એશિયાના સૌથી મોટા મસાલા માર્કેટમાં ભાજપમાં આંતરિક કકળાટમાં કોણ જંગ જીત્યું, ચૂંટણીનું આવી ગયું પરિણામ

પોલીટીક્સ समाचार

એશિયાના સૌથી મોટા મસાલા માર્કેટમાં ભાજપમાં આંતરિક કકળાટમાં કોણ જંગ જીત્યું, ચૂંટણીનું આવી ગયું પરિણામ
ઊંઝા APMCચૂંટણીભાજપ
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 38 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 39%
  • Publisher: 63%

ઊંઝા એપીએમસીની ચૂંટણીનો પરિણામ જાહેર થયો છે. દિનેશ પટેલના જૂથે જીત મેળવી છે. ખેડૂત વિભાગની 10 બેઠકો પર ચૂંટણીમાં દિનેશ પટેલના જૂથના ઉમેદવારોની જીત થઈ છે.

એશિયાના સૌથી મોટા મસાલા માર્કેટમાં ઊંઝા એપીએમસીની ચૂંટણી નો મુદ્દો ગરમાયો હતો. ભાજપ એ મેન્ડેડ આપ્યા છતાં ચુંટણીમાં ડખો ઊભો થયો હતો. ખેડૂત ો વિભાગના બંને જૂથના 10 ઉમેદવારોને મેન્ડેડ અપાયો હતો. જેમાં સ્થાનિક ધારાસભ્ય, પૂર્વ મંત્રીના પૌત્ર અને પૂર્વ ચેરમેનનું જૂથ મેદાને હતું. ત્રણેય રાજકીય આગેવાનો ભાજપ ના નેતા વચ્ચે વર્ચસ્વની લડાઈનું પરિણામ આવી ગયું છે. ઊંઝા APMC માં દિનેશ પટેલ ના જૂથનો દબદબો કાયમ રહ્યો છે. પૂર્વ ચેરમેન દિનેશ પટેલ ના સમર્થકોની જીત થઈ છે. ખેડૂત વિભાગની 10 બેઠકો પર પરિણામ જાહેર થયા છે.

જેમાં ભાજપ મેન્ડેટ ધરાવતા 5 ઉમેદવારની જીત થઈ છે. ઊંઝા APMCમાં ભાજપના 10માંથી 5 ઉમેદવારોની હાર થઈ છે. ખેડૂત વિભાગમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીત થઈ છે. તો ધારાસભ્યની કિરીટ પટેલની પેનલના તમામ ઉમેદવારોની હાર થઈ છે.પટેલ પ્રહલાદભાઈ હરગોવિંદ(આ તમામ ઉમેદવાર પૂર્વ ચેરમેન દિનેશભાઈ પટેલના સમર્થક છે) ઉલ્લેખનીય છે કે, ઊંઝા એપીએમસીનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું હતું. ઊંઝા એપીએમસીની કુલ ૧૪ બેઠકો માટે ચંટણી યોજાઈ હતી. ખેડૂત વિભાગની 10 બેઠકો અને વેપાર વિભાગની 4 બેઠકો માટે ચૂંટણી થઈ હતી. ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 261 મતદારોમાંથી 258 મતદારોએ મતદાન કર્યું હતું. વેપાર વિભાગની 4 બેઠકો માટે 805 મતદારોમાંથી 782 મતદારોએ મતદાન કર્યુ હતું. આજે મતગણતરી યોજાઈ હતી. આમ, ઉંઝા એપીએમસીની સત્તા કોને ફાળે જાય છે તે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છ

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

ઊંઝા APMC ચૂંટણી ભાજપ દિનેશ પટેલ ખેડૂત રાજકીય આગેવાનો

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

રાજ્યના પોલીસ બેડામાં મોટા ફેરફાર, 25 IPS અધિકારીઓની બદલીરાજ્યના પોલીસ બેડામાં મોટા ફેરફાર, 25 IPS અધિકારીઓની બદલીરાજ્ય સરકાર દ્વારા પોલીસ બેડામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. રાજ્યમાં 25 આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે.
और पढो »

