તાજેતરમાં 18 જુનના રોજ દેશભરના 9.26 કરોડ ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-Kisan) યોજના હેઠળ 17મો હપ્તો મળ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના વારાણસીથી દેશભરના ખેડૂતોના ખાતામાં 20,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.
તાજેતરમાં 18 જુનના રોજ દેશભરના 9.26 કરોડ ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 17મો હપ્તો મળ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના વારાણસીથી દેશભરના ખેડૂતોના ખાતામાં 20,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. ત્યારે ગુજરાતના 2.62 લાખ ખેડૂતોની PM કિસાન યોજનામાંથી બાદબાકી કરાઈ છે. આ ખેડૂતોને આ સહાય નહિ મળે. તેનુ કારણ પમ રાજ્ય સરકારે આપ્યું છે.
દૈનિક રાશિફળ 28 જૂન: આજે મિથુન રાશિના લોકોનું મનોબળ વધશે, આર્થિક મામલામાં દિવસ સારો, વાંચો આજનું રાશિફળતાજેતરમાં 18 જુનના રોજ દેશભરના 9.26 કરોડ ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 17મો હપ્તો મળ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના વારાણસીથી દેશભરના ખેડૂતોના ખાતામાં 20,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. ત્યારે ગુજરાતના 2.62 લાખ ખેડૂતોની PM કિસાન યોજનામાંથી બાદબાકી કરાઈ છે. આ ખેડૂતોને આ સહાય નહિ મળે. તેનુ કારણ પમ રાજ્ય સરકારે આપ્યું છે.
PM Kisan Yojna Farmers Big Decision Gujarat ગુજરાત સરકાર મોટો નિર્ણય પીએમ કિસાન યોજના સરકારી યોજના ખેડૂતો માટે યોજના ખેડૂતો માટે સરકારી યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ સરકારી સહાય Government Scheme Kisan Agriculture Gujarat Farmers ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ખેડૂતોના ખાતામાં આવ્યા 2 હજાર રૂપિયા, પીએમ મોદીએ વારાણસીથી રિલીઝ કર્યો 17મો હપ્તોસતત ત્રીજીવાર દેશની કમાન સંભાળ્યા બાદ પીએમ નરેન્દ્ર મોદીએ દેશના 9 કરોડથી વધુ ખેડૂતોને મોટી ભેટ આપી છે.
और पढो »
ગુજરાતના આ શહેરમાં જમીનના ભાવમાં મોટો કડાકો બોલાશે, સરકારે રદ કર્યો મોટો પ્લાનGift City Big Decision : ગાંધીનગર ગીફટ સિટીના આસપાસના જમીનના ભાવમાં બોલાશે કડાકો... ગીફ્ટ સીટીના આસપાસના 996 હેક્ટરના વિકાસની મંજૂરીનો નિર્ણય રદ કર્યો....હવે ગિફ્ટ સીટીના આસપાસના વિકાસ કામ ગુડા સામાન્ય વિસ્તારની જેમ જ હાથ ધરશે....
और पढो »
કોંગ્રેસના હાથમાં કંઈ નહિ આવે, ગુજરાતના Exit Poll ના આંકડાએ ફરી એકવાર સૌને ચોંકાવી દીધાGujarat Exit Poll Result 2024: ગુજરાતમાં ફરી એકવાર ભાજપ 26માંથી 26 સીટ જીતશે,,, 4 એક્ઝિટ પોલમાં ગુજરાતમાં ભાજપની ક્લિન સ્વીપ,,, તો બે એક્ઝિટ પોલમાં કોંગ્રેસને વધુમાં વધુ એકથી બે સીટ મળવાનું અનુમાન,,, આપનું નહીં ખુલે ખાતું
और पढो »
આકાશમાં આ દિવસે ચંદ્ર જોવાનું ચૂકતા નહિ, લાખો વર્ષમાં એકવાર આવે છે આવો મોકોStrawberry Moon 2024 : 20 થી 22 જુનના દિવસોમાં આકાશમાં એવો ચંદ્ર દેખાશે, જેને સ્ટ્રોબેરી મૂન કહેવાય છે. પરંતું તે 21 જુનના રોજ એકદમ સ્ટ્રોબેરી કલરનો દેખાશે. તે આ વર્ષનું સૌથી નીચલો પૂર્ણ ચંદ્રમા હશે. તેનો હનિમૂન સાથે સીધો સંબંધ છે.
और पढो »
Budget 2024: ટેક્સમાં છૂટથી લઈને PM કિસાન યોજના સુધી, બજેટમાં થઈ શકે છે આ મોટી જાહેરાતોBudget 2024: નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmla Sitharaman) બજેટ 2024-25માં ટેક્સ મુક્તિને લઈને મોટી જાહેરાત કરી શકે છે. જી હા... બ્લૂમબર્ગના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ બજેટમાં આવકવેરામાં છૂટ મળી શકે છે. આ કદમથી 5 લાખથી 15 લાખ રૂપિયાની વાર્ષિક આવક ધરાવતા લોકોને ફાયદો થશે.
और पढो »
Gold Rate Today: દોડો દોડો...આવી તક ફરી નહીં મળે! પરિણામ પહેલા સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ રેટજો તમે સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો તમારા માટે આ સમાચાર ખુબ મહત્વના છે કારણ કે કિંમતી ધાતુ સોના અને ચાંદીમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે.
और पढो »