કારણ વગર બહાર નીકળતા નહિ! ભારે વરસાદને કારણે ગુજરાતના 433 રસ્તા બંધ છે

Gujarat Flood समाचार

કારણ વગર બહાર નીકળતા નહિ! ભારે વરસાદને કારણે ગુજરાતના 433 રસ્તા બંધ છે
Vadodara FloodVadodara RainAhmedabad
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 41 sec. here
  • 32 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 125%
  • Publisher: 63%

Gujarat Flood : રાજ્યમાં મેઘતાંડવને જોતા તૈનાત કરાશે આર્મીની ટીમ.... રાજ્યના 4 ઝોનમાં આર્મીની ટીમ મોકલાશે.... તો સાંજે સીએમ ભૂપેન્દ્ર પટેલ આર્મી, નેવી, NDRF સાથે કરશે મહત્વની બેઠક... ભારે વરસાદને કારણે ગુજરાતના 433 રસ્તાઓ બંધ

Ambalal PatelAmbalal Patelbusiness sectorગુજરાતને રાહત-બચાવ અને આપત્તિ વ્યવસ્થાપન માટે કેન્દ્ર સરકારે આર્મીની 6 કોલમ ફાળવી છે. વરસાદથી વધુ અસરગ્રસ્ત દેવભૂમિ દ્વારકા, આણંદ, વડોદરા, ખેડા, મોરબી અને રાજકોટ જિલ્લામાં આર્મીની કોલમ ડિપ્લોય કરાઈ છે. ગુજરાતમાં ભારે વરસાદ ની આપત્તિમાં રાહત-બચાવ તેમજ આપત્તિ વ્યવસ્થાપન માટે કેન્દ્ર સરકારે રાજ્યમાં આર્મીની ૬ કોલમ ફાળવી છે.

જેમાં ખેડા 6, આણંદ 2, કચ્છ 1,બરોડા,6, નર્મદા 1, પચમહાલ 4, ભરૂચ 2, દાહોદ 2, સુરત 1, વલસાડ 1, રાજકોટ 1, મોરબી 4, સુરેન્દ્રનગર 3 રસ્તા બંધ છે. રાજ્યમાં અન્ય માર્ગો કુલ 44 બંધ છે. જેમાં ખેડા 10, આણંદ 5, અવવલ્લી 3,ગાંધીનગર1, કચ્છ 2, બરોડા 2, છોટા ઉદેપુર 1, પચમહાલ 3, દાહોદ 5, નવસારી 1, વલસાડ 2, રાજકોટ 2 અને મોરબી 2, સુરેન્દ્રનગર 5 રસ્તા બંધ છે.

કચ્છ પોલીસ દ્વારા સામખિયાળી માળિયા હાઇવે બંધ કરાયો. મોરબી મચ્છુના 32 જેટલા દરવાજા ખોલતા માર્ગ બંધ કરાયો. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે માર્ગ ડાયવર્ટ કરાયો. અમદાવાદ, રાજકોટ, જામનગર જતા તમામ વાહનોને રાધનપુર હાઇવે પર જવા ડાયવર્ઝન અપાયું. ઇમરજન્સી સિવાય બારે ઘરની બહાર ન નીકળવા અપીલ કરાઈ.ખેડામાં શેઢી નદી બાદ હવે મહીસાગર નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું. ખેડા અને વડોદરા જિલ્લાનો સંપર્ક કરાયો. ગળતેશ્વરથી વડોદરાના ડેસરને જોડતો ઓવરબ્રિજ પાણીમાં ગરકાવ થયો.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Vadodara Flood Vadodara Rain Ahmedabad Road Close Highway Close Rain Alert Heavy Rain Gujarat Highways Monsoon Update રસ્તો બંધ 433 રસ્તા બંધ સ્ટેટ હાઈવે નેશનલ હાઈવે ભારે વરસાદ હાઈવે બંધ ડાયવર્ઝન અતિભારે વરસાદની આગાહી National Highway Diversion 433 Highways Close ગુજરાતી સમાચાર ગુજરાતી ન્યૂઝ ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati News Gujarati Update News Ahmedabad Rain Ahmedabad News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાતના 33 જિલ્લાઓની પ્રાથિક શાળાઓમાં આવતીકાલે રજા જાહેર, ભારે વરસાદનું છે એલર્ટગુજરાતના 33 જિલ્લાઓની પ્રાથિક શાળાઓમાં આવતીકાલે રજા જાહેર, ભારે વરસાદનું છે એલર્ટSchools Holiday Declare : હાલ એવી સિસ્ટમ સક્રિય થઈ છે કે ગુજરાતના તમામ 33 જિલ્લા રેડ એલર્ટ પર છે, ત્યારે રાજ્યમાં આવતીકાલે પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર, ભારે વરસાદને પગલે સરકારનો નિર્ણય
और पढो »

