આખરે આ ખાડીમાં એવું તો શું છે! કેમ બંગાળની ખાડીમાં જ આટલા બધા વાવાઝોડા પેદા થાય છે, આ છે કારણ

Cyclone Dana समाचार

આખરે આ ખાડીમાં એવું તો શું છે! કેમ બંગાળની ખાડીમાં જ આટલા બધા વાવાઝોડા પેદા થાય છે, આ છે કારણ
Andaman Sea Cyclonic Storm DanaBay Of BengalOdisha-West Bengal
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 48 sec. here
  • 33 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 130%
  • Publisher: 63%

Cyclone Dana Latest Update : ઇતિહાસમાં નોંધાયેલા 36 સૌથી ભયંકર ચક્રવાતોમાંથી મોટાભાગના બંગાળની ખાડીમાં ઉદ્દભવ્યા છે. આજે દાના વાવાઝોડું ત્રાટકવાનું છે.

ત્યારે બંગાળની ખાડી માં શા માટે આટલા બધા ચક્રવાત રચાય છે, વારંવાર આવતા તોફાનોનું કારણ શું છે? ચલો જાણીએ lifestyleઅંબાલાલ પટેલની અત્યાર સુધીની સૌથી મોટી ભવિષ્યવાણી, હજુ 3 વાવાઝોડા આવશે, ગુજરાત પર મોટું સંકટGold Rate Today: દીવાળી પહેલા અચાનક સોનાના ભાવ થયા ધડામ, ભાવમાં મોટો કડાકો, ફટાફટ ચેક કરો લેટેસ્ટ રેટ

એવું કહેવાય છે કે વિશ્વના સૌથી ખતરનાક તોફાનોમાં બંગાળની ખાડીમાં સર્જાયેલા તોફાનો સૌથી આગળ હોવાનું કહેવાય છે. તમને જણાવી દઈએ કે 120 વર્ષના ઈતિહાસમાં અરબી સમુદ્રમાં માત્ર 14 ટકા ચક્રવાતી તોફાન અને 23 ગંભીર ચક્રવાત આવ્યા છે. બીજા શબ્દોમાં કહીએ તો, 86 ટકા ચક્રવાતી તોફાનો અને 77 ટકા ગંભીર ચક્રવાત બંગાળની ખાડીમાં થયા છે. ચાલો જાણીએ બંગાળની ખાડી વારંવાર તોફાનનો શિકાર કેમ બને છે?અરબી સમુદ્રની સરખામણીમાં બંગાળની ખાડીમાં વધુ વાવાઝોડાનું સૌથી મહત્વનું કારણ પવનનો પ્રવાહ છે.

પૂર્વ કિનારે બનેલા તોફાનો વધુ શક્તિશાળી હોય છે. નીચા દબાણવાળા વિસ્તારમાં પવનની ગતિના આધારે વાવાઝોડાનું વર્ગીકરણ કરવામાં આવે છે.સરેરાશ, ભારતમાં ત્રાટકેલા પાંચમાંથી ચાર વાવાઝોડા પૂર્વીય દરિયાકાંઠે અથડાય છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ-પૂર્વીય બંગાળની ખાડી અને આંદામાન સમુદ્રમાંથી ઉદ્ભવતા તોફાનો સિવાય, ઉત્તર-પશ્ચિમ પ્રશાંતમાંથી ઉદ્ભવતા તોફાનો દક્ષિણ ચીન સાગર થઈને બંગાળની ખાડી સુધી પહોંચે છે.આ જ કારણ છે કે આપણો પૂર્વ કિનારો હંમેશા દબાણ હેઠળ રહે છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Andaman Sea Cyclonic Storm Dana Bay Of Bengal Odisha-West Bengal Cyclone Landfall IMD Dana Storm Tracker બંગાળની ખાડી ચક્રવાત વાવાઝોડું દાના વાવાઝોડું Bay Of Bengal Cyclones Origin From Bay Of Bengal Tropical Cyclones In India West Bengal Cyclones Remal Cyclone Data Of Bay Of Bengal Cyclones Cyclones In Arabian Sea Cyclones Are Formed Cyclones Meaning In Hindi How Do Cyclones Form Arabian Sea Education Geography Cyclone Dana Explainer What Is Cyclone Dana IMD Railway West Bengal Odisha Cyclone Dana Update અરબી સમુદ્ર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

