કાળજુ કંપી જાય તેવો અકસ્માત, અમેરિકા જવાની હતી તે પહેલા જ પટેલ પરિવારની દીકરીનો અકસ્માતમાં જીવ ગયો

Vadodara समाचार

કાળજુ કંપી જાય તેવો અકસ્માત, અમેરિકા જવાની હતી તે પહેલા જ પટેલ પરિવારની દીકરીનો અકસ્માતમાં જીવ ગયો
Hit And RunGirls DeathPolice Action
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 46 sec. here
  • 25 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 102%
  • Publisher: 63%

Tempo Driver Crushes Student : વડોદરાના કારેલીબાગમાં બેફામ આઈસરે લીધો જીવ.. શોપિંગ કરીને ઘરે જતી બે બહેનોને બેફામ આઈસરે કચડી... એકનું મોત.. તો એક બહેન ગંભીર રીતે ઈજાગ્રસ્ત...

Tempo Driver Crushes Student : વડોદરા ના કારેલીબાગમાં બેફામ આઈસરે લીધો જીવ.. શોપિંગ કરીને ઘરે જતી બે બહેનોને બેફામ આઈસરે કચડી... એકનું મોત.. તો એક બહેન ગંભીર રીતે ઈજાગ્રસ્ત... 365 દિવસ બાદ ધન-વૈભવના દાતાનું કન્યામાં ગોચર, આ રાશિવાળાનો લાવશે ગોલ્ડન પીરિયડ, અપાર ધનલાભના પ્રબળ યોગજ્યાં સિંહ-દિપડાં રોજ પીવે છે પાણી! જ્યાં માસિકમાં મહિલાઓને છે દર્શનની છૂટ, ગુજરાતનું અનોખું મંદિર વડોદરા માં શોપિંગ કરીને પરત ફરતી બે બહેનોને ટેમ્પોએ અડફેટે લીધી હતી. જેમાં 17 વર્ષની કેયા દિનેશભાઈ પટેલનું મૃત્યુ નિપજ્યું છે.

બન્યું એમ હતું કે, માસીની દીકરી કેયા દિનેશભાઇ પટેલ તથા મારી મામાની દીકરી હીર અમીતભાઇ પટેલ તથા મારી ફ્રેન્ડ આયસી ગઈકાલે બપોરના આશરે ચારેક વાગે પાણીની ટાંકી સર્કલ પાસે આવેલ બોમ્બે સેલમાં ખરીદી કરવા ગયાં હતાં. ત્યાં પાણીની ટાંકીથી અમિતનગર સર્કલ તરફ અમે જવા વળ્યાહ તા, ત્યારે પાછળી એક આઈસર ચાલકે ટર્ન મારતા સમયે ટક્કર મારી હતી. આ ટ્કકરમાં ધોરણમાં 12 માં અભ્યાસ કરતી કેયા પટેલનું મોત નિપજ્યું હતું. કેયા પટેલ પર ટ્રકનું આખું ટાયર ફરી વળ્યું હતું.

તો આ અકસ્માતમાં હીર પટેલ પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. વિદ્યાર્થીનીને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. હીર પટેલે અકસ્માત અંગે કહ્યું કે, આઇસર ટ્રકચાલકે પૂરઝડપે ટ્રક ચલાવીને અચાનક ટર્ન મારી અમારા એક્ટિવાને ટક્કર મારી હતી. જેથી હું નીચે પડી ગઈ હતી અને મને ડાબા પગના પંજા અને ડાબા પગના ઘૂંટણ પર ઇજા થઈ હતી.

અકસ્માતના પગલે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા અને ટ્રક ડ્રાઇવરને પકડી લીધો હતો. કારેલીબાગ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચીને ટ્રક ડ્રાઇવરને ઝડપી પાડ્યો છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Hit And Run Girls Death Police Action Driver Arrested વડોદરા હિટ એન્ડ રન યુવતીનું મોત પોલીસ કાર્યવાહી ડ્રાયવરની ધરપકડ Gujarati News Local Gujarat Vadodara Tempo Driver Crushes Student CCTV Vadodara Accident Vadodara News Accident Cctv Gujarat News વડોદરાના સમાચાર વડોદરા અકસ્માત વડોદરા અકસ્માત સીસીટીવી ટ્રકચાલકે વિદ્યાર્થિનીને કચડી નાખી