ભારે વરસાદને કારણે રેલવે સેવાને અસર, જાણો કઈ ટ્રેન રદ્દ કરાઈ, આ રૂટ પર ડ્રાઈવર્ટ કરાઈ ટ્રેનભારે વરસાદને કારણે રેલવે સેવાને અસર, જાણો કઈ ટ્રેન રદ્દ કરાઈ, આ રૂટ પર ડ્રાઈવર્ટ કરાઈ ટ્રેનગુજરાતના કેટલાક જિલ્લામાં અતિભારે વરસાદ પડ્યો છે. વરસાદને કારણે ઘણી જગ્યાએ પાણી પણ ભરાયા છે. આ વચ્ચે રેલવે સેવાને પણ અસર થઈ છે. ખાસ કરીને વડોદરામાં પડેલા વરસાદને કારણે કેટલીક ટ્રેન ડ્રાઇવર્ટ કરવામાં આવી છે.
और पढो »

ગુજરાતના આ 7 જિલ્લાઓમાં આભ ફાટ્યું! લોકોને સલામત સ્થળે ખસેડવા સરકારની સુચનાગુજરાતના આ 7 જિલ્લાઓમાં આભ ફાટ્યું! લોકોને સલામત સ્થળે ખસેડવા સરકારની સુચનાGujarat Rainfall: ભારે વરસાદને પગલે ગુજરાત સરકાર સતર્ક. ગુજરાતના મુખ્યમંત્રી સતત ભારે થી અતિભારે વરસાદને કારણે પ્રભાવિત જિલ્લાઓની પરિસ્થિતિનું કરી રહ્યાં છે મોનિટરીંગ. કલેકટરો સાથે વાતચીત કરીને લોકોને નુકસાન ન થાય તેવા તમામ પ્રયાસ કરવા અપાયો છે. આદેશ.
और पढो »

વરસાદ પડતાં જ ગુજરાતનો વિકાસ ખાડામાં સમાયો, રાજ્યના વિવિધ શહેરોમાં રસ્તાઓમાં પડ્યા મોટા-મોટા ખાડાવરસાદ પડતાં જ ગુજરાતનો વિકાસ ખાડામાં સમાયો, રાજ્યના વિવિધ શહેરોમાં રસ્તાઓમાં પડ્યા મોટા-મોટા ખાડાગુજરાતમાં એક તરફ ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા હતા, પરંતુ હવે પાણી તો ઉતરી ગયા છે. રાજ્યમાં વરસાદને કારણે અનેક જગ્યાએ રસ્તાઓની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. મહાનગરોમાં પણ રસ્તાઓ પર ખાડાઓ પડી ગયા છે.
और पढो »

આપણી પહેલી પ્રાયોરિટી મનુષ્ય જીવન...! ગુજરાતમાં વરસાદમાં ફસાયેલાં લોકોને બચાવવા કોણે આપી આ સુચના?આપણી પહેલી પ્રાયોરિટી મનુષ્ય જીવન...! ગુજરાતમાં વરસાદમાં ફસાયેલાં લોકોને બચાવવા કોણે આપી આ સુચના?Gujarat Rainfall: ગુજરાતના તમામ જિલ્લાઓમાં હાલ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જોકે, ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે સ્થિતિ વિકટ બની છે. ત્યારે સરકાર પણ આ મુદ્દે ભારે સતર્કતા દાખવી રહી છે.
और पढो »

ફરી મંદી આવી! 23 લાખ ગુજરાતીઓ બેરોજગાર થવાનો ખતરો, આવી મોટી ખબરફરી મંદી આવી! 23 લાખ ગુજરાતીઓ બેરોજગાર થવાનો ખતરો, આવી મોટી ખબરUnemployment In Diamond Industry : દુનિયાભરમાં મંદીના ભણકારા વાગી રહ્યાં છે, ત્યાં હવે ગુજરાતના રત્ન કલાકારો બેરોજગાર બને તેવું લાગી રહ્યુ છે, લેબગ્રોન ડાયમંડની માંગ ઘટતા બેરોજગારીની સ્થિતિ ઉભી થાય તેવી શક્યતા છે
और पढो »



Render Time: 2025-02-16 11:24:59