Gujarat Exit Poll Result 2024: ગુજરાતમાં ફરી એકવાર ભાજપ 26માંથી 26 સીટ જીતશે,,, 4 એક્ઝિટ પોલમાં ગુજરાતમાં ભાજપની ક્લિન સ્વીપ,,, તો બે એક્ઝિટ પોલમાં કોંગ્રેસને વધુમાં વધુ એકથી બે સીટ મળવાનું અનુમાન,,, આપનું નહીં ખુલે ખાતું
દૈનિક રાશિફળ 2 જૂન: આજે પણ દિવસ પ્રતિકૂળ રહેશે, વિચારપૂર્વક કામ કરો, વાંચો આજનું રાશિફળસાચવવા જેવું છે ભઈ! ગુજરાત ના 4 જિલ્લામાં ત્રાટકનાર વાવાઝોડું કેવું હશે? શું કહે છે અંબાલાલ પટેલ?Kronox Lab Sciences IPO: 3 જૂને ઓપન થશે આ કંપનીનો આઈપીઓ, ગ્રે માર્કેટમાં ધૂમ, સારી કમાણીના સંકેતPM Modi Rashifal: નરેન્દ્ર મોદી ફરી ત્રીજીવાર બનશે PM કે ઝોળી લઇને જતા રહેશે? મોટા સંકેત આપી રહ્યું છે રાશિફળ
ગુજરાતની જનતાનો PM મોદી પરનો વિશ્વાસ અતૂટ છે. અનેક EXIT POLLમાં 26માંથી 26 બેઠકો ભાજપને મળી છે. ગુજરાતના 8 EXIT POLLમાં ભાજપની ક્લિન સ્વીપ બતાવાઈ છે. તો અનેક EXIT POLLમાં કોંગ્રેસને વધુમાં વધુ 1 બેઠકનું અનુમાન છે. AAPનું ગુજરાતમાં ખાતું પણ ન ખૂલવાનું અનુમાન છે.EXIT POLL પ્રમાણે દેશમાં ફરી એકવાર મોદી સરકાર બનવાની છે. 10થી વધુ EXIT POLLમાં મોદી સરકારને સ્પષ્ટ બહુમત બતાવે છે. 3 EXIT POLLમાં મોદી સરકાર 400ને પાર બતાવાય છે. જેમાં AAJ TAK, સુદર્શન અને ચાણક્યના EXIT POLLમાં 400 પાર આવી રહ્યાં છે.
ABP Cvoter Exit Poll 2024 ABP Cvoter Survey BJP-Congress ELECTIONS 2024 Exit Poll 2024 Exit Poll Live Exit Poll Results 2024 Lok Sabha Elections 2024 AAP ગુજરાત લોકસભા ચૂંટણી 2024 લોકસભા ચૂંટણી 2024 તારીખ ચૂંટણી પંચ લોકસભા ચૂંટણી બીજેપી કોંગ્રેસ પીએમ મોદી રાહુલ ગાંધી એક્ઝિટ પોલ ઈન્ડિયા એલાયન્સ ઈન્ડિયા ગઠબંધન એનડીએ Gujarat Loksabha Election 2024 Election 2024 Gujarat BJP Gujarat Congress Zee 24 Kalak Exit Poll Exit Poll 2024 Loksabha Election Exit Poll Exit Polls 2024 Live Exit Poll Results 2024 Loksabha Exit Poll 2024 2024 Exit Polls Lok Sabha Election 2024 Exit Poll 2024 Lok Sabha Pm Modi Bjp Congress India Rahul Gandhi Lok Sabha Election 2024 Exit Poll 2024 Loksabha Election 2024 Lok Sabha Elections 2024 Exit Poll 2024 Lok Sabha Election 2024 Lok Sabha Elections Lok Sabha Election 2024 Live Election 2024 Exit Poll Live
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ફરી એકવાર ગુજરાતના આ ગામમાં થયું 100 ટકા મતદાન, સ્પેશિયલ બનાવાય છે પોલિગ બૂથગીર સોમનાથ જિલ્લાના ઉના વિધાનસભા બેઠકમાં આવેલું અનોખું મતદાન મથક બાણેજમાં થયું સો ટકા મતદાન.અહીંના એક માત્ર મતદાર હરીદાસબાપુએ મતદાન કરતા જ આ બુથ પર થયું સો ટકા મતદાન. દર ચૂંટણીમાં અહીં થાય છે સો ટકા મતદાન. ગીર જંગલ મધ્યે ચૂંટણી પંચ દ્વારા આ બુથ તૈયાર કરવામાં આવે છે.
और पढो »
ગુજરાતના આ વીર સપૂત ના હોત તો આજે સોમનાથ ના હોત, જીવ હોમીને કરી હતી રક્ષાveer hamirji gohil : સોમનાથ મંદિર પર આક્રમણ થયું ત્યારે હમીરજી ગોહિલ પોતાના સાથીઓ સાથે હજારોના સૈન્ય સોમનાથની રક્ષા કાજે પહોંચ્યા હતા, સોમનાથની રક્ષામાં પ્રાણોની આહુતિ આપનાર વીર હમીરજી ગોહિલની વીરગતિ તિથિ પર વિશેષ પૂજન, શ્રી સોમનાથ ટ્રસ્ટ તેમજ, વંશજો અને ક્ષત્રિય સમાજ દ્વારા વીર હમીરજી ગોહિલને...
और पढो »
વારાણસીમાં PM મોદીની જીત માટે આ ગુજરાતી નેતાઓેને સોંપાઈ મોટી જવાબદારીLoksabha Election 2024 : ગુજરાત ભાજપના ત્રણ દિગ્ગજ નેતાઓએ વારાણસીમાં સંભાળ્યો મોરચો, પ્રચારથી લઈને વોટિંગ વધારવાની જવાબદારી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફરી એકવાર મોટા માર્જિનથી જીતાડવા મોરચો સંભાળ્યો
और पढो »
પાકિસ્તાની નેતાએ ઝેર ઓક્યું : કહ્યું, પાકિસ્તાનમાં બધા ઈચ્છે છે કે મોદી ચૂંટણી હારી જાયFormer Pak Minister Fawad Chaudhary Statement : પીએમ મોદીના એક નિવેદન બાદ પાકિસ્તાનથી જવાબ આવ્યો છે, પાકિસ્તાનના ફવાદ ચૌધરીએ એકવાર ફરી ચોંકાવનારું નિવેદન આપ્યું
और पढो »
કોંગ્રેસનો મોટો આક્ષેપ : સરકાર અગ્નિકાંડમાં મોત અને મિસિંગના આંકડા છુપાવે છેRajkot Gaming Zone Fire Latest Update : કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ પત્રકાર પરિષદ કરીને સરકાર પર સવાલો ઉઠાવ્યા, જવાબદાર અધિકારીઓ સામે FIR દાખલ કરવામાં આવે તેવી માંગ કરી
और पढो »
ગુજરાતમા ફરી એકવાર તૌકતે જેવા વાવાઝોડાની અંબાલાલ પટેલની આગાહી, મે મહિનાના આ દિવસે ત્રાટકશેCyclone Alert By Ambalal Patel : ગુજરાતમાં 26 મેથી 4 જૂન દરમિયાન રાજ્યમાં પડશે વરસાદ....26મેના રોજ પશ્ચિમ બંગાળમાં ભારે ચક્રવાતની શક્યતા....પશ્ચિમ બંગાળમાં 100-120 કિમીની ઝડપે ફૂંકાશે પવન....
और पढो »