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Shah Rukh Khan: શાહરુખ ખાનને આંખમાં તકલીફ, મુંબઈમાં 1 આંખની ખોટી સારવાર થતા અમેરિકા રવાનાShah Rukh Khan: શાહરુખ ખાનને આંખમાં તકલીફ, મુંબઈમાં 1 આંખની ખોટી સારવાર થતા અમેરિકા રવાનાShah Rukh Khan Operation: શાહરૂખ ખાનની આંખની સર્જરી 29 જુલાઈએ મુંબઈમાં થઈ હતી પરંતુ તે બરાબર રીતે ન થઈ હોવાના કારણે હવે તે આગળની ટ્રીટમેન્ટ અમેરિકામાં કરાવશે.
और पढो »

Abuse in Relationship: દર 4 માંથી 1 છોકરી રિલેશનશીપમાં થાય છે હિંસાનો શિકાર, WHO નો ચોંકાવનારો રિપોર્ટAbuse in Relationship: દર 4 માંથી 1 છોકરી રિલેશનશીપમાં થાય છે હિંસાનો શિકાર, WHO નો ચોંકાવનારો રિપોર્ટViolence in Relationship: આ રિપોર્ટ જોઈને નિષ્ણાંતો પણ આશ્ચર્યચકિત હતા કે મોટી સંખ્યામાં કિશોરીઓ પોતાનો 20મો જન્મદિવસ ઉજવે તે પહેલા આજે હિંસાનો શિકાર થઈ રહી છે.
और पढो »

અમદાવાદમાં હપ્તો આપો અને ઢોર રસ્તા પર છોડી દો... સ્માર્ટ સિટીમાં રાત્રે ઢોર છૂટાં મૂકી દેવાનો નવો ખેલઅમદાવાદમાં હપ્તો આપો અને ઢોર રસ્તા પર છોડી દો... સ્માર્ટ સિટીમાં રાત્રે ઢોર છૂટાં મૂકી દેવાનો નવો ખેલStreet Animals In Ahmedabad : ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ પણ અમદાવાદના રસ્તાઓ પર રખડતા ઢોરોનો અડીંગો હોય છે, AMCની ઢોર પાર્ટી રાત્રે ઢોર પકડવાનું કામ કરતી હતી તે હવે ગાયબ થઈ ગઈ છે
और पढो »

અમદાવાદની અવદશા! ગોતા-ચાંદલોડિયાનો અંડરપાસ બનાવવામાં કોના પેટમાં દુખાવો ઉપડ્યો!અમદાવાદની અવદશા! ગોતા-ચાંદલોડિયાનો અંડરપાસ બનાવવામાં કોના પેટમાં દુખાવો ઉપડ્યો!Ahmedabad Gota Chandalodiya Underpass : પાંચ વર્ષ પહેલા અમદાવાદના ગોતા ચાંદલોડીયા વિસ્તારના અંડરપાસનું મુહૂર્ત નીકળ્યુ હતું, પરંતુ ભાજપના પદાધિકારીઓ અને અધિકારીઓના કારણે આખો પ્રોજેક્ટ અભરાઈએ ચઢી ગયો
और पढो »

બારોટ પરિવારનો ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો, વહુના સીમંતના પ્રસંગમાં સસરાને કાળ ભરખી ગયોબારોટ પરિવારનો ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો, વહુના સીમંતના પ્રસંગમાં સસરાને કાળ ભરખી ગયોLive Death : પોરબંદરના કુતિયાણામાં પુત્રવધુના સીમંતના પ્રસંગમાં નાગીન ડાન્સ કરી રહેલા સસરાને આવ્યો હાર્ટ એટેક, પળવારમાં ગયો જીવ
और पढो »

ગુજરાતનું આ શહેર તમને મફતમાં ચંદ્રની સપાટી જેવો અહેસાસ કરાવશે! આ દ્રશ્યો છે તેના પુરાવાગુજરાતનું આ શહેર તમને મફતમાં ચંદ્રની સપાટી જેવો અહેસાસ કરાવશે! આ દ્રશ્યો છે તેના પુરાવાAhmedabad Hevay Rains: અમદાવાદ મહાનગર છે, પણ આ મહાનગરમાં સામાન્ય વરસાદમાં જ લોકો હાલ બેહાલ થઈ જાય છે. ઠેર ઠેર પાણી ભરાઈ જાય, જ્યારે પાણી ઓસરે ત્યારે ભૂવા પડી જાય અને રોડ પર તો ચાલવું એટલે કમરનો દુઃખાવો પાક્કો. અમદાવાદના રોડ પર એટલા ખાડા પડી જાય છે કે તમે પૃથ્વી નહીં પણ ચંદ્ર પર હોવ તેવો અહેસાસ થાય.
और पढो »



Render Time: 2025-02-19 21:55:01