કેનેડામાં વસતા ગુજરાતીઓ સહિત ભારતીયો માટે આકરો નિર્ણય; માતા-પિતા કે દાદા-દાદીને નહીં મળે PR

News समाचार

કેનેડામાં વસતા ગુજરાતીઓ સહિત ભારતીયો માટે આકરો નિર્ણય; માતા-પિતા કે દાદા-દાદીને નહીં મળે PR
Latest NewsToday NewsBreaking News
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 43 sec. here
  • 13 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 58%
  • Publisher: 63%

Canada PR: ટ્રુડો સરકાર દ્વારા કેનેડામાં વસતા ભારતીય વિદ્યાર્થીઓ માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ભારતીય વિદ્યાર્થીઓ માટે PR-વિઝાના નવા નિયમોમાં ફેરફાર કરાયો છે. કેનેડામાં હવે ભારતીય વિદ્યાર્થી માતા પિતા, દાદા-દાદી માટે PR બંધ કરી દેવામાં આવ્યું છે.

Canada Permanent Residency: કેનેડામાં વસતાં ભારતીયો માટે ટ્રુડો સરકારનો વધુ એક આકરો નિર્ણય લેવામાં આવ્યો છે. કેનેડામાં વસતા કોઈ પણ ભારતીયના માતા-પિતા કે દાદા-દાદીને હવે PR નહીં મળે. જી હા.. સગાવ્હાલાઓને સુપર વીઝાથી સ્પોન્સર કરવા પડશે.

કેનેડા ગેઝેટમાં પ્રકાશિત નિર્દેશોમાં જણાવાયું હતું કે અમે ફેમિલી રિ-યુનિયન માટે પ્રતિબદ્ધ છીએ પરંતુ ગત વર્ષે સબમિટ કરાયેલી અરજીઓને પ્રોસેસ કરવી એ અમારી પ્રાથમિકતામાં છે. ઇમિગ્રેશન સ્તરની યોજનાના ભાગ રૂપે, આગામી ત્રણ વર્ષમાં એકંદર વપરાશમાં ઘટાડો કરવાનો ટાર્ગેટ રહેશે. સરકારે આ વર્ષે ફેમિલી રિ-યુનિયર પ્રોગ્રામથી સબમિટ કરવામાં આવેલી 15 હજાર જેટલી અરજીઓને સ્વીકારવાનો ટાર્ગેટ રાખ્યો છે.મહત્વનું છે કે, 2023માં ઈન્વેન્ટરીમાં 40 હજારથી વધુ વાલીના પીઆરની અરજી હતી..

કેનેડામાં પરમેનન્ટ રેસિડન્સી મેળવવામાં ભારતીયો મોખરે છે. કેનેડા ભણવા કે કામ કરવા ગયેલા ભારતીયો થોડા સમય પછી PR માટે અરજી કરે છે. સૌથી સારી વાત એ છે કે તમે તમારા માતા-પિતા અને દાદા-દાદી માટે કેનેડામાં કાયમી રહેઠાણ પણ મેળવી શકો છો. જો કે, ભારતીય નોકરી કરતા લોકો માટે કેનેડાથી એક ખરાબ સમાચાર આવ્યા છે, કારણ કે હવે તેઓ તેમના માતા-પિતા અથવા દાદા-દાદી માટે PR મેળવી શકશે નહીં.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Latest News Today News Breaking News News Headlines Bollywood News India News Top News Political News Business News Technology News Sports News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

કેનેડામાં 7 લાખ ગુજરાતીઓ સહિત ભારતીય વિદ્યાર્થીઓ માટે નવું વર્ષ લઈને આવશે મોટી મુસીબત, છોડવો પડશે દેશ!કેનેડામાં 7 લાખ ગુજરાતીઓ સહિત ભારતીય વિદ્યાર્થીઓ માટે નવું વર્ષ લઈને આવશે મોટી મુસીબત, છોડવો પડશે દેશ!કેનેડામાં જસ્ટિન ટ્રુડોની સરકાર ઈમિગ્રન્ટ્સને લઈને કડક હોવાનું જણાય છે. એવામાં ગુજરાતીઓ સહિત ભારતીય વિદ્યાર્થીઓ સહિત 7 લાખ વિદેશી વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં છે. કેનેડામાં 2025ના અંત સુધીમાં લગભગ 50 લાખ અસ્થાયી પરમિટની સમયસીમા સમાપ્ત થવાની તૈયારીમાં છે.
और पढो »

