Essay on Corruption: ભાજપ અને કોંગ્રેસ એકબીજા પર આક્ષેપબાજી કરતા રહે છે. સત્તાપક્ષ અને વિપક્ષની લડાઈ ચાલતી રહે છે. પણ આ લડાઈ પબ્લક માટે નથી હોતી, આ લડાઈ હોય છે પાવર માટે...! યે જો પબ્લિક હૈ યે સબ જાનતી હૈ...આવા માહોલની વચ્ચે કોંગ્રેસની એક જાહેરાતે બનાવ્યો છે નવો માહોલ...જાણો..
લો બોલો! કોંગ્રેસ ે કહ્યું ભાજપ ના ભ્રષ્ટાચાર પર નિબંધ લખો, અમે આપીશું 51000, 21000 અને 11000ના ઈનામ ો ભાજપ અને કોંગ્રેસ એકબીજા પર આક્ષેપબાજી કરતા રહે છે. સત્તાપક્ષ અને વિપક્ષની લડાઈ ચાલતી રહે છે. પણ આ લડાઈ પબ્લક માટે નથી હોતી, આ લડાઈ હોય છે પાવર માટે...! યે જો પબ્લિક હૈ યે સબ જાનતી હૈ...આવા માહોલની વચ્ચે કોંગ્રેસ ની એક જાહેરાતે બનાવ્યો છે નવો માહોલ...જાણો..gujarat rain
ગુજરાતના આ શહેરમાં આભ ફાટ્યું, પડ્યો 10 ઈંચ વરસાદ, ત્રણ સિસ્ટમ સક્રીય થતાં ભારેથી અતિભારે વરસાદની આગાહીSurya Ketu Yuti: 16 સપ્ટેમ્બરથી ચમકશે આ 6 રાશિઓનું ભાગ્ય, સૂર્ય-કેતુની યુતિ ચારેકોરથી કરાવશે લાભSpices Bugs: ભેજના કારણે હળદર સહિતના મસાલામાં સફેદ ઈયળો અને પાંખવાળી જીવાત નહીં થાય, બસ અપનાવો આ ઉપાયEssay on Corruption:
ભ્રષ્ટાચારનો નિબંધ લખો ને રૂપિયા જીતો! ખાતુ હોય એવા ખાતા પર નિબંધ લખવાનો...કોંગ્રેસે કરી છે ભ્રષ્ટાચાર પર નિબંધ સ્પર્ધા યોજવાની જાહેરાત. કોંગ્રેસે કહ્યું છેકે, ભાજપના ભ્રષ્ટાચાર પર નિબંધ લખીને અમને મોકલી આપો. સારો નિબંધ લખ્યો હશે અમે તેને રોકડ ઈનામ અને સર્ટીફિકેટ આપીશું. ભાજપના ભ્રષ્ટાચાર પર શ્રેષ્ઠ નિબંધ લખનારને પહેલું ઈનામ 51,000 રૂપિયા આપવામાં આવશે.
ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ મહાનગરપાલિકાના ભ્રષ્ટાચારના કિસ્સાઓ એક પછી એક સામે આવી રહ્યા છે. જેની સામે કોંગ્રેસ અનોખી રીતે વિરોધ કરી રહ્યું છે. ત્યારે યૂથ કોંગ્રેસ અને NSUI દ્વારા ભ્રષ્ટાચારને ઉજાગર કરવા આ નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં વધુમાં વધુ લોકો જોડાય તે માટેની અપીલ પણ કરવામાં આવી છે.
ભ્રષ્ટાચારનો નિબંધ લખો ને રૂપિયા જીતો...આ જાહેરાત કરી છે કોંગ્રેસે. રાજકોટમાં સુશાસન માટે કોંગ્રેસનું નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ વિજેતાને 51000 રૂપિયા, બીજા વિજેતાને 21000 રૂપિયા અને ત્રીજા વિજેતા 11000 રૂપિયાનું ઈનામ આપવામાં આવશે. તેમજ ભાગ લેનાર તમામ સ્પર્ધકોને સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકા તંત્રમાં વિવિધ મામલે ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થતો હોવાની ઘટનાઓ અવારનવાર સામે આવી રહી છે.
