ઓટો ચલાવીને જીવન નિર્વાહ કરતા હતા બુમરાહના દાદાજી, સાબરમતી નદી પાસેથી મળી હતી લાશ

Jasprit Bumrah समाचार

ઓટો ચલાવીને જીવન નિર્વાહ કરતા હતા બુમરાહના દાદાજી, સાબરમતી નદી પાસેથી મળી હતી લાશ
GrandfatherFast BowlerAuto Driver
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 21 sec. here
  • 24 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 89%
  • Publisher: 63%

બુમરાહના દાદાજી સંતોખ સિંહ બુમરાહ ઉત્તરાખંડના ઉધમસિંહ નગર જિલ્લાના હતા. તેઓ રિક્ષા ચલાીને પોતાનું જીવન નિર્વાહ કરતા હતા અને ત્યાં ભાડાના ઘરમાં રહેતા હતા. ડિસેમ્બર 2017માં બુમરાહના દાદાજી સંતોખસિંહ બુમરાહનો મૃતદેહ અમદાવાદમાં મળી આવ્યો હતો.

બુમરાહના દાદાજી સંતોખ સિંહ બુમરાહ ઉત્તરાખંડના ઉધમસિંહ નગર જિલ્લાના હતા. તેઓ રિક્ષા ચલાીને પોતાનું જીવન નિર્વાહ કરતા હતા અને ત્યાં ભાડાના ઘરમાં રહેતા હતા. ડિસેમ્બર 2017માં બુમરાહના દાદાજી સંતોખસિંહ બુમરાહનો મૃતદેહ અમદાવાદમાં મળી આવ્યો હતો.Ambalal Patelરાશિફળ 25 ઓક્ટોબર: આજે સર્વાર્થ સિદ્ધિ સાથે બન્યો પુષ્ય યોગ, આ 5 રાશિવાળાનું ભાગ્ય ચમકી જશે, છપ્પરફાડ લાભ થશેઈન્ટરનેશનલ ક્રિકેટમાં ધૂમ મચાવી રહેલા જસપ્રીત બુમરાહ ની પર્સનલ લાઈફ એટલી સિંપલ નથી રહી.

બધો કારોબાર ક્રિકેટર જસપ્રીત બુમરાહના પિતા જસવીર સિંહ સંભાળતા હતા. વર્ષ 2001માં જસપ્રીત બુમરાહના પિતા તથા પોતાા પુત્રના બીમારીથી મોતના કારણે સંતોખ સિંહ તૂટી ગયા અને ફેક્ટરીઓ પણ આર્થિક સંકટમાં ઘેરાઈ ગઈ. ત્યારબાદ જસપ્રીત બુમરાહના માતા કૌટુંબિક સમસ્યાઓના કારણો ઘરથી અલગ થઈ ગઆ. આજે જસપ્રીત બુમરાહ દેશના મોટા ક્રિકેટર બની ગયા.ડિસેમ્બર 2017માં બુમરાહના દાદાજી સંતોખસિંહ બુમરાહનો મૃતદેહ અમદાવાદમાં મળી આવ્યો હતો.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Grandfather Fast Bowler Auto Driver Personal Life Cricket Sports News Gujarati News જસપ્રીત બુમરાહ IND Vs NZ India Vs New Zealand Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

દુર્ઘટનાગ્રસ્ત ટેન્કરમાંથી ફ્યૂલ ચોરી કરતા હતા, અચાનક ભીષણ વિસ્ફોટ થતા 94 લોકો જીવતા ભૂંજાયાદુર્ઘટનાગ્રસ્ત ટેન્કરમાંથી ફ્યૂલ ચોરી કરતા હતા, અચાનક ભીષણ વિસ્ફોટ થતા 94 લોકો જીવતા ભૂંજાયાફ્યૂલ ટેન્કર અધવચ્ચે દુર્ઘટના ગ્રસ્ત થઈ ગયું અને ત્યારબાદ તેમાંથી ફ્યૂલ કાઢવા માટે લોકોની ભીડ ભેગી થઈ. મોટી સંખ્યામાં લોકો ટેન્કરમાંથી ફ્યૂલ કાઢવા લાગ્યા ત્યારે જ તે સમયે અચાનક ટેન્કરમાં જોરદાર વિસ્ફોટ થયો. આ વિસ્ફોટમાં 94 જેટલા લોકોના મોત થયા છે. આ ઘટના ઉત્તરી નાઈજીરિયાના જિગાવા રાજ્યમાં ઘટી.
और पढो »