હિરોઈન જેવી ચમકતી ત્વચા મેળવવા માટે આ 4 સ્ટેપનું સ્કીન કેર રુટીનહિરોઈન જેવી ચમકતી ત્વચા મેળવવા માટે આ 4 સ્ટેપનું સ્કીન કેર રુટીનઆ રુટીન ત્વચાને ઓક્સિજન મળે, ગંદકી દૂર કરે, સ્મુધ કરે અને ત્વચાને ઓઈલી હોય કે ડ્રાય હોય તેને અનુરૂપ સીરમથી માફક આવે.
और पढो »

ત્રીજા વિશ્વયુદ્ધ બાદ માણસોના શરીરમાં ઉગી જશે પાંખો, સર્વાઈવલ માટે જોવા મળી શકે ધરખમ ફેરફારો, જાણો કોણે કહ્યું?ત્રીજા વિશ્વયુદ્ધ બાદ માણસોના શરીરમાં ઉગી જશે પાંખો, સર્વાઈવલ માટે જોવા મળી શકે ધરખમ ફેરફારો, જાણો કોણે કહ્યું?ઓક્સફોર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકે દાવો કર્યો કે ત્રીજુ વિશ્વયુદ્ધ માનવીઓના શરીરમાં મોટો ફેરફાર લાવી શકે છે જે સર્વાઈવલ માટે જરૂરી હશે.
और पढो »

અમદાવાદના આંગણે BAPS શતાબ્દી મહોત્સવ કરતાં મોટો મહોત્સવ; મહંત સ્વામીનું આગમને સૌને કર્યા આકર્ષિતઅમદાવાદના આંગણે BAPS શતાબ્દી મહોત્સવ કરતાં મોટો મહોત્સવ; મહંત સ્વામીનું આગમને સૌને કર્યા આકર્ષિતબોચાસણવાસી અક્ષર પુરષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા એટલે કે BAPS...BAPSના કાર્યકોરની નિષ્ઠા અને સેવાને સલામ કરવા માટે દિવ્ય, ભવ્ય અને નવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
और पढो »

ચા હવે હેલ્ધી છે અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી માટે શું કહ્યુંચા હવે હેલ્ધી છે અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી માટે શું કહ્યુંચાના શોખીન લોકો માટે સારા સમાચાર એ છે કે અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને તેને હેલ્ધી બેવરેજ જાહેર કર્યું છે, જે ચાના બજારને મોટું પ્રોત્સાહન આપી શકે છે.
और पढो »

અમેરિકામાં જન્મથી નહીં મળે ગ્રીનકાર્ડ; ટ્રમ્પ બદલવા જઈ રહ્યાં છે કાયદો, 16 લાખ બાળકોને થશે અસરઅમેરિકામાં જન્મથી નહીં મળે ગ્રીનકાર્ડ; ટ્રમ્પ બદલવા જઈ રહ્યાં છે કાયદો, 16 લાખ બાળકોને થશે અસરUS Citizenship Law: ડોનાલ્ડ ટ્રમ્પે જન્મસિદ્ધ નાગરિકતાને વાહિયાત ગણાવી છે અને 20 જાન્યુઆરીએ સત્તા સંભાળ્યા બાદ તેનો અંત લાવવાનો ઈરાદો વ્યક્ત કર્યો છે. આ અધિકાર યુએસ બંધારણના 14મા સુધારા દ્વારા સુરક્ષિત છે. ટ્રમ્પ સમર્થકોની દલીલ છે કે આનાથી બર્થ ટુરિઝમ વધે છે.
और पढो »



Render Time: 2025-02-13 21:23:22