Gujarat Politics Essay Competition Organized By Congress Good Governance Rajkot Municipal Corporation Corruption Municipality Winner Get Big Price Awarded Local News ગુજરાત સમાચાર ભ્રષ્ટાચાર પર નિબંધ ભાજપ કોંગ્રેસ ઈનામ એવોર્ડ નવતર પ્રયોગ નિબંધ સ્પર્ધા
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
હડતાળ પર ઉતરેલા રેસીડેન્ટ ડોક્ટરોને સરકારનું અલ્ટીમેટમ, કહ્યું- ફરજ પર હાજર થાવ નહીં તો....Resident Doctors On Strike : ગુજરાતમાં રેસીડેન્ટ ડોક્ટરો સ્ટાઈપેન્ડમાં વધારાની સાથે હડતાળ પર ઉતર્યા છે. તબીબોની હડતાળને કારણે દર્દીઓએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. હવે સરકારે હડતાળ પર ઉતરેલા ડોક્ટરોને અલ્ટીમેટમ આપી દીધું છે.
और पढो »
તહેવારો પર તેલના ભાવમાં ભડકો, આજથી વધ્યા સીંગતેલ અને કપાસિયા તેલના ભાવEdible Oil Price Hike : તહેવારો પર ગૃહિણીઓને મોંઘવારીનો વધુ એક ડામ...સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં થયો વધારો...કપાસિયા તેલમાં 70 રૂપિયા તો સિંગતેલના ભાવમાં 60 રૂપિયા વધ્યા...
और पढो »
2029માં પણ ફરી પ્રધાનમંત્રી બનશે નરેન્દ્ર મોદી? 5 વર્ષ પહેલા જ આપી દીધો સંકેત, જાણો શું કહ્યુંપીએમ મોદીએ ઈશારામાં એ વાતનો સંકેત આપી દીધો છે કે પાંચ વર્ષ બાદ કેન્દ્રમાં કોની સરકાર હશે અને તેઓ 2029માં ચોથીવાર સત્તા પર પાછા ફરશે કે નહીં.
और पढो »
કેનેડામાં ગરબડ ગોટાળા થતા ગુજરાતીઓએ શોધ્યા નવા બે દેશ, હવે અહી જઈને ડોલર કમાશેCanada News : કેનેડામાં ભારતીયોને આવી પડેલા સંકટ બાદ ગુજરાતીઓએ હવે બીજા દેશો પર નજર દોડાવી છે, ત્યારે તેમને જર્મની અને ફ્રાન્સમાં નવા ઓપ્શન મળી રહ્યાં છે
और पढो »
મુકેશકાકાની લાડલીનું કંઈક મોટું કરવાનો પ્લાન! અંબાણીના ઘરે થશે ધનવર્ષા, લોકોને પણ થશે લાભIsha Ambani: રિલાયન્સ રિટેલ સાથેના સંયુક્ત સાહસ થકી ડેલ્ટા ગેલીલ ભારતમાં તેના બિઝનેસનું વિસ્તરણ કરશે અને ભારતીય બજાર પર ધ્યાન કેન્દ્રિત કરતું એપેરલ ઈનોવેશન પ્લેટફોર્મ તૈયાર કરશે.
और पढो »
ગુજરાતના નેતાઓ દીવની હોટલમાં રંગરેલિયા કરતા ઝડપાયા, પોલીસે દરવાજો ખોલ્યો તો નગ્ન ડાન્સ થતો હતોDiu Hotel Seal : ભાવનગર ભાજપના નેતાઓ દીવની જે હોટલમાં રંગરેલીયાં મનાવતા હતા તે હોટલને પોલીસે કરી સીલ, 6 સપ્ટેમ્બરે તુલીપ હોટલમાંથી ઝડપાયા હતા 10 પુરુષો, 8 મહિલાઓ અને એક ટ્રાન્સજેન્ડર
और पढो »