સાવધાન! દિવાળી ટાણે નકલી નોટનો અસલી વહીવટ! 500 અને 100ના દરની નકલી નોટો ઝડપાઈસાવધાન! દિવાળી ટાણે નકલી નોટનો અસલી વહીવટ! 500 અને 100ના દરની નકલી નોટો ઝડપાઈઅમદાવાદ શહેર પોલીસે દિવાળીની ખરીદી અને બજારની ભીડનો લાભ લઈને નકલી ચલણી નોટ વટાવનાર બે યુવા આરોપીઓની બાપુનગર પોલીસે ધરપકડ કરી છે. બાપુનગર પોલીસ ને બાતમી મળી હતી કે બે ઈસમો પણ ના ગલ્લા અને દુકાનો પાર આવી નકલી નોટો વટાવી રહ્યા છે. જે મામલે પોલીસે તપાસ કરતા બે ઈસમો નકલી નોટ સાથે ઝડપાયા હતા.
और पढो »

Gold Rate Today: આનંદો....પાંચમે નોરતે સોનાના ભાવ થયા ધડામ, ચાંદી પણ તૂટી, ફટાફટ ચેક કરો લેટેસ્ટ રેટGold Rate Today: આનંદો....પાંચમે નોરતે સોનાના ભાવ થયા ધડામ, ચાંદી પણ તૂટી, ફટાફટ ચેક કરો લેટેસ્ટ રેટસોના અને ચાંદીમાં સતત તેજી જોવા મળી રહી હતી પરંતુ હવે તેના પર બ્રેક લાગતી જોવા મળી રહી છે. એકવાર ફરીથી સોનામાં સુસ્તી જોવા મળી રહી છે. સોમવારે વાયદા બજારમાં સોના અને ચાંદી બંનેમાં ઘટાડો જોવા મળ્યો જ્યારે શરાફા બજારમાં પણ સોના અને ચાંદીમાં કડાકો જોવા મળી રહ્યો છે.
और पढो »

Bigg Boss 18: દયા ભાભીએ રૂપિયાને મારી લાત, દીપિકાથી 4 ગણી ફી ઓફર છતાં પાડી દીધી નાBigg Boss 18: દયા ભાભીએ રૂપિયાને મારી લાત, દીપિકાથી 4 ગણી ફી ઓફર છતાં પાડી દીધી નાBigg Boss 18: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ દિશા વાકાણીને બિગ બોસ 18 માટે મોટી ઑફર મળી હતી. તેમણે આ ઓફર ફગાવી દીધી છે. આ ઓફર દીપિકા પાદુકોણની ફી કરતા 4 ગણી વધારે હતી.
और पढो »

સંમતિથી સંબંધ! ગુજરાત હાઈકોર્ટે મુસ્લિમ પુરુષની બીજી પત્નીએ કરેલી રેપની FIR કરી રદસંમતિથી સંબંધ! ગુજરાત હાઈકોર્ટે મુસ્લિમ પુરુષની બીજી પત્નીએ કરેલી રેપની FIR કરી રદ2013માં લગ્ન બાદ બંને એ જ વર્ષે નવેમ્બર સુધી માત્ર 6 મહિના સાથે રહ્યા હતા. જ્યારે તેનો પતિ ભારત પાછો ફર્યો, ત્યારે તે પણ ભારત આવતી જતી હતી. બાદમાં તેણીને ખબર પડી કે તેના પતિએ અગાઉ લગ્ન કર્યા હતા. તેણીએ તેની સામે વિશ્વાસઘાત માટે એફઆઈઆર નોંધાવી હતી.
और पढो »

પીધેલાઓની પાર્ટીમાં પહોંચી પોલીસ! સુરતમાં ચાલુ પાર્ટીમાંથી સ્પા ગર્લ સહિત 14 ઝડપાયાપીધેલાઓની પાર્ટીમાં પહોંચી પોલીસ! સુરતમાં ચાલુ પાર્ટીમાંથી સ્પા ગર્લ સહિત 14 ઝડપાયાસુરતના સ્પામાં કામ કરતી ગર્લ સહિત નવ મહિલા ઝડપાઈ હતી. આ સાથે જ પાંચ જેટલા યુવાનો પણ મળી આવ્યા હતા. આ તમામની અટકાયત કરવામાં આવી...
और पढो »



Render Time: 2025-02-14 00:08:50