ગુજરાતમાં હજુ પણ અતિભારે વરસાદની આગાહી છે. રાજ્યમાં એક સાથે ચાર-ચાર સિસ્ટમ સક્રિય છે. જેના કારણે આગામી પાંચ દિવસ ખુબ ભારે છે. આ વચ્ચે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ વરસાદની આગાહી કરી છે.
વડોદરા, દ્વારકાથી પણ દશા ખરાબ! ગુજરાત ના આ જિલ્લામાં ઉત્તરાખંડ જેવી હાલત, જુઓ ભયાનક તસવીરોબિકીનીમાં સૌથી બોલ્ડ પ્રેગ્નન્સી ફોટોશૂટ! નહીં જોઈ હોય કોઈ અભિનેત્રીની આવી તસવીરોઅત્યાર સુધીના સૌથી મોટા પ્રોજેક્ટને લીલીઝંડી! ગુજરાત ના આ 4 શહેરોમાં ઉભી થશે દુબઈ જેવી 30 બિલ્ડિંગો, બદલાઈ જશે લાઈફ સ્ટાઈલ ગુજરાત માથે સંકટના વાદળો, એક સાથે ચાર-ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓ માટે આગામી 5 દિવસ ભારે
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. ઘણા જિલ્લામાં તો પૂરની સ્થિતિ ઊભી થઈ હતી. આ વચ્ચે હવામાન વિભાગે પણ વરસાદની આગાહી કરી છે. બીજીતરફ મેટ્રોલોજિસ્ટ પરેશ ગોસ્વામીએ જણાવ્યં કે આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર વધશે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા ગુજરાતમાં ભારે વરસાદ પડશે.પરેશ ગોસ્વામીએ જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ભારે જોર રહેશે. ભાવનગર, સુરેન્દ્રનગર અને મોરબીમાં વરસાદનું જોર વધશે. આ સિવાય બનાસકાંઠા જિલ્લાના વાવ, થરાદ અને દિયોગરમાં પણ અતિભારે વરસાદ પડી શકે છે.
Paresh Goswami Aambalal Patel Arabian Sea Cyclone Cylone Asna Unprecedented Weather Event Cyclone Formation Meteorological Puzzle Gujarat Shore Land-Crossing Cyclone Where Is Asna વાવાઝોડું ASNA અરબી સમુદ્ર ગુજરાત ગુજરાતમાં વરસાદની ચેતવણી ગુજરાત હવામાન અપડેટ્સ Gujarat Weather Update Gujarat Weather News Gujarat Mausam Ki Jankari Gujarat Me Kaisa Rahega Mausam Gujarat Mausam Ka Hal Gujarat Weather Report Gujarat Weather Forecast Gujarat Weather Samachar ગુજરાત હવામાન સમાચાર ગુજરાતમાં વરસાદ ગુજરાત હવામાન સમાચાર ગુજરાત હવામાન માહિતી ગુજરાત હવામાન સ્થિતિ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
આજના આ ત્રણ કલાક સાચવી લેજો, 19 જિલ્લાઓમાં ગમે ત્યારે તૂટી પડશે ધોધમાર વરસાદWeather Updates : છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 136થી વધારે તાલુકામાં નોંધાયો હળવો વરસાદ,,, હજુ 4 દિવસ ગુજરાતમાં વરસાદ પડવાની હવામાન વિભાગે આપી આગાહી
और पढो »
ઓગસ્ટની આ તારીખથી ચોમાસાનો બીજો મોટો રાઉન્ડ આવશે, પૂર જેવો વરસાદ પડશે, અંબાલાલની આગાહીWeather Updates : રક્ષાબંધનથી નાગ પાંચમ સુધી ગુજરાતમાં મુશળધાર વરસાદ પડવાની આગાહી,,, અંબાલાલ પટેલે કહ્યું- અરબી સમુદ્રમાં ડીપ ડીપ્રેશન સર્જાવાથી કેટલાક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિનું થશે નિર્માણ
और पढो »
સાવધાન રહેજો! ગુજરાત પર મોટો ખતરો મંડરાયો...અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગે કરી મોટી આગાહીWeather Updates : આજે દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડવાની હવામાન વિભાગે આપી આગાહી,,, ઓફશોર સિસ્ટમ સક્રિય થઈ હોવાથી પડશે વરસાદ,,, માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના
और पढो »
ગુજરાતમાં મોસમનો મિજાજ એકાએક બદલાયો : વરસાદની આગાહી રેડમાંથી યલો એલર્ટ પર ખસીWeather Updates : આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાનની આગાહી... આવતી કાલે અને પરમ દિવસે દક્ષિણ ગુજરાતમાં પડશે ભારે વરસાદ....
और पढो »
ગુજરાતમાં આ સ્થળે થંડર સ્ટોમ એક્ટિવિટી! એક સાથે બબ્બે સિસ્ટમ સક્રિય, ચારેયકોર ફરી વળશે પાણીAmbalal Patel: જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી સમયમાં કેવો વરસાદ પડશે તે અંગેની આગાહી જણાવી છે.
और पढो »
ઓગસ્ટની આ તારીખથી વરસાદનો બીજો રાઉન્ડ આવશે, હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટWeather Updates : 21 ઓગસ્ટથી ફરીથી ગુજરાતમાં ભારે વરસાદની હવામાનની આગાહી,,, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં પડશે વરસાદ
और पढो »