Astro Tips: દાન કરતી વખતે પણ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ નહીં તો જીવન પર સંકટ આવી પડે છે. ખાસ કરીને જો પહેરેલા જુના કપડાનું દાન કરવાની વાત હોય તો વ્યક્તિએ વિશેષ સાવધાની રાખવી જોઈએ. જો કપડા આપતી વખતે કેટલીક વસ્તુઓનું ધ્યાન રાખવામાં ન આવે તો વ્યક્તિ માટે આ દાન અશુભ સાબિત થાય છે.
Astro Tips : જૂના કપડા કોઈને આપો તે પહેલા કરી લેવું આ કામ, નહીં તો પહેરેલા કપડા નું દાન તમારું ખિસ્સું ખાલી કરશેદાન કરતી વખતે પણ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ નહીં તો જીવન પર સંકટ આવી પડે છે. ખાસ કરીને જો પહેરેલા જુના કપડાનું દાન કરવાની વાત હોય તો વ્યક્તિએ વિશેષ સાવધાની રાખવી જોઈએ. જો કપડા આપતી વખતે કેટલીક વસ્તુઓનું ધ્યાન રાખવામાં ન આવે તો વ્યક્તિ માટે આ દાન અશુભ સાબિત થાય છે.
દાન કરવા સિવાય જો કોઈ વ્યક્તિ પોતાના કપડાં અન્ય વ્યક્તિને પહેરવા આપે તો પણ તેને શુદ્ધ કરવા જોઈએ. શાસ્ત્ર અનુસાર જ્યારે તમારા પહેલા કપડાં અન્ય વ્યક્તિ પહેરે છે તો તેની એનર્જી કપડાના માધ્યમથી તમને પણ અસર કરી શકે છે.ઘણી વખત કપડાના આ પ્રકારના દાનથી વ્યક્તિના સ્વાસ્થ્ય પર પણ પ્રભાવ જોવા મળે છે. જે વ્યક્તિને શુદ્ધ કર્યા વિનાના કપડા દાનમાં આપ્યા હોય તેની નેગેટિવ એનર્જી હોય તો તે તમને નુકસાન કરી શકે છે. આ પ્રકારનું દાન આર્થિક સ્થિતિને પણ અસર કરી શકે છે.
Jyotish Shastra Daan Astro Tips Old Clothes Donation Jyotish Shastra Tips પહેરેલા કપડા કોઈને આપવા જૂના કપડા કોઈને આપવા પહેરેલા કપડા દાન કરવાથી શું થાય Donating Old Clothes To Someone May Couse Bad Luc Astro Tips For Old Cloth Donation How To Use Old Cloths What To Do With Old Cloths જૂના કપડા પહેરેલા કપડા જૂના કપડાનું દાન Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gujarat News Today Live Gujarat News Live ગુજરાત સમાચાર News In Gujarati ગુજરાતી ન્યૂઝ Gujarat Samachar In Gujarati Gujarat News In Gujarati Breaking News In Gujarati Gujarati News Online
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
શરીફે મિત્રતાની કરી વાત તો PM મોદીએ પણ સ્પષ્ટ કરી દીધુ...ભારતીયોની સુરક્ષા સૌથી પહેલાપાકિસ્તાનના ત્રણવાર પીએમ રહી ચૂકેલા નવાઝ શરીફે પીએમ મોદીને ત્રીજીવાર શપથ લેવા બદલ શુભેચ્છા પાઠવી તો ભારતીય પ્રધાનમંત્રીએ પાકિસ્તાનના નેતાને એ સ્પષ્ટ પણ કર્યું કે ભારત માટે પોતાના નાગરિકોની સુરક્ષા સૌથી પહેલા છે.
और पढो »
Relationship Tips: જે છોકરાને હોય આ આદતો તેને છોકરી કહી દે છે આવજો, બ્રેકઅપ ન કરવું હોય તો છોડી દેવી આ કુટેવોRelationship Tips:આ આદતો એવી છે જેને શરુઆતમાં છુપાવો તો પણ સમય જતા તે છોકરીઓની સામે આવી જ જાય છે. જે છોકરાને આ આદતો હોય તેને મોટાભાગે ફીમેલ પાર્ટનર છોડી દેતી હોય છે. કારણ કે આ આદતો ફીમેલ પાર્ટનર સહન કરી શકતી નથી તેથી જો સંબંધને ટકાવી રાખવો હોય તો છોકરાઓએ આ આદત છોડી દેવી જોઈએ.
और पढो »
ડુપ્લીકેટ રેશનકાર્ડ કઢાવવા નહીં કરવા પડે કોઈને ભઈ બાપા, અપનાવો આ સરળ રીતRation Card: ડુપ્લીકેટ રેશનકાર્ડ કઢાવવા માટે શું કરવું? કયું ફોર્મ ભરવું પડશે? કેટલા રૂપિયાનો ખર્ચ થશે? આવા તમામ સવાલોના જવાબો અહીં જાણો...વિગતવાર...
और पढो »
ગુજરાતમાં ક્લિનસ્વીપ નહીં કરી શકે ભાજપ, વોટ શેર પણ ઘટશે, આ ભવિષ્યવાણીથી દેશમાં ભૂકંપ!Yogendra Yadav Prediction: ગુજરાતની વાત કરતા યોગેન્દ્ર યાદવે કહ્યું કે ગુજરાતમાં ભાજપનો વોટ શેર ઘટશે, પરંતુ સીટોમાં ઘટાડો થવાનો અવકાશ બહુ ઓછો છે. તેનું કારણ એ છે કે ગત ચૂંટણીમાં જીતનું માર્જિન ઘણું વધારે હતું. તેમ છતાં બનાસકાંઠા, આણંદ અને ભરૂચ જેવી બેઠકો પર ભાજપની મુશ્કેલી વધી શકે છે.
और पढो »
Income Tax રાખે છે આ ટ્રાંજેક્શન પર નજર, નાનકડી ભૂલ કરી તો આવશે NoticeNotice Of Income Tax Department: ભલે જ હવે ડિજિટલ પેમેન્ટ (Digital Payment) નો જમાનો છે, પરંતુ આજે પણ ઘણા બધા લોકોને કેશ ટ્રાંજેક્શન (Cash Transaction) કરવું સરળ લાગે છે અને સારું પણ. જોકે ઘણા લોકો કેશ ટ્રાંજેક્શન એટલા માટે પણ કરે છે કે કારણ કે તે ઇનકમ ટેક્સ વિભાગની રડારથી બચીને રહેવા માંગે છે.
और पढो »
ગુજરાત બોર્ડમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, આ કામ કરજો આગામી વર્ષ નહીં બગડે!ધોરણ 10ની પૂરક પરીક્ષામાં 32 હજાર 740 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે, જ્યારે ધોરણ.12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષામાં 25,628 ફોર્મ ભરાયા છે. ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં 8,447 ફોર્મ ભરાયા છે. આમ કુલ 67,115 વિદ્યાર્થીઓએ ધોરણ 10-12ની પૂરક પરીક્ષા આપશે.
और पढो »