બનાસકાંઠાના થરાદમાં આયોજિત એક કાર્યક્રમમાં વિધાનસભા અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ કોન્ટ્રાકટરોને ખુલ્લી ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે, કામમાં કચાશ રાખશો તો સીધા ઘર ભેગા થશો.
અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદા ભણશે ગુજરાતમાં, અમદાવાદની આ કોલેજમાં મળ્યું એડમિશનKetu Gochar
રહસ્યમય ગ્રહ બનશે શક્તિશાળી, 10 નવેમ્બર સુધી આ 3 રાશિવાળાને કરાવશે અપાર ધનલાભ, સુખ-સંપત્તિમાં થશે વધારો!દૈનિક રાશિફળ 2 સપ્ટેમ્બર: તુલા રાશિ માટે આજનો દિવસ શુભ, મકર રાશિને ઇચ્છિત પરિણામ મળશે, વાંચો આજનું રાશિફળ આજે થરાદમાં વિકાસના કામોના ખાત મુહૂર્ત દરમ્યાન વિધાનાસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ કોન્ટ્રાકટરોને ચેતવણી રૂપ ટકોર કરી હતી. તેમણે જાહેરમાં કહ્યું કે, કોઈ રૂપિયા માંગે તો મને કહેજો બાકી કામમાં કોમ્પ્રોમાઇઝ હશે તો બ્લેક લિસ્ટમાં જશો. અહી તમારી પાસેથી એક રૂપિયો માંગે તો મને કહેજો પરંતુ જો કામમાં લાપરવાહી દાખવી તો બ્લેકલિસ્ટેડ થશો. તમારું કંઈ નહિ થાય. આ કામ આટલેથી અટકતુ નથી. હજી ઘણા કામ આપણને કરવાના છે.કાર્યક્રમમાં તેઓએ ભ્રષ્ટાચાર પર લગામ લગાવવાની વાત કરી હતી. તેમણે કટકીબાજ કોન્ટ્રાક્ટરોને ચેતવ્યા હતા.
Contractor Bribe Warning શંકર ચૌધરી કોન્ટ્રાક્ટર લાંચ થરાદ ચેતવણી ભ્રષ્ટાચાર ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
હવામાન વિભાગની કડક શબ્દોમાં ચેતવણી : નવી વરસાદી સિસ્ટમ એક-બે નહિ, 20 થી વધુ જિલ્લાઓને ધમરોળશેWeather Updates : આજે પણ ગુજરાતમાં વરસાદની હવામાનની આગાહી, બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી, નવસારી, વલસાડ, તાપી અને દમણમાં ભારે વરસાદની આગાહી, ઓફશોર ટ્રફના કારણે વરસાદની હવામાનની આગાહી
और पढो »
સંબંધોમાં રાજનીતિ! આ ભાઈ-બહેન છે અઠંગ રાજનેતા, કોઈ છે સાથે તો કોઈ છે વિરોધમાંRaksha Bandhan 2024: આ છે રાજનીતિની ફેમસ ભાઈ-બહેનની જોડી...આ ભાઈ-બહેનની જોડી છે રાજનીતિના ખેલાડી, કોઈ આપે છે સાથ તો કોઈ આપે છે ટક્કર...
और पढो »
મૃતક સહિત 50 લોકોના નામે જોબકાર્ડ બનાવી મનરેગામાં મજૂરોના પૈસા પડાવવાનું મસમોટું કૌભાંડ!વડોદરામાં મનરેગા કૌભાંડનો પર્દાફાશ...મૃતક વ્યક્તિ સહિત 50 લોકો પાસે કામ કરાવી રૂપિયા કરી દીધા ચાઉં...વારંવાર TDOને ફરિયાદ કરવા છતા કોઈ પગલા ન લેવાયા હોવાનો ગ્રામજનોનો આરોપ...
और पढो »
ભારતમાં હનિમૂન મનાવીને પત્નીને મૂકીને કેનેડા ભાગી ગયો ગુજરાતી યુવક!Canada News : વિદેશમાં વસવાટના ખ્વાબ જોવામાં સુરતની એક યુવતીને કડવો અનુભવ થયો, પતિએ કેનેડા લઈ જવાની વાત કરીને એટલા રૂપિયા માંગ્યા કે, એટલા રૂપિયામાં તો તે આરામથી વર્લ્ડ ટુર કરી શક્તી
और पढो »
રૂપિયા હોય તો અમદાવાદમાં પ્રોપર્ટી ખરીદી લેજો, આવતીકાલે વધશે ભાવ, નવા રિપોર્ટમાં ખુલાસોAhmedabad Property Market Investment : ફરી એકવાર અમદાવાદ દેશના 8 મહાનગરોમાં સૌથી સસ્તુ શહેર સાબિત થયું છે, નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાનો નવા રિપોર્ટે અમદાવાદમાં પ્રોપર્ટી સસ્તી હોવાનું જણાવ્યું, અમદાવાદમાં જમીનના ભાવો આસમાને પહોંચ્યા છે અને ઘરની કિંમતોમાં પણ વધારો થયો હોવા છતાં તે લોકો માટે અફોર્ડેબલ...
और पढो »
હવે અભિયાન નહિ, સીધી જંગ! હર્ષ સંઘવીએ ડ્રગ્સના આકાઓને આપી કડક શબ્દોમાં ચેતવણીSay No To Drugs : ગુજરાતમાંથી ડ્રગ્સના દુષણને ઉગતું જ ડામી દેવા રાજ્ય સરકારે ડ્રગ્સ સામે અભિયાન જ નહિ, જંગ છેડી... છેલ્લા એક અઠવાડીયામાં ગુજરાત પોલીસે રૂ.૮૩૬ કરોડથી વધુ કિંમતનો ચરસ, ગાંજો અને ટ્રામાડૉલ લિક્વીડ ટેબ્લેટ સહિતના ડ્રગ્સનો મુદ્દામાલ સીઝ કર્યો..
और पढो »