સંમતિથી સંબંધ! ગુજરાત હાઈકોર્ટે મુસ્લિમ પુરુષની બીજી પત્નીએ કરેલી રેપની FIR કરી રદ

Gujarat News समाचार

સંમતિથી સંબંધ! ગુજરાત હાઈકોર્ટે મુસ્લિમ પુરુષની બીજી પત્નીએ કરેલી રેપની FIR કરી રદ
Crime NewsGujarat High CourtFir
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 55 sec. here
  • 12 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 60%
  • Publisher: 63%

2013માં લગ્ન બાદ બંને એ જ વર્ષે નવેમ્બર સુધી માત્ર 6 મહિના સાથે રહ્યા હતા. જ્યારે તેનો પતિ ભારત પાછો ફર્યો, ત્યારે તે પણ ભારત આવતી જતી હતી. બાદમાં તેણીને ખબર પડી કે તેના પતિએ અગાઉ લગ્ન કર્યા હતા. તેણીએ તેની સામે વિશ્વાસઘાત માટે એફઆઈઆર નોંધાવી હતી.

Petrol Price Today: પેટ્રોલ-ડીઝલના ભાવમાં મળી મોટી રાહત? જાણો નવા ભાવ મુજબ કેટલો થયો છે ફેરફારdaily horoscope

દૈનિક રાશિફળ 7 ઓક્ટોબર: મકર રાશિના લોકો માટે આજનો દિવસ ઇચ્છિત પરિણામ આપનાર, આર્થિક લાભ થશે, વાંચો આજનું રાશિફળNariyal Pani Ke Nuksan: આ 3 લોકોએ ભૂલમાં પણ ન પીવું જોઈએ નાળિયેર પાણી, શરીર બની જશે રોગોનું ઘર ગુજરાત હાઈકોર્ટે મુસ્લિમ પુરુષ સામેના બળાત્કારના આરોપોને ફગાવી દીધા છે અને તેના બીજા લગ્નને માન્ય ગણાવ્યા છે. કોર્ટે એ પણ નોંધ્યું હતું કે મહિલા પુરુષના બીજા લગ્ન વિશે જાણતી હોવા છતાં તેણે તેની સાથે સહમતિથી શારીરિક સંબંધો બાંધ્યા હતા. ગુજરાત હાઈકોર્ટે એક મુસ્લિમ વ્યક્તિ સામેના બળાત્કારના આરોપોને ફગાવી દીધા છે. હાઈકોર્ટે આ એટલા માટે કર્યું કારણ કે તેની બીજી પત્ની અન્ય ધર્મની છે. મહિલાએ તેના અગાઉના લગ્ન છુપાવીને તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધવા બદલ પુરુષ વિરુદ્ધ FIR નોંધાવી હતી.

જસ્ટિસ ઉમેશ ત્રિવેદીએ એ હકીકતની નોંધ લીધી હતી કે મહિલાએ પાછળથી પોતાની પસંદગીના પુરુષ સાથે લગ્ન કર્યા હતા અને તેને ફોજદારી કાર્યવાહીમાં રસ નહોતો. તેઓએ ન્યુઝીલેન્ડમાં લગ્ન કર્યા અને તેનું રજીસ્ટ્રેશન કરાવ્યું અને ત્યારબાદ પતિ-પત્ની તરીકે સાથે રહેતા હતા.પતિની ગુજરાત પોલીસે ધરપકડ કરી હતી અને એક અઠવાડિયા પછી તેને જામીન મળી ગયા હતા. જોકે, તેઓએ એકબીજા સાથે મળવાનું ચાલું રાખ્યું હતું.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Crime News Gujarat High Court Fir Police Case પોલીસ કેસ ગુજરાત હાઈકોર્ટ એફઆઈઆર ક્રાઈમ ન્યૂઝ ગુજરાત સમાચાર હાઈકોર્ટ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય; સરકારી કર્મીઓ માટે શું કરી મોટી જાહેરાત?ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય; સરકારી કર્મીઓ માટે શું કરી મોટી જાહેરાત?ગુજરાત સરકારના કર્મચારીઓ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ કરાયેલી વિવિધ રજૂઆતો સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આજે લાખો કર્મચારીઓ અને તેમના પરિવારજનોના વિશાળ હિતમાં ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવ્યા છે.
और पढो »

