અનેક મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરાઈ રહ્યો છે કે બંને વચ્ચે ઠીક નથી. તેમના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે અને જલદી બંને અલગ થઈ શકે છે. આ અફવાઓ વચ્ચે જૂનિયર બચ્ચનનું નામ એક બોલીવુડ અભિનેત્રી સાથે જોડાઈ રહ્યું છે જેનાથી તેમની મુશ્કેલીઓ વધી છે.
spiritualApple: સફરજનને કાપ્યા પછી આ રીતે રાખશો તો કાળું નહીં પડે, કલાકો સુધી એવું ને એવું રહેશે, ટ્રાય કરો આ ટીપ્સવરસાદ અને ઠંડી અંગે ઘાતક આગાહી! ફરી ભેગું થશે ચોમાસુ અને શિયાળો, ગુજરાતીઓ પર મોટી ઘાત
અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય છેલ્લા કેટલાક સમયથી પોતાના સંબંધને લઈને ચર્ચામાં છે. ફેન્સ આવા સમાચારોને લઈને પોતાની નારાજગી પણ વ્યક્ત કરી રહ્યા છે. વાત જાણે એમ છે કે જે અફવાઓ ઉડી રહી છે તેમાં અભિષેકનું નામ તેની એક સહકલાકાર સાથે જોડવામાં આવી રહ્યું છે. જેણે દસવી ફિલ્મમાં અભિષેક સાથે કામ કર્યું હતું. એટલું જ નહીં, અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર ટ્રોલ્સનો સામનો પણ કરવો પડી રહ્યો છે. આ અભિનેત્રી બીજુ કોઈ નહીં પરંતુ લંચ બોક્સ જેવી શાનદાર ફિલ્માં જોવા મળેલી નિમ્રત કૌર છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર અભિનેત્રીનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેના કમેન્ટ બોક્સમાં અભિનેત્રીને ખુબ ટ્રોલ કરવામાં આવી રહી છે.
આ વીડિયો બોલીવુડ પાપરાઝી વિરલ ભાયાણીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. જેમાં નિમ્રત કૌર બ્લેક કલરના સૂટમાં જોવા મળી રહી છે. આ સાથે જ તેના ચહેરા પર સ્માઈલ પણ જોવા મળી રહ્યું છે. જ્યાં અભિનેત્રીના ફેન્સ તેના લૂકના વખાણ કરી રહ્યા છે ત્યાં કેટલાક લોકો અભિષેક બચ્ચન સાથે નામ જોડાવવાથી ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે અને તેને ખુબ ટ્રોલ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર અભિનેત્રીના એક વીડિયો પર યૂઝર્સે કમેન્ટ્સ કરતા અભિષેક બચ્ચન સાથે તેના સંબંધ પર સવાલ ઉઠાવ્યા છે.
Abhishek Bachchan Nimrat Kaur Bollywood Gupshup Entertainment Gujarati News Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
69 વર્ષની ઉંમરે આ વ્યક્તિ સાથે લિવ ઈનમાં રહે છે બોલીવુડ અભિનેત્રી રેખા?ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં દાયકાઓથી પોતાની સુંદરતાનો જલવો દેખાડતી રેખા કોઈ ઓળખની મોહતાજ નથી. રેખાનો જન્મ 10 ઓક્ટોબર 1954ના રોજ થયો હતો. રેખાનું અસલ નામ ભાનુરેખા ગણેશન છે. પરંતુ તેને અસલ ઓળખ તો રેખાના નામથી જ મળી. જાણો રેખાના જીવન વિશે કેટલીક અજાણી વાતો...
और पढो »
દાઉદે બાબા સિદ્દીકીને ધમકી આપી હતી કે, રામગોપાલ વર્માને કહીને તારી ફિલ્મ બનાવી દઈશ ‘એક થા MLA!’Baba Siddique Death News LIVE : એક તરફ જ્યાં બિશ્નોઈ ગેંગે બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી સ્વીકારી છે, ત્યાં બીજી તરફ આ હત્યાકાંડનું કનેક્શન અંડરવર્લ્ડ ડોન દાઉદ સાથે પણ જોડવામાં આવી રહ્યુ છે
और पढो »
અમિતાભ બચ્ચનના પગ પકડીને રડવા લાગી હતી કરીના કપૂર, બચ્ચને ખોળામાં બેસાડી કરી હતી શાંતkareena kapoor birthday : બોલિવુડ ક્વીન કરીના કપૂરનો આજે જન્મદિવસ છે. આ દિવસે અમિતાભ બચ્ચન સાથે જોડાયેલો તેનો એક યાદગાર કિસ્સો ચર્ચાએ ચઢ્યો છે
और पढो »
50 વર્ષ બાદ નવરાત્રીની આઠમ પર બની રહ્યો છે દુર્લભ સંયોગ, આ 4 રાશિવાળા બનશે અમીર, પૈસાનો વરસાદ થશે!જ્યોતિષાચાર્યોનું માનીએ તો આ વખતે મહાઅષ્ટમી ખુબ જ ખાસ કહેવાઈ રહી છે કારણ કે આ દિવસે મહાનવમીનો સંયોગ પણ બની રહ્યો છે. આ સાથે જ આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ અને રવિ યોગ, બુધાદિત્ય યોગનો સંયોગ પણ બની રહ્યો છે. આ સંયોગ 50 વર્ષ બાદ બનવા જઈ રહ્યો છે. જાણો કઈ રાશિઓને થશે લાભ....
और पढो »
નવરાત્રિના નવે નવ દિવસની આગાહી, વરસાદ આવશે કે તડકો અંબાલાલની ભવિષ્યવાણીએ સૌ કોઈને ચોંકાવ્યાAmbalal Patel Prediction : નવરાત્રિની મજા બગાડી શકે છે મેઘરાજા... નવરાત્રિની શરૂઆતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી
और पढो »
વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ખળભળાટ, તંત્રમાં દોડધામ મચીવડોદરાના હરણી ખાતે આવેલા એરપોર્ટને ફરી એકવાર બોમ્બથી ઉડાવવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે. જેના કારણે પોલીસ પણ દોડતી થઇ છે. એરપોર્ટની સિક્યુરિટી એજન્સી સાથે મળી બંદોબસ્ત ગોઠવીને તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ઈમેલ કોના દ્વારા મોકલવામાં આવ્યો છે તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.
और पढो »