50 વર્ષ બાદ નવરાત્રીની આઠમ પર બની રહ્યો છે દુર્લભ સંયોગ, આ 4 રાશિવાળા બનશે અમીર, પૈસાનો વરસાદ થશે!50 વર્ષ બાદ નવરાત્રીની આઠમ પર બની રહ્યો છે દુર્લભ સંયોગ, આ 4 રાશિવાળા બનશે અમીર, પૈસાનો વરસાદ થશે!જ્યોતિષાચાર્યોનું માનીએ તો આ વખતે મહાઅષ્ટમી ખુબ જ ખાસ કહેવાઈ રહી છે કારણ કે આ દિવસે મહાનવમીનો સંયોગ પણ બની રહ્યો છે. આ સાથે જ આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ અને રવિ યોગ, બુધાદિત્ય યોગનો સંયોગ પણ બની રહ્યો છે. આ સંયોગ 50 વર્ષ બાદ બનવા જઈ રહ્યો છે. જાણો કઈ રાશિઓને થશે લાભ....
और पढो »

ગુજરાતમાં શરૂ થઈ વાવાઝોડાની અસર! અમદાવાદમાં ધોધમાર વરસાદ, વાવાઝોડાના લેટેસ્ટ અપડેટગુજરાતમાં શરૂ થઈ વાવાઝોડાની અસર! અમદાવાદમાં ધોધમાર વરસાદ, વાવાઝોડાના લેટેસ્ટ અપડેટCyclonic Storm Active : ચોમાસાની હજી માંડ માંડ વિદાય થઈ છે, ત્યાં દરિયાથી મોટું સંકટ પેદા થયું છે. ફરીથી સમુદ્રી રાક્ષસ પેદા થયો છે. બંગાળની ખાડીમાં દાના ચક્રવાત તબાહી મચાવવા તૈયાર થઈ રહ્યો છે. જેની અસર છેક ગુજરાતમાં જોવા મળશે. આ સાથે જ હવામાન વિભાગે નવી આગાહી કરી છે.
और पढो »

Garba: સામાન્ય નહીં, ખૂબ જ ખાસ છે માટીનો ગરબો, જગતજનનીની આરાધનામાં આ ગરબાનું છે વિશેષ મહત્વGarba: સામાન્ય નહીં, ખૂબ જ ખાસ છે માટીનો ગરબો, જગતજનનીની આરાધનામાં આ ગરબાનું છે વિશેષ મહત્વGarba: નવરાત્રિ 2024 નો પ્રારંભ થઈ ગયો છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન માં દુર્ગાના અલગ અલગ નવ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિના પહેલા દિવસે આજે પણ મોટાભાગના ઘરમાં માટીનો ગરબો સ્થાપિત કરવામાં આવે છે. નવરાત્રી દરમિયાન માટીના ગરબાની સ્થાપના અને તેની પૂજાનું વિશેષ મહત્વ રહેલું છે.
और पढो »

આટલી ખતરનાક સ્પીડે ત્રાટકશે દાના વાવાઝોડું, વાવાઝોડા અંગે આવ્યા નવા અપડેટઆટલી ખતરનાક સ્પીડે ત્રાટકશે દાના વાવાઝોડું, વાવાઝોડા અંગે આવ્યા નવા અપડેટCyclone Dana Latest Update : દેશમાં આ વર્ષનું સૌથી મોટું વાવાઝોડું દાના ત્રાટકવાનું છે.
और पढो »

આ વ્યક્તિ છે બોલીવુડનો એકમાત્ર અબજપતિ, શાહરૂખ ખાન-સલમાન ખાનની સંપત્તિ તો કઈ જ નહીંઆ વ્યક્તિ છે બોલીવુડનો એકમાત્ર અબજપતિ, શાહરૂખ ખાન-સલમાન ખાનની સંપત્તિ તો કઈ જ નહીંતમને એમ થતું હશે કે જ્યારે બોલીવુડના સૌથી પૈસાવાળા વ્યક્તિનું નામ લઈએ તો શાહરૂખ ખાન કે સલમાન ખાન હશે પરંતુ એવું નથી. અમે તમને જણાવીશું કે ઈન્ડસ્ટ્રીના સૌથી પૈસાવાળા વ્યક્તિ કોણ છે.
और पढो »

બાંગ્લાદેશ વિરુદ્ધ ટી20 સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર, આ ખતરનાક બોલરને મળ્યું સ્થાનબાંગ્લાદેશ વિરુદ્ધ ટી20 સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર, આ ખતરનાક બોલરને મળ્યું સ્થાનIND vs BAN T20I Series: બાંગ્લાદેશ વિરુદ્ધ રમાનારી ત્રણ મેચની ટી20 સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે, મયંક યાદવને આ ટીમમાં જગ્યા આપવામાં આવી છે.
और पढो »



Render Time: 2025-02-13 09:34:40