કાળી ચૌદશે આ મંત્ર જાપથી કષ્ટ, બાધા, ભૂત-પ્રેતથી થાય છે રક્ષણ! તંત્ર-મંત્ર સાથે શું છે સંબંધ?

Kali Chausash समाचार

કાળી ચૌદશે આ મંત્ર જાપથી કષ્ટ, બાધા, ભૂત-પ્રેતથી થાય છે રક્ષણ! તંત્ર-મંત્ર સાથે શું છે સંબંધ?
Diwali 2024SpiritualIndian Mythology
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 47 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 50%
  • Publisher: 63%

કાળીચૌદસની રાત્રે ધૂપ દીપ પ્રગટાવી હનુમાન જી સમક્ષ બેસી લાલ કે કેસરી વસ્ત્ર પહેરી સંકલ્પ કરી આ મંત્રની સાત માળા કરવાથી કાર્ય રૂકાવટ , રોગ ,સંકટો શત્રુઓ અને તકલીફો અને મુશ્કેલીઓ દૂર થાય છે અને સુખ મળે છે.

કાળીચૌદસની રાત્રે ધૂપ દીપ પ્રગટાવી હનુમાન જી સમક્ષ બેસી લાલ કે કેસરી વસ્ત્ર પહેરી સંકલ્પ કરી આ મંત્રની સાત માળા કરવાથી કાર્ય રૂકાવટ , રોગ ,સંકટો શત્રુઓ અને તકલીફો અને મુશ્કેલીઓ દૂર થાય છે અને સુખ મળે છે. દૈનિક રાશિફળ 31 ઓક્ટોબર: આજે તમને નાણાકીય લાભ થવાની સંભાવના, પ્રતિષ્ઠામાં વધારો થશે, આજનું રાશિફળબર્થ માર્ક જોવા યુવતીને કપડાં ઉતારવા કહ્યું, અમદાવાદી યુવતી સાથે સોશિયલ મીડિયા પર જે બન્યું...

કાળી ચૌદશના દિવસ અને રાત્રિએ કરેલી પૂજા કે સાધના સહસ્ત્ર ગણું ફળ આપે છે આ અંગે વધુ માહિતી આપતા જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યુ કે મંત્ર વગર દેવીની પૂજા શકય નથી, ધર્મ અનુસાર મંત્ર જ આપણું રક્ષણ કરે છે માટે જ કાળીચૌદશ ની સાધના મંત્ર પ્રયોગ યંત્ર પ્રયોગ કે આરાધના કરવાથી રાક્ષસ ભૂત અંધકાર , પ્રેત પિશાચ રાત્રિ , ભય , નાશ પામે છે .

ઉપરોક્ત મંત્ર ની સંકલ્પ પૂર્વક 3 માળા કરવાથી મહાકાળી નું રક્ષણ પ્રાપ્ત થાય છે શત્રુ પર વિજય મેળવી શકાય છેવિઘ્ન નિવારણ મંત્ર : ઓમ્ નમો હનુમંતયે ભય ભંજનાય સુખમ્ કુટુ સ્વા હનુમાનજી સમક્ષ બેસી ધૂપ દીપ પ્રગટાવી 7 વખત હનુમાન ચાલીસા કરવા થી ભય નાશ પામે છે શત્રુ બાધા દૂર થાય છે આકસ્મિક રક્ષણ મળે છે મનમાંથી ભય અને સંતાપ દૂર થાય છેઅતિપ્રાચીન ભૈરવ તંત્રમાં અતિ ફળદાયી મંત્ર પ્રયોગ સાત્વિક સાધના હેતુ જન માનસ ન7 કલ્યાણ થાય તે ભાવ થી નિર્મિત કરેલ છેકાળીચૌદશની રાત્રે કાળભૈરવનું ધ્યાન કરી ઉપરોક્ત મંત્રની 3 માળા કરવાથી રાક્ષસ ભૂત પ્રેત પિશાચ નો ભય, રહેતો નથી શત્રુ બાધાઓ બંધનો મેલી વિદ્યાઓ નાશ પામે છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Diwali 2024 Spiritual Indian Mythology Dharma ધર્મ કાળી ચૌદશ દિવાળી તંત્રમંત્ર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

