PM કિસાન યોજનાનો 18 હપ્તો મેળવવો હોય તો ગુજરાતના ખેડૂતોને પહેલા કરવું પડશે આ કામ, બદલાયો નિયમ

Agriculture समाचार

PM કિસાન યોજનાનો 18 હપ્તો મેળવવો હોય તો ગુજરાતના ખેડૂતોને પહેલા કરવું પડશે આ કામ, બદલાયો નિયમ
FarmersFarmer NewsKisan News
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 75 sec. here
  • 29 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 124%
  • Publisher: 63%

PM Kisan Kalyan Yojana : પીએમ કિસાન યોજનાનો 18 હપ્તો મેળવવાનો બાકી હોય તો ખેડૂતોએ 30 જુલાઈ સુધી બેંક ખાતાની કામગીરી પૂરી કરવી લેવી પડશે, તો જ હપ્તો મળશે તેવુ ખેતી નિયામકે જણાવ્યું

PM Kisan Kalyan Yojana : પીએમ કિસાન યોજના નો 18 હપ્તો મેળવવાનો બાકી હોય તો ખેડૂતોએ 30 જુલાઈ સુધી બેંક ખાતાની કામગીરી પૂરી કરવી લેવી પડશે, તો જ હપ્તો મળશે તેવુ ખેતી નિયામકે જણાવ્યુંદૈનિક રાશિફળ 6 જુલાઈ: મહત્વના કામમાં તમને સફળતા મળશે, જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે, વાંચો આજનું રાશિફળએક એવા ધર્મગુરૂ જેના કહેવાથી 900 લોકોએ કરી લીધી હતી આત્મહત્યા, જાણો તેની કહાનીગુજરાતમાં અતિભારે વરસાદનો ખતરો: 16 જિલ્લામાં મોટું એલર્ટ, ફૂંકાશે વાવાઝોડા જેવા...

પીએમ કિસાન યોજનામાં જલ્દી જ ગુજરાતના લાખો ખેડૂતોને મોટી ખુશખબરી મળવાની છે. પરંતુ આ રકમ મેળવવા માટે ગુજરાત સરકારે ગુજરાતના ખેડૂતોને એક કામ કરવા કહ્યું છે. ગુજરાતના ખેડૂતોને તાકીદ કરી છે કે, હપ્તા આધાર સીડિંગ ડીબીટી એનેબલ ફરજિયાત છે. ગુજરાતના જે ખેડૂતોને 18 મો હપ્તો મેળવવાનો બાકી હોય તેમણે 30 મી જુલાઈ સુધીમાં બેંક ખાતાની કાર્યવાહી પૂર્ણ કરવી પડશે.

ગુજરાતના અનેક ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન યોજનાનો લાભ આપવામાં આવે છે. ખેડૂતો માટે 18 મો હપ્તો જાહેર કરી દેવાયો છે. પરંતું હજી પણ કેટલાક ખેડૂતોને આ લાભ મળ્યો નથી. આ માટે તેઓને કેટલીક સૂચનાઓનો અમલ કરવો પડશે. ખેતી નિયામક દ્વારા જણાવાયું કે, જે ખેડૂત લાભાર્થીઓએ બેંક ખાતામાં આધાર સીડિંગ-ડીબીટી એનેબલ કરાવ્યું ન હોય તેમનો 18 હપ્તો જમા નહિ થાય. આ માટે ખેડૂત લાભાર્થીઓએ લાભાન્વિત બેંક ખાતામાં આધાર સીડીંગ-ડીબીટી એનેબલ કરાવવા માટે બેંકમાં આધાર કાર્ડ સાથે ઉપસ્થિત રહી આધાર સીડિંગ ડીબીટી એનેબલ કરાવવાનું રહેશે.આ ઉપરાંત આધાર સીડિંગ-ડીબીટી કરાવેલ બેંક ખાતામાં ડાયરેક્ટ બેનેફીટ ટ્રાન્સફર એટલે ડીબીટી એનેબલ કરવા માટેનું ફોર્મ ભરવાનું રહેશે. ત્યાર બાદ બાંહેધરી આપી ડીબીટી એનેબલ ફરજિયાત કરવાનું રહેશે.

આ પ્રક્રિયા સિવાય લાભાર્થી ગામની અથવા નજીકની પોસ્ટ ઓફિસ ખાતે આધાર કાર્ડ સાથે ઉપસ્થિત રહીને ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકમા આધાર સીડીંગ-ડીબીટી એનેબલ સાથેનું નવું ખાતું ખોલવશો તો પણ હપ્તો જમા થઈ જશે.તમને જણાવી દઈએ કે જે ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના પૈસા આવે છે. આ રૂપિયા તેમને રાજ્ય સરકાર થકી મળે છેયોજનાનો લાભ લેનારાઓએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ ઉપરાંત, અરજી કરતી વખતે કેટલાક દસ્તાવેજો પણ સબમિટ કરવાના હોય છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Farmers Farmer News Kisan News Kisan Samachar Mukhyamantri Kisan Kalyan Yojana PM Kisan Kalyana Yojana Gujarat Gujarat Farmers Agriculture News Agriculture India Gujarat Government Zee Business Pm Kisan News Pm Kisan Scheme Pm Kisan Yojana Pm Kisan Samman Nidhi Yojana પીએમ કિસાન યોજના ખેડૂતોને રૂપિયા ખેડૂતોને 18 મો હપ્તો ખેડૂતોને સહાય ગુજરાત સરકાર લાભાર્થી Agriculture Farmers Paddy Paddy Crop

