ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં દાયકાઓથી પોતાની સુંદરતાનો જલવો દેખાડતી રેખા કોઈ ઓળખની મોહતાજ નથી. રેખાનો જન્મ 10 ઓક્ટોબર 1954ના રોજ થયો હતો. રેખાનું અસલ નામ ભાનુરેખા ગણેશન છે. પરંતુ તેને અસલ ઓળખ તો રેખાના નામથી જ મળી. જાણો રેખાના જીવન વિશે કેટલીક અજાણી વાતો...
shani gochar 2024
દીવાળી બાદ આ 3 રાશિવાળાનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ, વિચાર્યું પણ નહીં હોય એટલું આપશે શનિદેવ, સુખ-સંપત્તિ વધશે!daily horoscopeફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં દાયકાઓથી પોતાની સુંદરતાનો જલવો દેખાડતી રેખા કોઈ ઓળખની મોહતાજ નથી. રેખાનો જન્મ 10 ઓક્ટોબર 1954ના રોજ થયો હતો. રેખાનું અસલ નામ ભાનુરેખા ગણેશન છે. પરંતુ તેને અસલ ઓળખ તો રેખાના નામથી જ મળી. રેખાએ કરિયરની શરૂઆત માત્ર 4 વર્ષની ઉમરે એક બાળકલાકાર તરીકે કરી હતી. રેખાને ડાન્સ અને સ્પોર્ટ્સ ખુબ ગમતા હતા.
રેખાની ફિલ્મી સફરની શરૂઆત બહુ સારી નથી રહી. સાઉથ ઈન્ડસ્ટ્રીમાં કામ મેળવવા માટે ખુબ મહેનત કરવી પડી. જો કે આ દરમિયાન ડાયરેક્ટર અને પ્રોડ્યુસર કુલજીત પાલની નજર રેખા પર પડી. તેમને રેખાના ફીચર્સ ખુબ પસંદ પડ્યા. આવામાં તેમણે પોતાની ફિલ્મ દો શિકારી રેખાને ઓફર કરી અને પછી રેખા મુંબઈ આવી ગઈ. આ દરમિયાન રખાએ 3 મહિના સુધી હિન્દી બોલવા પર ભાર મૂક્યો. ફિલ્મ દરમિયાન રેખા સાથે કઈક એવું થયું હતુ જેનાથી તે ખુબ ડરી ગઈ હતી.
Stressઓ બાપ રે! ત્રીજા નોરતે પણ ઉછળ્યું સોનું, અમદાવાદ સહિતના મહત્વના શહેરોમાં લેટેસ્ટ રેટViral Videoખોડીયાર માતાજીની મૂર્તિ દૂધ પીએ છે... વાયુવેગે વાત ફેલાઈ તો ભક્તો મંદિરે ઉમટી પડ્યાFact Check
Bollywood Actress Controversy Bollywood Gupshup Gujarati News Entertainment Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
અમિતાભ બચ્ચનના પગ પકડીને રડવા લાગી હતી કરીના કપૂર, બચ્ચને ખોળામાં બેસાડી કરી હતી શાંતkareena kapoor birthday : બોલિવુડ ક્વીન કરીના કપૂરનો આજે જન્મદિવસ છે. આ દિવસે અમિતાભ બચ્ચન સાથે જોડાયેલો તેનો એક યાદગાર કિસ્સો ચર્ચાએ ચઢ્યો છે
और पढो »
ખૂબ જ ઈન્ટ્રોવર્ડ હોય છે આ જન્મદિવસના લોકો, મહેરબાન રહે છે શનિદેવ; બનાવે છે રંકમાંથી રાજાMulank 8 people: અંકશાસ્ત્ર અનુસાર શનિનો અંક 8 છે. આ કારણથી મૂળ નંબર 8 વાળા લોકો પર શનિનો પ્રભાવ રહે છે. એવું પણ કહી શકાય કે મૂળાંક નંબર 8 ના લોકો પર શનિદેવની વિશેષ કૃપા હોય છે. જે લોકોનો જન્મ કોઈપણ મહિનાની 8, 17 કે 26 તારીખે થયો હોય તેમનો મૂળાંક નંબર 8 હશે. 8 નંબર ધરાવતા લોકોનું વ્યક્તિત્વ, કારકિર્દી અને ભવિષ્ય જાણો.
और पढो »
આજે આ શેરે તો લાશ પાડી દીધી! શું આગળ જતા સાવ પતી જશે આ દિગ્ગજ ટેલીકોમ કંપની?Vodafone Idea Share: ટેલીકોમ સેક્ટરમાં હાલ મચી ગઈ છે ખલબલી...એક રિપોર્ટ આવ્યાં બાદ આ ટેલીકોમ કંપનીના શેર ધડાધડ ગગડી રહ્યાં છે નીચે...રોકાણકારોને આવ્યો છે રોવાનો વારો...
और पढो »
અંધેર નગરી ગંડુ રાજા! ગુજરાતના આ સ્માર્ટ સિટીમાં બત્તી ગુલ થાય તો છવાઈ જાય છે અંધારપટAhmedabad News : નાગરિકો દ્વારા ઓનલાઇન ફરિયાદ કર્યાના કલાકો બાદ ફરિયાદનો ઉકેલ આવી ગયેલ છે તે બાબતનો મેસેજ મોકલી દેવામાં આવે છે, પરંતુ સમસ્યાઓ ઠેરની ઠેર જ રહે છે
और पढो »
Papaya: પપૈયાની સાથે ભૂલથી પણ ન ચાખો આ વસ્તુઓ, પેટમાં બની શકે છે ગેસFoods To Avoid Eating With Papaya: પપૈયું દરેક સિઝનમાં ઉપલબ્ધ ફળ છે. તેમાં મોટી માત્રામાં ફાઈબર, વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે. પપૈયાનું સેવન ફાયદાકારક છે, પરંતુ તેને કેટલીક વસ્તુઓ સાથે ખાવાથી પણ પેટ ખરાબ થઈ શકે છે.
और पढो »
લો બોલો! કોંગ્રેસે કહ્યું ભાજપના ભ્રષ્ટાચાર પર નિબંધ લખો, અમે આપીશું 51000, 21000 અને 11000ના ઈનામોEssay on Corruption: ભાજપ અને કોંગ્રેસ એકબીજા પર આક્ષેપબાજી કરતા રહે છે. સત્તાપક્ષ અને વિપક્ષની લડાઈ ચાલતી રહે છે. પણ આ લડાઈ પબ્લક માટે નથી હોતી, આ લડાઈ હોય છે પાવર માટે...! યે જો પબ્લિક હૈ યે સબ જાનતી હૈ...આવા માહોલની વચ્ચે કોંગ્રેસની એક જાહેરાતે બનાવ્યો છે નવો માહોલ...જાણો..
और पढो »