મ્યુનિસિપલ આરોગ્ય વિભાગના એડીશનલ મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ ડોક્ટર ભાવિન જોષીએ જણાવ્યું હતું કે, જન્મનું સર્ટિફિકેટ મેળવ્યા બાદ સર્ટિફિકેટ મેળવનારે નક્કી કરવું પડશે કે તેને ચોક્કસ કઈ કોલમમાં સુધારો કરાવવો છે. તેને નામમાં સુધારો કરવો છે કે પછી કુમાર કે કુમારી લખાવવું છે.
નામ, માતા પિતાનું નામ અથવા સરનામું સુધારી શકાશે. જન્મના સર્ટીમાં એક જ વારમાં જે સુધારો કરવો હશે તે થશે, એકવાર સુધારો થયા બાદ બીજી વખત સુધારો થશે નહીં. હવેથી જન્મનું સર્ટીફિકેટ મળ્યા બાદ માત્ર એક જ વાર સુધારો થશે. આ છે ગુજરાતીઓનું Switzerland! ખુદ સરકારે શેર કરી તસવીરો, ફોરેનને ભૂલાવી દેશે અહીંનો મોન્સૂન ફેસ્ટિવલGold rate
Gold Rate: કસ્ટમ ડ્યુટી ઘટતા સોનું જબરદસ્ત તૂટ્યું, અત્યારે ખરીદી લેવું કે હજું રાહ જોવી? ખાસ જાણો એક્સપર્ટનો મતદૈનિક રાશિફળ 25 જુલાઈ: કન્યા રાશિ માટે આજનો દિવસ સારો, અટકેલા કામ ઓછા પ્રયત્ને પૂર્ણ થશે, વાંચો આજનું રાશિફળ ઝી બ્યુરો/અમદાવાદ: અમદાવાદીઓ હવે જન્મ મરણ સર્ટીફિકેટમાં સુધારો કરવાનો હોય તો થોડું ધ્યાન રાખજો. જી હા...જન્મ મરણ સર્ટીફિકેટ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. જન્મના સર્ટીફિકેટમાં હવે માત્ર એક વખત સુધારો થઈ શકશે.નામ, માતા પિતાનું નામ અથવા સરનામું સુધારી શકાશે. જન્મના સર્ટીમાં એક જ વારમાં જે સુધારો કરવો હશે તે થશે, એકવાર સુધારો થયા બાદ બીજી વખત સુધારો થશે નહીં. હવેથી જન્મનું સર્ટીફિકેટ મળ્યા બાદ માત્ર એક જ વાર સુધારો થશે.
Gujarat Ahmedabad Important Decision Municipal System Matter Birth Death Certificate Ahmedabad Minicipal Corporation
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
GCAS પોર્ટલ અંગે ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય; UG અને PG વિદ્યાર્થીઓ ખાસ જાણી લેજો...રાજ્યની 15 સરકારી યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોલેજોની પ્રવેશ પ્રક્રિયામાં એકસૂત્રતા જળવાય અને નિયત સમયે કોલેજોમાં શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થઈ શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા GCAS- ગુજરાત કોમન એડમિશન સર્વિસિસ પોર્ટલનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
और पढो »
ગીર સોમનાથમાં સર્પદંશથી પણ ઝેરી બની અંધશ્રદ્ધા, લોકોને ડોક્ટરોની ખાસ ચેતવણી, વાંચી લેજો નહીં તો...ગીર સોમનાથ જિલ્લામાં વર્ષાઋતુના આગમન સાથે સર્પદંશના બનાવોમાં વધારો નોંધાયો છે. આધુનિક મેડિકલ સાયન્સ કોઈપણ પ્રકારના સર્પદંશથી વ્યક્તિને બચાવવા સક્ષમ બન્યું છે પરંતુ હજુ અંધશ્રદ્ધાનું ઝેર લોકોને મારી રહ્યું છે.
और पढो »
‘લગનમાં નાચનારા ઘોડા પર વરઘોડો કાઢવો હોય તો કોંગ્રેસવાળાને બોલાવી લેજો’ નીતિન કાકાનો Video ViralVideo Viral: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતુંકે, બે પ્રકારના ઘોડા હોય છે. એક લગ્નનો અને બીજો રેસનો. આ નિવેદનને લઈને ગુજરાતના પૂર્વ ડેપ્યુટી.સીએમ નીતિન પટેલે એવું નિવેદન આપ્યું છેકે, હસી હસીને તમારું પેટ દુઃખી જશે. સોશિયલ મીડિયા પર ગજબનો વાયરલ થયો છે આ વીડિયો.
और पढो »
PM કિસાન યોજનાનો 18 હપ્તો મેળવવો હોય તો ગુજરાતના ખેડૂતોને પહેલા કરવું પડશે આ કામ, બદલાયો નિયમPM Kisan Kalyan Yojana : પીએમ કિસાન યોજનાનો 18 હપ્તો મેળવવાનો બાકી હોય તો ખેડૂતોએ 30 જુલાઈ સુધી બેંક ખાતાની કામગીરી પૂરી કરવી લેવી પડશે, તો જ હપ્તો મળશે તેવુ ખેતી નિયામકે જણાવ્યું
और पढो »
ખેતરમાંથી જીવાત ભગાડવાનો જોરદાર નુસ્ખો, એક લાઈટ બધી જીવાતોને ગળી જશેhow to control insect in crops : પાકને જીવાતથી નુકસાન થતુ અટકાવવું હોય તો આજે જ આખા ખેતરમાં વિઝિબલ લાઈટ ઈન્સેક્ટ ટ્રેપ લગાવી, એક રાતમાં જીવાત ભાગી જશે
और पढो »
Youtube પરથી આઈડિયા લઈને પાટીદાર યુવકે શરૂ કર્યું ગધેડા ફાર્મ, આજે હજારના લાખ થયાGujarat Donkey Farm : દૂધમાં કમાણી કરવી હોય તો ગાય-ભેંસ છોડો, બનાસકાંઠાના પાટીદાર ખેડૂતે યુટ્યુબ પરથી જોઈને ડોન્કી ફાર્મ શરૂ કર્યું, આજે ગધેડાનું દૂધ વેચીને કરે છે કમાણી
और पढो »