ગુજરાતમાં જંત્રી અંગે અત્યાર સુધીના સૌથી મહત્વપૂર્ણ સમાચાર; અનેક રજૂઆતો બાદ લેવાયો મોટો નિર્ણયગુજરાતમાં જંત્રી અંગે અત્યાર સુધીના સૌથી મહત્વપૂર્ણ સમાચાર; અનેક રજૂઆતો બાદ લેવાયો મોટો નિર્ણયગુજરાતમાં જંત્રી અંગે અત્યાર સુધીના સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવેથી વેબસાઈટ પર મુસદ્દારૂપ જંત્રીની સુવિધા ઓનલાઈન મુકવામાં આવી છે.
और पढो »

Bollywood Star: જાણો કોણ છે દેશના સૌથી મોટા ટેક્સપેયર સ્ટાર? વર્ષ 2024 માં ભર્યો 92 કરોડ ટેક્સBollywood Star: જાણો કોણ છે દેશના સૌથી મોટા ટેક્સપેયર સ્ટાર? વર્ષ 2024 માં ભર્યો 92 કરોડ ટેક્સHighest Tax Payer Indian Star: ફોર્ચ્યુન ઈંડિયાએ વર્ષ 2024 માં સૌથી વધુ ટેક્સ ભરનાર સેલેબ્રિટીઝનું લિસ્ટ જાહેર કર્યું છે. આ લિસ્ટમાં અક્ષય કુમાર, વિરાટ કોહલી, સલમાન ખાન સહિતના કલાકારોના નામ છે. આ બધા કલાકારોને શાહરુખ ખાને પાછળ છોડી દીધા છે.
और पढो »

હીરા ઉદ્યોગમાં 50 વર્ષની સૌથી મોટી મંદી આવી, 500 કારખાનાને તાળા લાગી ગયાહીરા ઉદ્યોગમાં 50 વર્ષની સૌથી મોટી મંદી આવી, 500 કારખાનાને તાળા લાગી ગયાRecession In Diamond Industry : મંદીના મારથી અમરેલીમાં હીરાના કારખાનાને તાળાં... હીરાના 500 કારખાનાંને તાળાં લાગ્યા... હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા હજારો કારીગર બેરોજગાર... 47 હજાર કારીગરો બેરોજગારીના સકંજામાં ફસાયા... હીરા ઉદ્યોગમાં 50 વર્ષ બાદની સૌથી મોટી મંદી...
और पढो »

ડોન બ્રેડમેન કરતા વધુ એવરેજ...છતાં 28ની ઉંમરે કરિયર ખતમ થઈ ગયું, ભારતનો સૌથી બદનસીબ ક્રિકેટરડોન બ્રેડમેન કરતા વધુ એવરેજ...છતાં 28ની ઉંમરે કરિયર ખતમ થઈ ગયું, ભારતનો સૌથી બદનસીબ ક્રિકેટરભારતીય ક્રિકટેમાં એક એવો પણ ખેલાડી આવ્યો જેની સરેરાશ મહાન ડોન બ્રેડમેન કરતા વધુ રહી. પરંતુ કમનસીબી તો જુઓ ફક્ત 28 વર્ષની ઉંમરે જ તેણે પોતાની છેલ્લી મેચ રમવાનો વારો આવી ગયો.
और पढो »

મહારાષ્ટ્રમાં કાકા-ભત્રીજા જ નહીં...પતિ અને પત્ની વચ્ચે પણ ચૂંટણીનો જંગ, કોણ મારશે બાજી?મહારાષ્ટ્રમાં કાકા-ભત્રીજા જ નહીં...પતિ અને પત્ની વચ્ચે પણ ચૂંટણીનો જંગ, કોણ મારશે બાજી?મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024નો સંગ્રામ રોમાંચક બની ગયો છે. કારણ કે આ વખતે ચૂંટણીમાં કાકા-ભત્રીજા અને ભાઈ-ભાઈની સાથે સાથે પતિ અને પત્ની પણ આમને સામને છે.
और पढो »



Render Time: 2025-02-15 16:09:32