રૂપિયા હોય તો અમદાવાદમાં પ્રોપર્ટી ખરીદી લેજો, આવતીકાલે વધશે ભાવ, નવા રિપોર્ટમાં ખુલાસો

Home Loan EMI समाचार

રૂપિયા હોય તો અમદાવાદમાં પ્રોપર્ટી ખરીદી લેજો, આવતીકાલે વધશે ભાવ, નવા રિપોર્ટમાં ખુલાસો
Knight Frank IndiaRBI Repo RateIndia Real Estate Market
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 55 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 197%
  • Publisher: 63%

Ahmedabad Property Market Investment : ફરી એકવાર અમદાવાદ દેશના 8 મહાનગરોમાં સૌથી સસ્તુ શહેર સાબિત થયું છે, નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાનો નવા રિપોર્ટે અમદાવાદમાં પ્રોપર્ટી સસ્તી હોવાનું જણાવ્યું, અમદાવાદમાં જમીનના ભાવો આસમાને પહોંચ્‍યા છે અને ઘરની કિંમતોમાં પણ વધારો થયો હોવા છતાં તે લોકો માટે અફોર્ડેબલ...

Ahmedabad Property Market Investment : ફરી એકવાર અમદાવાદ દેશના 8 મહાનગરોમાં સૌથી સસ્તુ શહેર સાબિત થયું છે, નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાનો નવા રિપોર્ટે અમદાવાદ માં પ્રોપર્ટી સસ્તી હોવાનું જણાવ્યું, અમદાવાદ માં જમીનના ભાવો આસમાને પહોંચ્‍યા છે અને ઘરની કિંમતોમાં પણ વધારો થયો હોવા છતાં તે લોકો માટે અફોર્ડેબલ છે Surya Gochar 2024: બસ 6 દિવસની વાર, સૂર્ય સંક્રાંતિથી ચમકશે 5 રાશિવાળાઓનું ભાગ્ય, નોકરી-ધંધામાં થશે સૌથી વધુ લાભશનિના મીનમાં ગોચરની સાથે જ આ રાશિવાળા પરથી હટશે સાડાસાતી, ઢૈય્યાનો પ્રકોપ, ધનના ઢગલા...

નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાનો નવો રિપોર્ટ આવી ગયો છે. આ અહેવાલ મુજબ, મુંબઈ દેશનું એકમાત્ર શહેર છે જે અફોર્ડેબિલિટી ઈન્ડેક્સમાં નિર્ધારિત મર્યાદાથી ઉપર છે. જ્યારે ટોપ 8 શહેરોમાં અમદાવાદનું હાઉસિંગ માર્કેટ સૌથી વધુ પોસાય તેવું માર્કેટ છે. એટલે કે, અમદાવાદમાં લોકો સપનાનું ઘર ખરીદી શકે છે. નવા અહેવાલ અનુસાર, મુંબઈ સૌથી મોંઘુ શહેર છે, જ્યાં લોકોનો અડધો પગાર ઘરના હપ્તા ભરવામાં નીકળી જતો હશે.અમદાવાદ અને તેની આસપાસમાં જમીનોના ભાવ સતત વધી રહ્યા છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Knight Frank India RBI Repo Rate India Real Estate Market Mumbai Homebuyers Home Affordability Index Affordability Index Delhi NCR Hyderabad Is Second Most Expensive Residential Ma Housing Affordability In India Affordable Housing Ahmedabad Ahmedabad Property Market Gujarat Ahmedabad Breaking News Roads And Buildings Department ગુજરાત મકાનો અને જમીનો થશે મોંઘા Gujarat Government Ahmedabad Property Construction અમદાવાદ Gujarat ગુજરાત પ્રોપર્ટી નવુ ઘર નવું ઘર સપનાનું ઘર રિયલ એસ્ટેટ પ્રોપર્ટીના ભાવ Affordable Houses Afordable Scheme Investment In Gujarat Ahmedabad News Properties Ahmedabad Prime Location Property In Ahmedabad Best Property Deal In Ahmedabad Properties For Sale In Ahmedabad 2BHK In Ahmedabad Featured Projects Property Services Top Projects New Project In Ahmedabad Gujarat Samachar Gujarat Latest News Gujarat Update Gujarat Na Samachar Gujarati Update Property Investment In Gujarat અમદાવાદ સૌથી સસ્તું શહેર નાઈટ ફ્રેન્ક

