ભદ્રેશકુમાર મિસ્ત્રી, અમદાવાદ : માત્ર બે-ચાર ઈંચ વરસાદમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સરકારનું નાક કપાવ્યું....સામાન્ય વરસાદમાં ધોવાઈ ગયા ભાજપ સરકારના વિકાસના તમામ દાવા...
પાણી નહીં પદાધિકારીઓ ના પાપ છે! અમદાવાદની ઘોર ખોદાઈ : સજા ભોગવી રહ્યાં છે 70 લાખ અમદાવાદીઓ....માત્ર બે-ચાર ઈંચ વરસાદ માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ે સરકારનું નાક કપાવ્યું....સામાન્ય વરસાદ માં ધોવાઈ ગયા ભાજપ સરકાર ના વિકાસ ના તમામ દાવા... AMC ના મોટાભાગના અધિકારીઓ અને પદાધિકારીઓ કટકી કરવામાંથી ઉંચા નથી આવતા, તો કામ ક્યાંથી થાય? સામાન્ય વરસાદ માં ખુલ્લી પડી ગઈ AMC ની પોલ, ઠેર-ઠેર ફરાયા પાણી...અમદાવાદના મોટા ભાગના રોડ-રસ્તા થયા ઠપ્પ...તંત્રના પાપે લોકોને હાલાકી...
https://zeenews.india.com/gujarati/photo-gallery/amc-amdavad-municipal-corporation-rainfall-in-ahmedabad-gujarat-news-monsoon-water-locking-bjp-government-362577અમદાવાદમાં વરસાદની આ તસવીર ઘણું બધું કહી જાય છે. શહેરની હાલત કેટલી ખરાબ છે એનો અંદાજે આ તસવીર પરથી પણ લગાવી શકાય છે.થોડી તો શરમ કરો, 30 વર્ષથી તમારું શાસન છે છતાં સાવ સામાન્ય વરસાદમાં અમદાવાદ પાણીમાં ડૂબી જાય છે. વિકાસ વિકાસ કરતાં તમારા નેતાઓના પાપ જરા સરકાર પણ જુએ કે અમદાવાદમાં નેતાઓએ કેવો વિકાસ કર્યો છે.
નેતાજીની જમીન ક્યાં છે? નેતાજીનો મોલ ક્યાં છે? નેતાજીની કન્સટ્રક્શન સાઈટ ક્યાં છે? ક્યાં ટીપી પડશે તો ફલાણા નેતાજીની નજરમાં આવીશું? નેતાઓને સાચવવામાં સત્તાધિશોએ અમદાવાદની ખો કાઢી નાખી છે. દરેકને ટીપી ક્યાંથી નીકળે અને રોડ રસ્તા ક્યાંથી નીકળે તો મલાઈ મળે એમાં જ રસ છે. અમદાવાદમાં પાણી નિકાલના રસ્તાઓ બંધ કરી દેવાયા છે.
Amdavad Municipal Corporation Rainfall In Ahmedabad Gujarat News Monsoon Water Locking Bjp Government Corruption In Corporation Corruption Traffic Issue નરેન્દ્ર મોદી ગુજરાત સરકાર ભાજપ સરકાર વિકાસ અમદાવાદમાં પાણી ભરાયા ઠેર ઠેર પાણી વરસાદ ભાજપ સરકાર શાસકો અધિકારીઓ પદાધિકારીઓ કટકીબાજો કરપ્શન ભ્રષ્ટાચાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એએમસી ટ્રાફિકની સમસ્યા વાહન ચાલકોને હાલાકી
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
કોણ છે અમદાવાદના સૌથી અમીર શખ્સ, ટૂંકા સમયમાં ઉભી કરી દીધી 17 લાખ કરોડની કંપનીAhmedabads Richest Businessman Net Worth : શું તમને ખબર છે કે અમદાવાદના સૌથી અમીર શખ્સ કોણ છે, 17 લાખ કરોડ રૂપિયાની કંપની બનાવનારા આ વ્યક્તિની નેટવર્ટ શું છે તે જાણો
और पढो »
ફરી મંદી આવી! 23 લાખ ગુજરાતીઓ બેરોજગાર થવાનો ખતરો, આવી મોટી ખબરUnemployment In Diamond Industry : દુનિયાભરમાં મંદીના ભણકારા વાગી રહ્યાં છે, ત્યાં હવે ગુજરાતના રત્ન કલાકારો બેરોજગાર બને તેવું લાગી રહ્યુ છે, લેબગ્રોન ડાયમંડની માંગ ઘટતા બેરોજગારીની સ્થિતિ ઉભી થાય તેવી શક્યતા છે
और पढो »
70 લાખ અમદાવાદીઓ પર મંડરાઈ રહ્યો છે આ જીવલેણ બિમારીનો સૌથી મોટો ખતરો!અમદાવાદમાં દરરોજ સરેરાશ 66 લોકોને હૃદયની સમસ્યાનો સામનો કરવો પડે છે. ગત વર્ષે જાન્યુઆરીથી જુલાઇ સુધી અમદાવાદમાં 12,133 કેસ નોંધાયા હતા. જે ચાલુ વર્ષે વધીને 13906 સુધી પહોચ્યા. આ હૃદયની સમસ્યાના સૌથી વધુ કેસમાં અમદાવાદ બાદ સુરત બીજા અને વડોદરા ત્રીજા સ્થાને છે.
और पढो »
1 વર્ષ બાદ શુક્રાદિત્ય રાજયોગ, નોટો ગણતા થઈ જશે આ જાતકો, સૂર્ય અને શુક્ર દેવની રહેશે અસીમ કૃપાVenus And Sun Ki Yuti: વૈદિક જ્યોતિષ અનુસાર શુક્ર અને સૂર્ય શુક્રાદિત્ય રાજયોગ બનાવી રહ્યાં છે. આ રાજયોગથી કેટલાક જાતકોને વિશેષ લાભ મળવાનો છે.
और पढो »
દુનિયામાં ફરી મંદી આવશે! અમેરિકાથી થઈ આ શરૂઆત, 2008 કરતાં પણ મોટી મંદી આવશેIs the US headed for a recession : યુનાઇટેડ સ્ટેટ્સમાં બેરોજગારીના દરમાં અણધાર્યા વધારાને કારણે અર્થશાસ્ત્રીઓએ મંદીની ચિંતા વ્યક્ત કરી છે, શું અમેરિકા ફરીથી મંદીની અણી પર છે કે નહીં?
और पढो »
મુંબઈમાં આલીશાન બંગલો, કરોડોની કિંમતનો ફ્લેટ...આ છે દુનિયાનો સૌથી અમીર ભિખારી, જાણો કેટલી છે કુલ સંપતિભરત જૈન નામનો ભિખારી માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વનો સૌથી અમીર ભિખારી છે. મુંબઈના રહેવાસી ભરત જૈનની પાસે કરોડો રૂપિયાની સંપત્તિ છે.
और पढो »