Zomatoના માલિકની પત્નીએ બદલી અટક, પતિની સાથે એક દિવસ માટે બની ડિલિવરી એજન્ટ; શેર કરી પોસ્ટZomatoના માલિકની પત્નીએ બદલી અટક, પતિની સાથે એક દિવસ માટે બની ડિલિવરી એજન્ટ; શેર કરી પોસ્ટZomato CEO: તાજેતરના વર્ષોમાં, એવા ઘણા CEO છે જેમણે એક દિવસ માટે કર્મચારી તરીકે કામ કરીને તેમના વ્યવસાયને વધુ સારી રીતે સમજવાનો પ્રયાસ કર્યો છે.
और पढो »

દીકરીઓ નવરાત્રિમાં તમારી સુરક્ષા જાતે જ કરો, ગુજરાત પોલીસની આ સલાહ ગાંઠ વાળીને યાદ કરી લોદીકરીઓ નવરાત્રિમાં તમારી સુરક્ષા જાતે જ કરો, ગુજરાત પોલીસની આ સલાહ ગાંઠ વાળીને યાદ કરી લોNavratri 2024 : નવરાત્રિના તહેવારમાં મહિલાઓની સલામતીનો પ્રશ્ન આવતા સુરત પોલીસે મહિલાઓને ખાસ કાળજી રાખવા સૂચના આપી
और पढो »

પોલીસ ભરતીની પરીક્ષાની તૈયારી શરૂ કરી દો, ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે કરી મહત્વની જાહેરાતપોલીસ ભરતીની પરીક્ષાની તૈયારી શરૂ કરી દો, ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે કરી મહત્વની જાહેરાતGujarat Police Bharti 2024 : પોલીસ ભરતી અંગે મોટી ખબર... નવેમ્બરમાં શારીરિક કસોટીનું આયોજન થશે... ડિસેમ્બરમાં લેખિત પરીક્ષા લેવાશે.. PSIની ભરતીમાં બે લેખિત પરીક્ષા લેવાશે
और पढो »

ઓ બાપ રે... ગુજરાત તરફ આવી રહ્યું છે સૌથી મોટું વાવાઝોડું, અંબાલાલે કરી આગાહીઓ બાપ રે... ગુજરાત તરફ આવી રહ્યું છે સૌથી મોટું વાવાઝોડું, અંબાલાલે કરી આગાહીAmbalal Patel Prediction For Cyclone : નવરાત્રિમાં વરસાદ નહિ આવે તેની ગુજરાતીઓને રાહત થઈ, ત્યાં આ કરતા મોટુ સંકટ ગુજરાત પર આવી રહ્યું છે. આગાહીકાર અંબાલાલ પટેલે ગુજરાતમાં ફરી એકવાર વાવાઝોડું ત્રાટકવાની આગાહી કરી દીધી છે.
और पढो »

કાલા કુત્તા-ધોળા કુત્તા આવું બધું પોલીસમાં ચાલે છે? હાઈકોર્ટે કહ્યું- યોગ્ય કામ નહીં કરો તો સજા ફટકારીશુંકાલા કુત્તા-ધોળા કુત્તા આવું બધું પોલીસમાં ચાલે છે? હાઈકોર્ટે કહ્યું- યોગ્ય કામ નહીં કરો તો સજા ફટકારીશુંપોલીસ અને RTOની ઝાટકણી! ગુજરાત હાઈકોર્ટે પૂછ્યા વેધક સવાલોઃ અકસ્માત પાછળ પોલીસ અને RTO જવાબદાર! હાઈકોર્ટે કહ્યું- યોગ્ય કામ નહીં કરો તો સજા પાત્ર ગુનો ગણાશે. રસ્તા ખરાબ હોય તો ઓથોરિટી જવાબદાર છે.
और पढो »



Render Time: 2025-02-13 19:11:54