કેનેડામાં 7 લાખ ગુજરાતીઓ સહિત ભારતીય વિદ્યાર્થીઓ માટે નવું વર્ષ લઈને આવશે મોટી મુસીબત, છોડવો પડશે દેશ!

Canada समाचार

કેનેડામાં 7 લાખ ગુજરાતીઓ સહિત ભારતીય વિદ્યાર્થીઓ માટે નવું વર્ષ લઈને આવશે મોટી મુસીબત, છોડવો પડશે દેશ!
Indians In CanadaCanada Work Permit ExpiryCanada Work Permit
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 47 sec. here
  • 20 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 85%
  • Publisher: 63%

કેનેડામાં જસ્ટિન ટ્રુડોની સરકાર ઈમિગ્રન્ટ્સને લઈને કડક હોવાનું જણાય છે. એવામાં ગુજરાતીઓ સહિત ભારતીય વિદ્યાર્થીઓ સહિત 7 લાખ વિદેશી વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં છે. કેનેડામાં 2025ના અંત સુધીમાં લગભગ 50 લાખ અસ્થાયી પરમિટની સમયસીમા સમાપ્ત થવાની તૈયારીમાં છે.

કેનેડામાં 7 લાખ ગુજરાતીઓ સહિત ભારતીય વિદ્યાર્થીઓ માટે નવું વર્ષ લઈને આવશે મોટી મુસીબત, છોડવો પડશે દેશ!

કેનેડાના 7 લાખ વિદેશી વિદ્યાર્થીઓને આવતા વર્ષે દેશ છોડવો પડી શકે છે. જી હા... કેનેડામાં રહેતા વિદ્યાર્થીઓની વર્ક પરમિટની મુદત પૂરી થવાના કારણે તેમની ચિંતા વધી ગઈ છે.ખતરનાક આગાહી! બંગાળની ખાડીમાં બે વાવાઝોડા એક્ટિવ થયા, કયું વાવાઝોડું ભારત તરફ આવી રહ્યું છે?daily horoscope દૈનિક રાશિફળ 15 ડિસેમ્બર: વૃષભ રાશિ માટે આજે સમૃદ્ધિનો દિવસ, કુંભ રાશિની સ્થિતિ ધીરે ધીરે સુધરશે, આજનું રાશિફળદુબઈ નહીં ભારતનું આ પડોશી દેશમાં મળે છે દુનિયાનું સૌથી સસ્તું સોનું, જાણો શું છે સસ્તું Gold હોવાનું કારણ?

આવી સ્થિતિમાં કેનેડાના ઈમિગ્રેશન અધિકારીઓને આશા છે કે પરમિટની મુદત પૂરી થયા બાદ મોટાભાગના ઈમિગ્રન્ટ્સ કેનેડા છોડી દેશે. કેનેડાના ઈમિગ્રેશન મંત્રી માર્ક મિલરે આ સપ્તાહની શરૂઆતમાં આ માહિતી આપી હતી. આ 50 લાખ પરમિટોમાંથી 7 લાખ પરમિટ વિદેશી વિદ્યાર્થીઓ માટે છે જેઓ ટ્રુડો સરકારની તાજેતરની ઇમિગ્રન્ટ વિરોધી નીતિઓને કારણે પડકારોનો સામનો કરી રહ્યા છે.નોંધનીય છે કે આવી વર્ક પરમિટ સામાન્ય રીતે નવ મહિનાથી ત્રણ વર્ષ માટે આપવામાં આવે છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Indians In Canada Canada Work Permit Expiry Canada Work Permit Canada Work Permit Expiry 7 Lakh International St Canada Asking Documents Indian Students Canada Study Permit Rules Canada Study Visa Rules Canada Indian Students Paperwork Canada Ircc Asking Documents કેનેડા સ્ટડી પરમિટ કેનેડા સ્ટડી વિઝા નિયમો કેનેડા સ્ટડી પરમિટ કેવી રીતે મેળવવી કેનેડામાં કેવી રીતે અભ્યાસ કરવો કેનેડામાં અભ્યાસ કરવાની રીતો કેનેડાના 7 લાખ વિદેશી વિદ્યાર્થીઓને આવતા વર્ષે દે તાજા સમાચાર તાજા વિશ્વ સમાચાર નવીનતમ હિન્દી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

કેનેડામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓ ચિંતાતૂર, અચાનક ઈમેઈલ કરી સરકાર માંગે છે આ માહિતી, આખરે કેમ?કેનેડામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓ ચિંતાતૂર, અચાનક ઈમેઈલ કરી સરકાર માંગે છે આ માહિતી, આખરે કેમ?કેનેડામાં ભણતા ગુજરાતીઓ અને અન્ય ભારતીય વિદ્યાર્થીઓ માટે ચિંતાજનક સમાચાર છે. કારણ કે ત્યાં ભણતા વિદ્યાર્થીઓને કેનેડાની સરકાર તરફથી એક ઈમેઈલ મળી રહ્યો છે જેમાં તેમના માર્ક્સ અને એટેન્ડેન્સની ડિટેલ્સ માંગવામાં આવી રહી છે.
और पढो »

