ગીર સોમનાથ જિલ્લામાં વર્ષાઋતુના આગમન સાથે સર્પદંશના બનાવોમાં વધારો નોંધાયો છે. આધુનિક મેડિકલ સાયન્સ કોઈપણ પ્રકારના સર્પદંશથી વ્યક્તિને બચાવવા સક્ષમ બન્યું છે પરંતુ હજુ અંધશ્રદ્ધાનું ઝેર લોકોને મારી રહ્યું છે.
ડોક્ટરોની ચેતવણી સર્પદંશ ના કેસમાં દોરા ધાગા અને ભુવા ના દાણા માટે વેડફેલ સમય જીવલેણ બની શકે! ઘણા બનાવોમાં તબીબોને બદલે લોકો દોરા ધાગા અને દાણાનો આશરો લઈ જીવ મૂકી રહ્યા છે જોખમમાં.
દાયકાઓથી વેરાવળ શહેરમાં પ્રેક્ટિસ કરતા તબીબ અનુસાર ઘણા લોકો તબીબી સારવારને બદલે સર્પદંશના બનાવોમાં અંધશ્રદ્ધાનો આશ્રય લેતા જોવા મળી રહ્યા છે. સાપ કરડે ત્યારે લોકો દાણા જોવડાવવા અથવા દોરા ધાગા બંધાવવા જાય છે અને ઘરે સ્વસ્થ થવાની રાહ જોઈ છે. જેના કારણે ઘણી વખત નિર્દોષ દર્દીએ જીવ ગુમાવવાનો વારો આવે છે.સામાન્ય રીતે વર્ષાઋતુમાં વધુ માત્રામાં સર્પદંશના બનાવો બનાવ નોંધાઈ રહ્યા છે. ગંભીર બાબત એ છે કે ઘણા પીડિતો ડોક્ટરની સારવાર લેવાને બદલે દોરા ધાગા, તાવીજ કે ભુવાનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે.
Gujarati News Girsomnath Incidence Snakebite Increases Monsoon Gir Somnath District ડોક્ટરોની ચેતવણી સર્પદંશ સર્પદંશના કેસમાં વધારો દોરા ધાગા ભુવાના દાણા જીવલેણ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
હર્ષ સંઘવીની ટકોર, કહ્યું; રોંગ સાઈડમાં પકડાશો તો કેસ પાક્કો, બચવા મને ના કરતા ફોનટ્રાફિકને લઈ ગૃહરાજ્ય મંત્રીએ લોકોને વિસ્તારપૂર્વક સમજણ આપી હતી. તેમણે લોકોને ટકોર કરી હતી કે ભૂલથી પણ ભૂલથી રોંગ સાઈડ જતા નહીં, નહીં તો પોલીસ કડક કાર્યવાહી કરશે. પોલીસના હાથે પકડાશો તો હાથમાં પોલીસની સ્લેટ પકડવી પડશે, તેમાં કોઈ જ ભલામણ ચાલશે નહીં. રોંગ સાઈડમાં પોલીસ પકડે તો મને ફોન કરશો નહીં.
और पढो »
Monsoon Flies: ચોમાસામાં વધી જતી માખીથી મુક્તિ અપાવશે આ 5 વસ્તુઓ, ઘરમાં નહીં ફરકે એક પણ માખીMonsoon Flies: ચોમાસા દરમિયાન જો તમે પણ માખીના ત્રાસથી પરેશાન થઈ જાવ છો તો આજે તમને કેટલાક એવા ઘરેલુ ઉપાય જણાવીએ જેને કરશો તો માખી ઘરમાંથી ભાગવા મજબૂર થઈ જશે.
और पढो »
Salt in Tea: ચામાં મીઠું ઉમેરીને પીધી છે ક્યારેય ? આ ફાયદા વિશે જાણી એકવાર ચોક્કસથી ટ્રાય કરશોSalt in Tea:વાત સાંભળવામાં વિચિત્ર લાગશે. પરંતુ રોજની જે ચા બનતી હોય તેમાં એક ચપટી મીઠું પણ નાખી દેવામાં આવે તો ચાનો સ્વાદ પણ વધી જાય છે અને સ્વાસ્થ્ય માટે પણ તે સારી છે. આજ સુધી તમે આવો અખતરો નહીં કર્યો હોય પણ એક વખત કરીને જોજો. ચા સ્વાદમાં ખરાબ નહીં લાગે અને તે શરીરને ફાયદો પણ કરશે.
और पढो »
Astro Tips: જૂના કપડા કોઈને આપો તે પહેલા કરી લેવું આ કામ, નહીં તો પહેરેલા કપડાનું દાન તમારું ખિસ્સું ખાલી કરશેAstro Tips: દાન કરતી વખતે પણ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ નહીં તો જીવન પર સંકટ આવી પડે છે. ખાસ કરીને જો પહેરેલા જુના કપડાનું દાન કરવાની વાત હોય તો વ્યક્તિએ વિશેષ સાવધાની રાખવી જોઈએ. જો કપડા આપતી વખતે કેટલીક વસ્તુઓનું ધ્યાન રાખવામાં ન આવે તો વ્યક્તિ માટે આ દાન અશુભ સાબિત થાય છે.
और पढो »
ગુજરાતમાં અટકી પડેલા વરસાદ અંગે અંબાલાલ પટેલની મોટી ભવિષ્યવાણી, આ દિવસે આવશે વરસાદી આફતAmbalal Patel Prediction : અંબાલાલ પટેલની મોટી આગાહી, 23 જુન બાદથી ગુજરાતમાં ચોમેર વીજળીના કડાકા સાથે વરસાદ આવશે, તો હવામાન વિભાગે પણ કહ્યું-આવનારા 2 દિવસમાં ચોમાસું આગળ વધે તેવી સંભાવના છે
और पढो »
જો જો....ઘરમાં આડેધડ સોનું અને રોકડ રકમ રાખી મૂકશો તો મુશ્કેલીમાં મૂકાશો! જાણો શું છે નિયમોતમને પણ ક્યારેક એવો સવાલ થતો હશે કે ઘરમાં કેટલી રોકડ રકમ અને સોનું રાખી શકાય. ખાસ જાણો આ વિશે....
और पढो »