કચ્છમાં પકડાયેલી નકલી EDના કમાન્ડર નીકળ્યા AAPના નેતાજી! હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને કેજરીવાલનો લીધો ઉધડો!

Gujartat समाचार

કચ્છમાં પકડાયેલી નકલી EDના કમાન્ડર નીકળ્યા AAPના નેતાજી! હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને કેજરીવાલનો લીધો ઉધડો!
Gujarati NewsMinister Of State For Home AffairsHarsh Sanghvi
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 76 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 51%
  • Publisher: 63%

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, અરવિંદ કેજરીવાલની પાર્ટીનું વધુ એક કારનામું સામે આવ્યું છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીના એક નેતાએ નકલી ED ટીમ બનાવી અને નકલી ED ટીમનો કેપ્ટન બની લોકોને લૂંટ્યા.

કચ્છમાં પકડાયેલી નકલી EDના કમાન્ડર નીકળ્યા AAPના નેતાજી! હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને કેજરીવાલનો લીધો ઉધડો!

પોલીસ આવી તો કઈ સ્થિતિમાં હતા પુષ્પરાજ? સામે આવી Allu ની ધરપકડ વખતની ચોંકાવનારી 10 તસવીરોIMD Gujarat weatherશનિ કુંભમાંથી નીકળતાની સાથે જ આ 3 રાશિવાળા માટે કપરાં ચઢાણ થશે શરૂ, સાડા સાતી જીવનમાં ઉથલપાથલ કરશે! ગુજરાતમાં નકલી જજ, કોર્ટ, પોલીસ, પીએમઓ, સીએમઓ અધિકારી સહિતની ભરમાર વચ્ચે કચ્છમાંથી નકલી એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટ અધિકારીઓની ટીમ ઝડપાઈ હતી. આ મામલે હવે ગુજરાતમાં રાજનીતિ ગરમાઈ છે. નકલી EDની ટીમ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટી પર જોરદાર પ્રહારો કર્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ AAP નેતા અરવિંદ કેજરીવાલ પર પ્રહાર કરતા ખળભળાટ મચ્યો છે.Photos 2: Captain of Fake ED Team Abdul Sattar, Official General Secretary of AAP.

अरविंद केजरीवाल की आम आदमी पार्टी का एक और कारनामा सामने आया है! गुजरात में पार्टी के नेता ने ईडी की नकली टीम बनाई और उसके कैप्टन बनकर लोगो को लूटा!… કચ્છમાં પકડાયેલ નકલી ED ટીમ કમાન્ડર ગુજરાતનો આમ આદમી પાર્ટીનો નેતા હોવાનું બહાર આવ્યું છે. આ છે કેજરીવાલના શિષ્યોના કુકર્મોનો ખરો પુરાવો!મહત્વનું છે કે કચ્છમાંથી નકલી એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટ અધિકારીઓની ટીમ ઝડપાઈ હતી. આ નકલી ઈડીની ટીમ મોટા વેપારી અને ઉદ્યોગપતિઓને ધમકાવી તોડ કરતા હોવાની જાણકારી મળી હતી.

આ ઘટના અંગે પૂર્વ કચ્છ પોલીસને જાણ થઈ હતી. જેમાં એલસીબીએ અમદાવાદ, ભુજ અને ગાંધીધામ સહિતના આઠથી વધુ શખસોને ઝડપી પાડયા હતા. આ મામલે અંજાર વિસ્તારના નાયબ પોલીસવડા મુકેશ ચૌધરીએ આ ઘટનાને સમર્થન આપ્યું હતું અને એલસીબી તથા ગાંધીધામ એ ડિવિઝન પીઆઇ દ્વારા આ મામલે દરોડો પાડવામાં આવ્યો હોવાનું કહ્યું હતું. જોકે સચોટ માહિતી માટે તેમણે કાર્યવાહી કરનારા અધિકારીઓનો સંપર્ક સાધવા જણાવ્યું હતું.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarati News Minister Of State For Home Affairs Harsh Sanghvi Aam Aadmi Party Fake ED Team

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

પોલીસને જે દંડો આપ્યો છે તેનો છૂટથી ઉપયોગ કરે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરમાં કરી ટકોરપોલીસને જે દંડો આપ્યો છે તેનો છૂટથી ઉપયોગ કરે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરમાં કરી ટકોરગાંધીનગરમાં આજે એક કાર્યક્રમમાં ગુમ કે ચોરી થયેલા મોબાઈલો મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સંબોધન દરમિયાન કહ્યું કે પોલીસને જે દંડો આપ્યો છે તેનો ઉપયોગ કરવો જોઈએ.
और पढो »