દાઉદે બાબા સિદ્દીકીને ધમકી આપી હતી કે, રામગોપાલ વર્માને કહીને તારી ફિલ્મ બનાવી દઈશ ‘એક થા MLA!’દાઉદે બાબા સિદ્દીકીને ધમકી આપી હતી કે, રામગોપાલ વર્માને કહીને તારી ફિલ્મ બનાવી દઈશ ‘એક થા MLA!’Baba Siddique Death News LIVE : એક તરફ જ્યાં બિશ્નોઈ ગેંગે બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી સ્વીકારી છે, ત્યાં બીજી તરફ આ હત્યાકાંડનું કનેક્શન અંડરવર્લ્ડ ડોન દાઉદ સાથે પણ જોડવામાં આવી રહ્યુ છે
और पढो »

આખરે આ ખાડીમાં એવું તો શું છે! કેમ બંગાળની ખાડીમાં જ આટલા બધા વાવાઝોડા પેદા થાય છે, આ છે કારણઆખરે આ ખાડીમાં એવું તો શું છે! કેમ બંગાળની ખાડીમાં જ આટલા બધા વાવાઝોડા પેદા થાય છે, આ છે કારણCyclone Dana Latest Update : ઇતિહાસમાં નોંધાયેલા 36 સૌથી ભયંકર ચક્રવાતોમાંથી મોટાભાગના બંગાળની ખાડીમાં ઉદ્દભવ્યા છે. આજે દાના વાવાઝોડું ત્રાટકવાનું છે.
और पढो »

Dhanteras 2024 : ધનતેરસ પર ગુજરાતના આ મહાલક્ષ્મી મંદિરનું છે અનોખું મહત્વ, 21 પેઢી થાય છે પૂજાDhanteras 2024 : ધનતેરસ પર ગુજરાતના આ મહાલક્ષ્મી મંદિરનું છે અનોખું મહત્વ, 21 પેઢી થાય છે પૂજાDhanteras 2024 : આજે ધનતેરસ પર પાટણ શહેરમાં આવેલ મહાલક્ષ્મી માતાના મંદિરનું ખાસ મહત્વ હોય છે, અહી મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડે છે
और पढो »

Dangerous Products: શરીરને બિમાર બનાવે છે રસોડામાં રાખેલી આ 4 વસ્તુઓ, જાણો શું છેDangerous Products: શરીરને બિમાર બનાવે છે રસોડામાં રાખેલી આ 4 વસ્તુઓ, જાણો શું છેDangerous Products In Kitchen: આપણે દરેક પ્રકારની ખાદ્ય સામગ્રી રસોડામાં રાખીએ છીએ, જો કે, ઘણા એવા ખોરાક છે જે ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે. ચાલો જાણીએ કે તમારા રસોડામાં રાખવામાં આવેલી સૌથી હાનિકારક વસ્તુઓ કઈ છે.
और पढो »

આખા સૌરાષ્ટ્રવાસીઓમાં દિવાળીની ખરીદી માટે ફેવરિટ છે આ બજાર, 4 દિવસમાં થાય છે કરોડોની ખરીદીઆખા સૌરાષ્ટ્રવાસીઓમાં દિવાળીની ખરીદી માટે ફેવરિટ છે આ બજાર, 4 દિવસમાં થાય છે કરોડોની ખરીદીDiwali 2024 : સૌરાષ્ટ્રભરના લોકો દિવાળીની ખરીદી કરવા માટે રાજકોટની બજારોમાં પહોંચ્યા... ઓનલાઈન શોપિંગનું વળગણ છોડીને સૌરાષ્ટ્રવાસીઓમાં લોકલ ફોર વોકલનો ટ્રેન્ડ જોવા મળ્યો
और पढो »

100 વર્ષ બાદ દશેરા પર દુર્લભ સંયોગ, 3 રાશિવાળાને થશે 10 ગણો લાભ! આકસ્મિક ધનલાભથી વિરોધીઓની આંખો પહોળી થશે100 વર્ષ બાદ દશેરા પર દુર્લભ સંયોગ, 3 રાશિવાળાને થશે 10 ગણો લાભ! આકસ્મિક ધનલાભથી વિરોધીઓની આંખો પહોળી થશેઆ વખતે દશેરા 12 ઓક્ટોબરના રોજ ઉજવાશે. 9 દિવસ પોતાના ભક્તો વચ્ચે રહીને માતા દુર્ગા પ્રસ્થાન કરે છે. દુર્ગા પ્રતિમાઓનું વિસર્જન થાય છે. બદીના પ્રતિક એવા રાવણના પુતળાનું દહન થાય છે. આ વર્ષે દશેરાનો પર્વ ધાર્મિકની સાથે સાથે જ્યોતિષીય દ્રષ્ટિથી પણ ખુબ મહત્વ ધરાવે છે.
और पढो »



Render Time: 2025-02-13 13:26:28