Ambalal Patel Rain Forecast: ગુજરાતમાં હજુ પણ કાળઝાળ ગરમીનો સામનો લોકો કરી રહ્યા છે. પરંતુ હવે આ ગરમીમાં ગુજરાતીઓએ વધારે શેકાવું નહીં પડે કારણ કે ગરમીની વિદાય અને ચોમાસાના આગમનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
Gujarat Rain Forecast : ચોમાસાના આગમનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 5 દિવસ હળવોથી મધ્યમ વરસાદ ગુજરાતમાં વરસી શકે છે. રાજ્યમાં ગરમીની વિદાય પણ થવા લાગી છે અને પ્રિ-મોન્સુન એક્ટિવીટી શરૂ થઈ ગઈ છે. ગુજરાતમાં અનેક જગ્યાએ વરસાદની આગાહી કરવામાં આવી છે.
પ્રિ-મોન્સુન એક્ટિવિટ પણ શરૂ થઈ ગઈ છે, ત્યારે ગુજરાતમાં ક્યારે શરૂ થશે ચોમાસું?, ખેડૂતો માટે કેવો રહેશે વરસાદ?પ્રિ-મોન્સુન એક્ટિવીટી થઈ ગઈ શરૂગુજરાતમાં કાળઝાળ ગરમીની વિદાય થવા લાગી છે અને ચોમાસાના આગમનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 5 દિવસ હળવોથી મધ્યમ વરસાદ ગુજરાતમાં વરસી શકે છે. રાજ્યમાં ગરમીની વિદાય પણ થવા લાગી છે અને પ્રિ-મોન્સુન એક્ટિવીટી શરૂ થઈ ગઈ છે. ગુજરાતમાં અનેક જગ્યાએ વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં જ્યાં વરસાદની આગાહી કરાઈ છે તેમાં મધ્ય ગુજરાતમાં દાહોદ, આણંદ, પંચમહાલ, વડોદરા અને છોટાઉદેપુર મધ્યમ વરસાદ રહી શકે છે. તો દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી અને ડાંગમાં પણ મધ્યમ વરસાદ પડી શકે છે.તો સૌરાષ્ટ્રમાં લગભગ તમામ જિલ્લામાં પ્રિ-મોન્સુન વરસાદ વરસી શકે છે. જેમાં અમરેલી, ભાવનગર, જૂનાગઢ અને બોટાદમાં વધુ વરસાદ પડી શકે છે...તો ગુજરાતના પાડોશી સંઘપ્રદેશ દીવમાં પણ હળવોથી મધ્યમ વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
Monsoon Alert IMD India Meteorological Department Monsoon Rain IMD Good News IMD Rain Time When Will The Rain Come ચોમાસાની આગાહી વરસાદની આગાહી ગુજરાતમાં ચોમાસું ક્યારે Statewise Date Of Monsoon Monsoon In India હવામાન વિભાગની આગાહી Monsoon 2024 Prediction Gujarat Monsoon 2024 Prediction Rain Forecast In Gujarat Gujarat Monsoon 2024 Gujarat Monsoon Date Gujarat Monsoon Landfall Date Gujarat Rain Forecast ગુજરાતમાં વરસાદની આગાહી ગુજરાતમાં વરસાદ ક્યારે ચોમાસું 2024 ગુજરાતમાં ચોમાસું Gujarat Weather Forecast Weather Update Gujarat Monsoon Forecast June જુન મહિનો Ambalal Patel અંબાલાલ પટેલ Dust Strom આંધી તોફાનની આગાહી મહાતોફાન Monsoon Arrival ચોમાસું ક્યારે Monsoon Update
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
હીટવેવ હટ્યો, રેમલ રફેદફે, ચોમાસું ચાલુ...વીજળીના કડાકા ભડાકા સાથે આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદMonsoon Update: નિર્ધારિત તારીખથી 2 દિવસ પહેલાં મળી વરસાદ અંગેની ખુશખબર..દેશના વિવિધ રાજ્યોને હવે ઘેરવા લાગ્યા છે વરસાદી વાદળો. જલદી આવશે ગુજરાતનો વારો...
और पढो »
ગુજરાતમાં આજથી વરસાદની આગાહી : વાવાઝોડા જેવા પવન સાથે આ જિલ્લાઓમાં ગમે ત્યારે આવશે વરસાદSevere Heatwave Alert In Gujarat : આકરી ગરમી વચ્ચે આજથી 7 દિવસ સુધી ગુજરાતમાં માવઠાની આગાહી,,, વીજળીના કડાકા-ભડાકા સાથે વરસી શકે છે કમોસમી વરસાદ,,, આજે અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠામાં પડશે વરસાદ
और पढो »
ગુજરાતમાં આજથી 11 જૂન સુધી વરસાદની આગાહી : આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદMonsoon Arrival : રાજ્યમાં આજથી 5 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી... દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પડી શકે વરસાદ.. તો સૌરાષ્ટ્રમાં પણ વરસાદની શક્યતા
और पढो »
મે મહિનામાં ફરી વીજળીના કડાકા-ભડાકા સાથે આવશે વરસાદ : 11-13 મેએ 10 જિલ્લામાં વરસાદની આગાહીSevere Heatwave Alert In Gujarat : કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતમાં આવતી કાલથી 3 દિવસ કમોસમી વરસાદની આગાહી,,, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં હવામાન વિભાગે આપી હળવાથી મધ્યમ વરસાદની આગાહી
और पढो »
શું ખરેખર ગુજરાતમાં ત્રાટકશે ખતરનાક રેતીનું વાવાઝોડું? ચોમાસા પહેલા મંડરાઈ રહ્યું છે આ સંકટ!Gujarat Weather Update: ગુજરાતભરમાં અંબાલાલે મોટી આગાહી કરી છે કે ચોમાચાની શરૂઆતમાં જ સારો વરસાદ પડશે અને વરસાદ પણ વહેલો આવશે. 4 જૂન સુધીમાં વરસાદ પડશે જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો આવી જશે. તેમના જણાવ્યા મુજબ આંધી-વંટોળ સાથે પ્રી-મોનસૂનનો વરસાદ પડવાની શક્યતા રહેશે.
और पढो »
સમુદ્રમાં રેમલ વાવાઝોડાનું રૌદ્ર રૂપ દેખાયું, ચક્રવાતનો ભયાનક વીડિયો સામે આવ્યો, જોઈને હચમચી જશોCyclone Remal Live Movement Updates : રેમલ વાવાઝોડુ બાંગ્લાદેશ અને પશ્ચિમ બગાળની વચ્ચે ટકરાયું છે, આ દરમિયાન પશ્ચિમ બંગાળ, આસામ ને પાડોશી દેશ બાંગ્લાદેશમાં ભારે પવન સાથે વરસાદ આવ્યો છે
और पढो »