કેજરીવાલની CBI એ તિહાડ જેલમાંથી કરી ધરપકડ, બુધવારે કોર્ટમાં કરાશે રજૂ

Delhi Liquor Policy समाचार

કેજરીવાલની CBI એ તિહાડ જેલમાંથી કરી ધરપકડ, બુધવારે કોર્ટમાં કરાશે રજૂ
CBIArvind KejriwalTihar Jail
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 13 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 51%
  • Publisher: 63%

દિલ્હી શરાબ નીતિ મામલામાં તિહાડ જેલમાં બંધ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સીબીઆઈએ ધરપકડ કરી છે. બુધવારે સીબીઆઈ કેજરીવાલને ટ્રાયલ કોર્ટમાં રજૂ કરશે. તો સુપ્રીમ કોર્ટમાં પણ જામીન અરજી પર સુનાવણી થવાની છે.

Ambalal PatelJuly horoscopestock market

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સીબીઆઈએ તિહાડ જેલમાંથી ધરપકડ કરી છે. દિલ્હી શરાદ નીતિ મામલામાં સોમવારે તિહાડ જેલમાં કેજરીવાલની પૂછપરછ કરવા માટે સીબીઆઈની ટીમ પહોંચી હતી. સીબીઆઈએ કેજરીવાલની પૂછપરછ કરી અને શરાબ મામલા નીતિ સંબંધિત તેમનું નિવેદન નોંધવામાં આવ્યું છે. હવે સીબીઆઈ બુધવારે કેજરીવાલને ટ્રાયલ કોર્ટમાં રજૂ કરશે. તો આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં કેજરીવાલની જામીન અરજી પર સુનાવણી થવાની છે.કેજરીવાલની સીબીઆઈ ધરપકડને લઈને આમ આદમી પાર્ટીનું નિવેદન સામે આવ્યું છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

CBI Arvind Kejriwal Tihar Jail Delhi Chief Minister Aam Aadmi Party દિલ્હી શરાબ નીતિ સીબીઆઈ અરવિંદ કેજરીવાલ તિહાડ જેલ દિલ્હી મુખ્યમંત્રી આમ આદમી પાર્ટી

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ફિલિપાઈન્સની મહિલા વારંવાર અમદાવાદ એરપોર્ટ પર દેખાતા શંકા ગઈ, તપાસ કરતા ખૂલ્યું મોટુ કૌભાંડફિલિપાઈન્સની મહિલા વારંવાર અમદાવાદ એરપોર્ટ પર દેખાતા શંકા ગઈ, તપાસ કરતા ખૂલ્યું મોટુ કૌભાંડNCB ના હાથે અમદાવાદ એરપોર્ટે પરથી વિદેશી મહિલા ડ્રગ્સ હેરાફેરી કરતી ઝડપાઈ છે. NCB એ 2.12 કિલો હેરોઇનના જથ્થા સાથે ફિલિપાઇન્સની મહિલાની ધરપકડ કરી.
और पढो »

Share Market Update: શેરબજારમાં તેજી પાછળ મોદી મેજિક, રેલીમાં જે શેરની વાહવાહી કરી એ બન્યા રોકેટShare Market Update: શેરબજારમાં તેજી પાછળ મોદી મેજિક, રેલીમાં જે શેરની વાહવાહી કરી એ બન્યા રોકેટશેરબજારમાં તેજી પાછળ ' મોદી મેજિક', રેલીમાં જે શેરની વાહવાહી કરી એ બન્યા રોકેટ
और पढो »

રાજકોટ આગકાંડના છઠ્ઠા દિવસે મોટા અધિકારીઓ પર વરસી ગાજ; આ 4 અધિકારીઓની ધરપકડરાજકોટ આગકાંડના છઠ્ઠા દિવસે મોટા અધિકારીઓ પર વરસી ગાજ; આ 4 અધિકારીઓની ધરપકડરાજકોટ આગકાંડમાં 4 અધિકારીઓની પોલીસે ધરપકડ કરી છે. પહેલો પાપી અધિકારી TPO એમ.ડી. સાગઠિયા છે. જી હા...કૌભાંડી સાગઠિયાની પોલીસે ધરપકડ કરી છે. RMCના ATPO મુકેશ મકવાણાની પોલીસે ધરપકડ કરી છે. RMCના ATPO ગૌતમ જોશીની પોલીસે કરી ધરપકડ છે. રાજકોટ ફાયર સ્ટેશનના ઑફિસર રોહિત વિગોરાની ધરપકડ થઈ છે.
और पढो »

Upcoming Coupe SUVs: ભારતમાં ટૂંક સમયમાં લોન્ચ થશે 4 નવી એસયૂવી, 3 ઇલેક્ટ્રિક મોડલ્સ થશે સામેલUpcoming Coupe SUVs: ભારતમાં ટૂંક સમયમાં લોન્ચ થશે 4 નવી એસયૂવી, 3 ઇલેક્ટ્રિક મોડલ્સ થશે સામેલભારતમાં SUV-કૂપ બોડી સ્ટાઇલ ફક્ત લક્સરી સ્પેસ સુધી સિમિત છે, પરંતુ જલદી જ ઘણા મહિના માર્કેટ કાર નિર્માતાઓને પહેલાંથી જ દેશમાં SUV-કૂપ રજૂ કરવાની તૈયારી શરૂ કરી દીધી છે.
और पढो »

કુવૈત પોલીસે આગકાંડ બાદ 10 ગુજરાતીઓની અટકાયત કરી, તમામ મોઢપટેલ પરિવારનાકુવૈત પોલીસે આગકાંડ બાદ 10 ગુજરાતીઓની અટકાયત કરી, તમામ મોઢપટેલ પરિવારના10 Gujarati people Arrested by Kuwait Police : કુવૈત પોલીસે સાબરકાંઠાના 10 ગુજરાતીઓની કરી ધરપકડ, PM અને વિદેશ મંત્રીને પત્ર લખીને છોડાવવા માંગ કરાઈ
और पढो »

જે સચિન, સહેવાગ અને રોહિત ના કરી શક્યા એ રેકોર્ડ કોહલીએ કર્યો, વર્લ્ડકપમાં વિરાટે રચ્યો ઈતિહાસજે સચિન, સહેવાગ અને રોહિત ના કરી શક્યા એ રેકોર્ડ કોહલીએ કર્યો, વર્લ્ડકપમાં વિરાટે રચ્યો ઈતિહાસVirat Kohli T20 World Cup: વિરાટ કોહલી, જે તેના T20 વર્લ્ડ કપ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યો છે, બાંગ્લાદેશ સામેની મેચમાં તેના શ્રેષ્ઠ ફોર્મમાં જોવા મળ્યો હતો. ભલે તે અડધી સદી કે મોટો સ્કોર ન બનાવી શક્યો, પરંતુ તેણે 37 રનની ઈનિંગમાં કેટલાક શાનદાર શોટ્સ ફટકારીને ફોર્મમાં પાછા ફરવાના સંકેત દેખાડી દીધા.
और पढो »



Render Time: 2025-02-13 22:07:22