષ કર્યો હતો, જેના જવાબમાં કોંગ્રેસ તરફથી પ્રતિક્રીયા આવી છે
और पढो »
J&K: અચાનક કાશ્મીરની જગ્યાએ જમ્મુને કેમ ટાર્ગેટ કરી રહ્યા છે આતંકીઓ? આ 3 કારણ ખાસ જાણો2019માં 370 હટ્યા બાદ સેનાએ ઓલઆઉટ ઓપરેશન તેજ કર્યું. બે વર્ષમાં દાવા થવા લાગ્યા કે કાશ્મીરમાં ગણ્યા ગાંઠ્યા આતંકીઓ જ બચ્યા છે.
और पढो »
Gujarat Monsoon 2024: ગુજરાતના આ જિલ્લામાં બપોર બાદ ધોધમાર, બે કલાકમાં 3 ઈંચ વરસાદ વરસ્યોGujarat Monsoon 2024: પોરબંદર જિલ્લામાં એક દિવસના વિરામ બાદ ફરી એક વખત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
और पढो »
આવતીકાલથી બંધ થઈ જશે દેશની આ મોટી બેંક, એકાઉન્ટ હોય તો સાચવજોCitibank News: 15 જુલાઈ સુધી સિટી બેંકના ક્રેડિટ કાર્ડ એક્સિસ બેંકમાં માઈગ્રેટ થશે, આ સાથે જ બીજા શું શું બદલાવ આવશે તે સિટી બેંકન ગ્રાહકોએ જાણી લેવુ જરૂરી છે
और पढो »
100 વર્ષ બાદ ગ્રહોના રાજા બનાવશે બે શક્તિશાળી રાજયોગ, 3 રાશિવાળાનું ભાગ્ય ચમકી જશે, અકલ્પનીય ધનલાભ થશેવૈદિક જ્યોતિષ મુજબ ગ્રહોના રાજા સૂર્ય 16 જુલાઈના રોજ કર્ક રાશિમાં પ્રવેશ કરશે. જ્યાં પહેલેથી જ ધનના દાતા શુક્ર અને બુધ ગ્રહ સ્થિત છે. આવામાં તમને જણાવી દઈએ કે કર્ક રાશિમાં સૂર્ય, બુધ અને શુક્ર ગ્રહની યુતિથી ખુબ જ શુભ યોગનું નિર્માણ થઈ રહ્યું છે.
और पढो »
આગ્રા-લખનઉ એક્સપ્રેસ પર મોતનું તાંડવ, ડબલ ડેકર બસ ટેંકર સાથે અથડાયા બાદ બે ટુકડાં થઈ ગયા, 18ના મોતઉત્તર પ્રદેશના ઉન્નાવમાં સવાર સવારમાં ભીષણ અકસ્માત થયો છે. લખન- આગ્રા એક્સપ્રેસ વે પર ટેન્કર અને ડબલ ડેકર બસની જોરદાર ટક્કર થઈ અને ત્યારબાદ બસ અનેકવાર પલટી ખાઈ ગઈ. આ અકસ્માતમાં 18 મુસાફરોના મોત થયા છે.
और पढो »