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાતના 2.62 લાખ ખેડૂતોના ખાતામાં નહિ આવે PM કિસાન યોજનાનો હપ્તો, સરકારે આપ્યું આ કારણગુજરાતના 2.62 લાખ ખેડૂતોના ખાતામાં નહિ આવે PM કિસાન યોજનાનો હપ્તો, સરકારે આપ્યું આ કારણતાજેતરમાં 18 જુનના રોજ દેશભરના 9.26 કરોડ ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-Kisan) યોજના હેઠળ 17મો હપ્તો મળ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના વારાણસીથી દેશભરના ખેડૂતોના ખાતામાં 20,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.
और पढो »

પાક નુકસાનીથી બચવા ખેડૂતોએ કરવું પડશે આ કામ, જાણી લો બમ્પર કમાણીનો સિમ્પલ રસ્તો!પાક નુકસાનીથી બચવા ખેડૂતોએ કરવું પડશે આ કામ, જાણી લો બમ્પર કમાણીનો સિમ્પલ રસ્તો!Agriculture News: આ ગાઈડલાઈન આમ, તો તમામ ખેડૂત મિત્રો માટે છે. પરંતુ ખાસ કરીને ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ડાંગર પકવતા ખેડૂતોને આની સીધી અસર થશે. તેથી ડાંગરના ખેડૂતોએ ખાસ આ મુદ્દે ધ્યાન આપવાની જરૂર છે. જાણો ખેડૂતોએ ડાંગરની રોપણી બાદ શું કરવું જોઈએ...
और पढो »

હવે તમારા ખેતરમાં બોરવેલ બનાવવો સરળ નહીં રહે, ફરજિયાત કરવું પડશે આ કામહવે તમારા ખેતરમાં બોરવેલ બનાવવો સરળ નહીં રહે, ફરજિયાત કરવું પડશે આ કામઅમરેલી તાલુકાના સુરગપરા ગામમાં બોરવેલની દુર્ઘટનાને લઈ કલેકટર દ્વારા ફરી દુર્ઘટના ના બને તે માટે બોરવેલની ગ્રામ પંચાયત અને નગરપાલિકામાં નોંધણી કરવી પડશે, તેના માટે અધિકારીઓની નિમણૂક કરાશે.
और पढो »

Fathers Day 2024: પિતા સાથે જોરદાર બોન્ડિંગ બનાવવું હોય તો કામ આવશે આ ટીપ્સFathers Day 2024: પિતા સાથે જોરદાર બોન્ડિંગ બનાવવું હોય તો કામ આવશે આ ટીપ્સFathers Day 2024: જીવનમાં માતાપિતાનું સ્થાન કોઈ ન લઈ શકે. સામાન્ય રીતે દરેક વ્યક્તિ પોતાની માતાની વધારે નજીક હોય છે અને તેને દિલની દરેક વાત કરે છે. પરંતુ વાત જો પિતા સાથે વાત શેર કરવાની હોય તો એટલી સરળતાથી થઈ શકતું નથી.
और पढो »

ગુજરાતના આ શહેરમાં ટ્રાફિક નિયમ તોડતા પહેલા ચેતી જજો, ડ્રાઈવિંગ લાયસન્સ રદ થવાના શરૂ થયાગુજરાતના આ શહેરમાં ટ્રાફિક નિયમ તોડતા પહેલા ચેતી જજો, ડ્રાઈવિંગ લાયસન્સ રદ થવાના શરૂ થયાHome Minister Harsh Sanghvi Big Action : સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્રાફિકને લઈને પોલીસને સૂચન કર્યું, શહેરમાં સતત નિયમોનો ભંગ કરતા લોકોના લાઇસન્સ રદ કરવા સૂચન કર્યું, 4000થી વધુ લોકોના લાઇસન્સ રદ કરવા હુકમ કર્યો, કહ્યું કે રોંગ સાઈડ જતા લોકોના લાઇસન્સ રદ...
और पढो »

ટેક્સ બચાવવો હોય તો તમારી પત્નીના ખાતામાં જમા કરો પૈસા, હોશિયાર લોકો કરે છે આ કામટેક્સ બચાવવો હોય તો તમારી પત્નીના ખાતામાં જમા કરો પૈસા, હોશિયાર લોકો કરે છે આ કામIncome Tax: ટેક્સ બચાવવાના ઘણા રસ્તા છે, પરંતુ એક રસ્તો જેની વારંવાર ચર્ચા થાય છે તે છે પત્નીના ખાતામાં પૈસા જમા કરાવવાનો. આ એક શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે છે, યુક્તિ મહાન છે, પરંતુ તેના સંપૂર્ણ નિયમોને જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવો જાણીએ આ ટ્રીક પાછળના નિયમો અને તેના ફાયદા.
और पढो »



Render Time: 2025-02-15 16:22:16