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

‘લગનમાં નાચનારા ઘોડા પર વરઘોડો કાઢવો હોય તો કોંગ્રેસવાળાને બોલાવી લેજો’ નીતિન કાકાનો Video Viral‘લગનમાં નાચનારા ઘોડા પર વરઘોડો કાઢવો હોય તો કોંગ્રેસવાળાને બોલાવી લેજો’ નીતિન કાકાનો Video ViralVideo Viral: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતુંકે, બે પ્રકારના ઘોડા હોય છે. એક લગ્નનો અને બીજો રેસનો. આ નિવેદનને લઈને ગુજરાતના પૂર્વ ડેપ્યુટી.સીએમ નીતિન પટેલે એવું નિવેદન આપ્યું છેકે, હસી હસીને તમારું પેટ દુઃખી જશે. સોશિયલ મીડિયા પર ગજબનો વાયરલ થયો છે આ વીડિયો.
और पढो »

જન્મ-મરણ સર્ટિફિકેટ મામલે મહત્વપૂર્ણ નિર્ણય; સુધારો કરાવવાનો હોય તો વાંચી લેજો...જન્મ-મરણ સર્ટિફિકેટ મામલે મહત્વપૂર્ણ નિર્ણય; સુધારો કરાવવાનો હોય તો વાંચી લેજો...મ્યુનિસિપલ આરોગ્ય વિભાગના એડીશનલ મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ ડોક્ટર ભાવિન જોષીએ જણાવ્યું હતું કે, જન્મનું સર્ટિફિકેટ મેળવ્યા બાદ સર્ટિફિકેટ મેળવનારે નક્કી કરવું પડશે કે તેને ચોક્કસ કઈ કોલમમાં સુધારો કરાવવો છે. તેને નામમાં સુધારો કરવો છે કે પછી કુમાર કે કુમારી લખાવવું છે.
और पढो »

આસામના 5 સૌથી સુંદર હિલ સ્ટેશન, મનની શાંતિ જોઈતી હોય તો એકવાર જરૂર લેજો મુલાકાતઆસામના 5 સૌથી સુંદર હિલ સ્ટેશન, મનની શાંતિ જોઈતી હોય તો એકવાર જરૂર લેજો મુલાકાતBeautiful Hill Station in Assam: આસામ એ ભારતના ઉત્તરપૂર્વીય ભાગમાં સ્થિત એક સુંદર રાજ્ય છે, જે તેના ચાના વાવેતર, વન્યજીવ અભયારણ્યો અને સમૃદ્ધ સંસ્કૃતિ માટે જાણીતું છે.
और पढो »

Gold Rate Today: સોનું લેવાનું હોય તો ફટાફટ ભાગો, આજે તો સોનાના ભાવમાં જબરદસ્ત ઘટાડો, ભાવ જાણી ઉછળી પડશોGold Rate Today: સોનું લેવાનું હોય તો ફટાફટ ભાગો, આજે તો સોનાના ભાવમાં જબરદસ્ત ઘટાડો, ભાવ જાણી ઉછળી પડશો. ભારતીય વાયદા બજારમાં અને શરાફા બજારમાં મોટા કડાકા સાથે સોના અને ચાંદી જોવા મળ્યા છે. શરાફા બજારમાં સોનું છેલ્લા બે દિવસમાં 4000 રૂપિયાથી વધુ સસ્તું થયું છે.
और पढो »

એક સાથે સોનાના ભાવમાં લાખો રૂપિયાનો ઘટાડો! સસ્તુ તો થયું પણ કયું સોનું લેવાય?એક સાથે સોનાના ભાવમાં લાખો રૂપિયાનો ઘટાડો! સસ્તુ તો થયું પણ કયું સોનું લેવાય?24k gold and 22k gold: સોનું એક એવું સંપત્તિ છેકે, દરેકની ઈચ્છા હોય છે તેને ખરીદવાની. જૂના જમાનામાં પણ લોકો પૈસા આવે તો તુરંત એનાથી સોનું ખરીદી લેતાં હતાં. કે ગમે ત્યારે પણ સોનાનો ભાવ વધશે ઘટશે નહીં.
और पढो »

Petrol-Diesel Price: ઓગસ્ટની શરૂઆતમાં જ પેટ્રોલ-ડીઝલમાં મોટો ધડાકો! જાણો કેટલો વધ્યો ભાવPetrol-Diesel Price: ઓગસ્ટની શરૂઆતમાં જ પેટ્રોલ-ડીઝલમાં મોટો ધડાકો! જાણો કેટલો વધ્યો ભાવPetrol-Diesel Price Today: પેટ્રોલ-ડીઝલનો ભાવ વધે તો ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધે છે. એજ કારણે મોંઘવારી વધે છે. તેથી જ પેટ્રોલ-ડીઝલના વધતા ભાવને કારણે સામાન્ય માણસનું બજેટ ખોરવાઈ જતું હોય છે. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ દરેક વસ્તુઓના ભાવ વધારા માટે મહંદઅંશે જવાબદાર હોય છે.
और पढो »



Render Time: 2025-02-15 19:52:05