કષ્ટભંજન દાદા કષ્ટ હણે! માઠી દશા બેઠા બાદ હીરા ઉદ્યોગના બેકાર રત્ન કલાકારો પહોચ્યા સાળંગપુર શરણે

Unemployment In Diamond Industry समाचार

કષ્ટભંજન દાદા કષ્ટ હણે! માઠી દશા બેઠા બાદ હીરા ઉદ્યોગના બેકાર રત્ન કલાકારો પહોચ્યા સાળંગપુર શરણે
Diamond Business GujaratDomestic Diamond Businessમંદી
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 19 sec. here
  • 32 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 116%
  • Publisher: 63%

Salanpur Hanuman Temple રઘુવીર મકવાણા/બોટાદ : હિરા ઉદ્યોગમાં મંદિ ચાલી રહી છે. જેના કારણે હિરાના કારખાનાઓ બંધ થઈ રહ્યાં છે. જેથી રત્ન કલાકારોની માઠી દશા થઈ છે.

કષ્ટભંજન દાદા કષ્ટ હણે! માઠી દશા બેઠા બાદ હીરા ઉદ્યોગ ના બેકાર રત્ન કલાકાર ો પહોચ્યા સાળંગપુર શરણેહિરા ઉદ્યોગમાં મંદિ ચાલી રહી છે. જેના કારણે હિરાના કારખાનાઓ બંધ થઈ રહ્યાં છે. જેથી રત્ન કલાકાર ોની માઠી દશા થઈ છે.

જેના કારણે રત્ન કલાકારો અને હિરાના વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. જેથી સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે હનુમાનજી દાદાને પૂજન અર્ચન કરીને ધજા ચઢાવીને હિરા ઉદ્યોગમાં તેજી આવે તેવી પ્રાર્થના કરવા માટે બોટાદથી સાળંગપુર પદયાત્રા યોજી હતીબોટાદ જિલ્લા ડાયમંડ એસોશિયેશન અને રત્ન કલાકારોએ હિરા બજારથી વાજતે ગાજતે જય શ્રી રામ ના નારા સાથે બોટાદ થી સાળગપુર પદ યાત્રા યોજી હતી.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Diamond Business Gujarat Domestic Diamond Business મંદી હીરા ઉદ્યોગમાં મંદી સુરતમાં મંદી બેરોજગારી Unemployment રત્ન કલાકાર Ratna Kalakar Diamond Business Diamond Global Demand Decreased Vacation In Diamond Company US Recession News Global Recession Us Recession મંદી આવી Ahmedabad Diamond Industry Diamond Surat Dimond Industry ગુજરાતી સમચાર હીર બજાર હીરા ઉદ્યોગ રત્નકલાકારો રત્ન કલાકારો બેકાર સાળંગપુર હનુમાન મંદિર બોટાદ Salangpur Hanuman Temple Botad હનુમાનજી દાદા કષ્ટ હણે

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ફરી મંદી આવી! 23 લાખ ગુજરાતીઓ બેરોજગાર થવાનો ખતરો, આવી મોટી ખબરફરી મંદી આવી! 23 લાખ ગુજરાતીઓ બેરોજગાર થવાનો ખતરો, આવી મોટી ખબરUnemployment In Diamond Industry : દુનિયાભરમાં મંદીના ભણકારા વાગી રહ્યાં છે, ત્યાં હવે ગુજરાતના રત્ન કલાકારો બેરોજગાર બને તેવું લાગી રહ્યુ છે, લેબગ્રોન ડાયમંડની માંગ ઘટતા બેરોજગારીની સ્થિતિ ઉભી થાય તેવી શક્યતા છે
और पढो »

હીરા ઉદ્યોગ બાદ હવે સુરતના આ મોટા ઉદ્યોગમાં આવી મંદી, ઓર્ડર કેન્સલ થયા, પેમેન્ટ પણ અટક્યુંહીરા ઉદ્યોગ બાદ હવે સુરતના આ મોટા ઉદ્યોગમાં આવી મંદી, ઓર્ડર કેન્સલ થયા, પેમેન્ટ પણ અટક્યુંRecession In Textile Market : બાંગ્લાદેશમાં અરાજકતાનું વાતાવરણ... સુરતના વેપારીઓની ચિંતામાં થયો વધારો... હીરા બાદ કાપડના વેપારીઓની વધી મુશ્કેલી... અનેક ઓર્ડર અટવાયા
और पढो »

અમદાવાદમાં હપ્તો આપો અને ઢોર રસ્તા પર છોડી દો... સ્માર્ટ સિટીમાં રાત્રે ઢોર છૂટાં મૂકી દેવાનો નવો ખેલઅમદાવાદમાં હપ્તો આપો અને ઢોર રસ્તા પર છોડી દો... સ્માર્ટ સિટીમાં રાત્રે ઢોર છૂટાં મૂકી દેવાનો નવો ખેલStreet Animals In Ahmedabad : ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ પણ અમદાવાદના રસ્તાઓ પર રખડતા ઢોરોનો અડીંગો હોય છે, AMCની ઢોર પાર્ટી રાત્રે ઢોર પકડવાનું કામ કરતી હતી તે હવે ગાયબ થઈ ગઈ છે
और पढो »

India Vs Sri Lanka: ટીમ ઈન્ડિયા સાથે દગો? શ્રીલંકાએ એવી ખતરનાક ચાલ ચલી, મેચ બાદ રોહિતે પણ કાઢ્યો બળાપોIndia Vs Sri Lanka: ટીમ ઈન્ડિયા સાથે દગો? શ્રીલંકાએ એવી ખતરનાક ચાલ ચલી, મેચ બાદ રોહિતે પણ કાઢ્યો બળાપોટીમ ઈન્ડિયા હાલ શ્રીલંકાના પ્રવાસે છે અને ત્યાં ત્રણ ટી20 મેચની સિરીઝ જીત્યા બાદ હવે વનડે સિરીઝ રમી રહી છે.
और पढो »

Paris Olympics 2024: ઓલિમ્પિકથી ફરી આવ્યા ખરાબ સમાચાર, આ પહેલવાન પર લેવાયું એક્શન, તાબડતોબ પેરિસ છોડવાનો આદેશParis Olympics 2024: ઓલિમ્પિકથી ફરી આવ્યા ખરાબ સમાચાર, આ પહેલવાન પર લેવાયું એક્શન, તાબડતોબ પેરિસ છોડવાનો આદેશIOA ના એક નિવેદનમાં કહ્યું છે કે ફ્રાન્સના અધિકારીઓ દ્વારા આઈઓએના ધ્યાનમાં અનુશાસનના ભંગનો મામલો લાવવામાં આવ્યા બાદ પહેલવાન અંતિમ અને તેના સહયોગી સ્ટાફને પાછા મોકલવાનો નિર્ણય લીધો છે.
और पढो »

ગુજરાતના બે શહેરોના બજારોને લાગ્યા ખંભાતી તાળા, આ છે મોટું કારણગુજરાતના બે શહેરોના બજારોને લાગ્યા ખંભાતી તાળા, આ છે મોટું કારણKevadia Bandh Today : આજે વિશ્વ આદિવાસી દિવસ, ચોરીની આશંકાએ માર માર્યા બાદ વધુ બે આદિવાસી યુવકનું મોત, આજે કેવડિયા બંધ
और पढो »



Render Time: 2025-02-19 03:34:04