ભૂપેન્દ્ર પટેલનો દંડો લવજેહાદ સામે સક્રિય, માત્ર આરોપીને પકડીને ભૂલી જનારી સરકાર નથી, હર્ષ સંઘવીએ હિન્દુત્વ મુદ્દે મહત્વપૂર્ણ નિવેદનભૂપેન્દ્ર પટેલનો દંડો લવજેહાદ સામે સક્રિય, માત્ર આરોપીને પકડીને ભૂલી જનારી સરકાર નથી, હર્ષ સંઘવીએ હિન્દુત્વ મુદ્દે મહત્વપૂર્ણ નિવેદનહર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ભૂપેન્દ્રભાઈ પટેલનો દંડો લવજેહાદ સામે સક્રિય છે. ભોળી દિકરીઓને ષડયંત્ર રૂપે ફસાવવામાં આવે એની સામે પોલીસ લાલ આંખ કરે છે. અનેક દિકરીઓના માં-બાપ આ અંગે ફરિયાદ કરવા પણ આવતા નથી. માત્ર આરોપીને પકડીને ભૂલી જનારી ભૂપેન્દ્ર પટેલની સરકાર નથી.
और पढो »

સસ્તુ અનાજ સારું નહીં! કલેક્ટર પર બગડ્યા રામ મોકરિયા, આપ્યા અનાજના નમુના, લીધો ઉધડોસસ્તુ અનાજ સારું નહીં! કલેક્ટર પર બગડ્યા રામ મોકરિયા, આપ્યા અનાજના નમુના, લીધો ઉધડોરાજકોટમાં સસ્તા અનાજના નામે લોકોને હલકી ગુણવત્તાનું અનાજ અપાતું હોવાની ફરિયાદો વારંવાર ઉઠે છે. ત્યારે રાજકોટમાં કલેક્ટરની અધ્યક્ષતામાં પુરવઠા વિભાગની બેઠક યોજાઈ હતી. જ્યાં રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા પહોંચી ગયા. અને તેમણે હાથોહાથ હલકી ગુણવત્તાના અનાજના નમુના કલેક્ટરને જ પધરાવી દીધા.
और पढो »

અસલી ગુજરાતમાં નકલીનો ખેલ! આ શહેરમાં ઝડપાઈ નકલી મેડિકલ ઈન્સ્ટિટ્યૂટઅસલી ગુજરાતમાં નકલીનો ખેલ! આ શહેરમાં ઝડપાઈ નકલી મેડિકલ ઈન્સ્ટિટ્યૂટSurat News ચેતન પટેલ/સુરત : ગુજરાતમાં નકલીના કારોબારે જાણે માજા મુકી છે. નકલી ખાદ્ય પદ્યાર્થ, નકલી કચેરી, નકલી અધિકારી પછી હવે નકલી મેડિકલ ઈન્સ્ટિટ્યૂટ ઝડપાઈ છે.
और पढो »

Analysis: વર્લ્ડ વોર-3 શરૂ થશે કે શું? બાઈડેને જતા પહેલા એવો નિર્ણય લીધો...પુતિન લાલઘૂમ થશે!Analysis: વર્લ્ડ વોર-3 શરૂ થશે કે શું? બાઈડેને જતા પહેલા એવો નિર્ણય લીધો...પુતિન લાલઘૂમ થશે!અમેરિકી મીડિયાએ દાવો કર્યો છે કે ઉત્તર કોરિયા તરફથી યુદ્ધમાં રશિયાની મદદ માટે હજારો સૈનિકોની તૈનાતીના જવાબમાં અમેરિકાએ આ નિર્ણય લીધો છે.
और पढो »

Gujarat Police: ગુજરાત પોલીસનું મહત્વનું પગલું, પોલીસની વર્તણૂકમાં અસભ્યતા લાગે તો કરો આ નંબર પર ફરિયાદGujarat Police: ગુજરાત પોલીસનું મહત્વનું પગલું, પોલીસની વર્તણૂકમાં અસભ્યતા લાગે તો કરો આ નંબર પર ફરિયાદપોલીસની વર્તણૂકમાં જો અસભ્યતા જોવા મળે તો તેમની વર્તણૂક વિરુદ્ધ ફરિયાદ નોંધાવા માટે હેલ્પલાઈન નંબર અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને જાણકારી આપી છે.
और पढो »



Render Time: 2025-02-15 14:01:10