શાળામાં નવું બિલ્ડીંગ, વિદ્યાર્થીઓ ભણવા માટે તૈયાર, પરંતુ શિક્ષકોની અછતને કારણે બાળકોનું ભવિષ્ય અધ્ધરતાલશાળામાં નવું બિલ્ડીંગ, વિદ્યાર્થીઓ ભણવા માટે તૈયાર, પરંતુ શિક્ષકોની અછતને કારણે બાળકોનું ભવિષ્ય અધ્ધરતાલગુજરાતમાં શાળાઓ અને શિક્ષકોનો મુદ્દો હંમેશા ચર્ચામાં રહે છે. શિક્ષકોની ભરતી માટે ઉમેદવારોએ અનેક વખત આંદોલન પણ કર્યાં છે, પરંતુ ભરતી ન થતાં શાળાઓમાં શિક્ષકોની અછતને કારણે બાળકોનું ભવિષ્ય જોખમમાં મુકાઈ રહ્યું છે.
और पढो »

ખેડૂતો માટે સૌથી મોટા ખુશખબર; હવે ગેરંટી વિના મળશે 2 લાખ સુધીની લોન, RBIની મોટી જાહેરાતખેડૂતો માટે સૌથી મોટા ખુશખબર; હવે ગેરંટી વિના મળશે 2 લાખ સુધીની લોન, RBIની મોટી જાહેરાતભારતીય રિઝર્વ બેંક (RBI) એ ખેડૂતો માટે એક મોટી રાહતના સમાચાર આપ્યા છે. હવે ખેડૂતો કોઈપણ ગેરંટી વગર 2 લાખ રૂપિયા સુધીની કૃષિ લોન લઈ શકશે. અગાઉ આ મર્યાદા 1.6 લાખ રૂપિયા હતી. તેમણે કહ્યું કે દેશમાં વધી રહેલી મોંઘવારી અને કૃષિ ખર્ચને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
और पढो »

Gajlaxmi Rajyog: મેષ સહિત 4 રાશિઓને માલામાલ કરશે ગજલક્ષ્મી રાજયોગ, ગુરુ-શુક્રની યુતિથી સૂર્યની જેમ ચમકશે ભાગ્યGajlaxmi Rajyog: મેષ સહિત 4 રાશિઓને માલામાલ કરશે ગજલક્ષ્મી રાજયોગ, ગુરુ-શુક્રની યુતિથી સૂર્યની જેમ ચમકશે ભાગ્યGajlaxmi Rajyog 2025: થોડા જ દિવસોમાં નવા વર્ષની એટલે કે વર્ષ 2025 ની શરૂઆત થશે. નવું વર્ષ લોકો માટે નવી ખુશીઓ લઈને આવશે. જ્યોતિષ ગણના અનુસાર વર્ષ 2025 ગ્રહગોચર ની દ્રષ્ટિએ ખાસ રહેવાનું છે. કારણકે નવા વર્ષની શરૂઆતથી જ અત્યંત શુભ રાજયોગ બનવા લાગશે. વર્ષ 2025 ની શરૂઆતમાં ગજલક્ષ્મી રાજયોગ બનશે.
और पढो »

One Nation One Election: ગુજરાતની ચૂંટણી નહીં થાય મોડી, બિલ પાસ થાય તો પણ 10 વર્ષ લાગે!One Nation One Election: ગુજરાતની ચૂંટણી નહીં થાય મોડી, બિલ પાસ થાય તો પણ 10 વર્ષ લાગે!Indian elections: એમાં કોઈ શંકા નથી કે એક દેશ એક ચૂંટણી ભારતીય લોકશાહી માટે એક મોટું પગલું હોઈ શકે છે, પરંતુ તેને લાગુ કરવા માટે સમય, સંસાધનો અને સર્વસંમતિની જરૂર પડશે. આ માટે રાજ્યોની પણ સંમતિ જરૂરી છે. આ સમંતિ મળી જાય તો પણ તેને સંપૂર્ણ રીતે અમલ કરવામાં ઓછામાં ઓછા 10 વર્ષ લાગશે..
और पढो »

આવી રહી છે મોટી આફત, નવું વાવાઝોડું વિનાશ સર્જે તે પહેલા અંબાલાલ પટેલની મોટી આગાહીઆવી રહી છે મોટી આફત, નવું વાવાઝોડું વિનાશ સર્જે તે પહેલા અંબાલાલ પટેલની મોટી આગાહીAmbalal Patel Prediction : નવેમ્બરમાં ફરી એકવાર ચક્રવાત આવી રહ્યું છે. ફેંગલ નામનું નવું વાવાઝોડું ભારતના દરિયાકાંઠે ત્રાટકવાનું છે. જેને કારણે વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે. બંગાળની ખાડીનું ઉઠેલું આ તોફાન અનેક રાજ્યને અસર કરશે. ત્યારે આ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ખતરનાક આગાહી આવી ગઈ છે.
और पढो »



Render Time: 2025-02-16 00:36:13