ગુજરાતમાં શાળાઓ અને શિક્ષકોનો મુદ્દો હંમેશા ચર્ચામાં રહે છે. શિક્ષકોની ભરતી માટે ઉમેદવારોએ અનેક વખત આંદોલન પણ કર્યાં છે, પરંતુ ભરતી ન થતાં શાળાઓમાં શિક્ષકોની અછતને કારણે બાળકોનું ભવિષ્ય જોખમમાં મુકાઈ રહ્યું છે.
શાળામાં નવું બિલ્ડીંગ, વિદ્યાર્થીઓ ભણવા માટે તૈયાર, પરંતુ શિક્ષકોની અછતને કારણે બાળકોનું ભવિષ્ય અધ્ધરતાલ
જુઓ આ છે એ શાળા...જ્યાં તમને શાળાનું સારી સુવિધાવાળુ બિલ્ડીંગ જોવા મળશે...તમામ સુવિધાથી સજ્જ આ શાળામાં પુરતા વિદ્યાર્થીઓ પણ છે...અહીં સરકાર કે સરકારી તંત્રએ નતો પ્રવેશોત્સવ કરવો પડે છે, નતો ગુણોત્સવ કરવો પડે છે...એક પણ ઉત્સવ વગર તમામ વિદ્યાર્થીઓ શાળામાં આવે છે અને પોતાની રીતે ભણે પણ છે...અછત છે તો માત્ર શિક્ષકોની...હા શિક્ષકો વગર કેમ ભણવું તે વિદ્યાર્થીઓને અને તેમના વાલીઓને ખબર નથી પડતી....
Students Teachers Banaskantha Dabhi Village Suigam Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
જુનિયર ક્લાર્કની પરીક્ષામાં કેમ આટલો હોબાળો થયો, આવી ગયા સરકારી પરીક્ષાના લેટેસ્ટ અપડેટAMC Junior Clerk Exam : રવિવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જુનિયર ક્લાર્કની ભરતી માટે પરીક્ષા લેવાઈ હતી... જેમાં સરખેજની શાળામાં ગેરરીતિ થઈ હોવાની ચર્ચા ઉઠી હતી...
और पढो »
ખ્યાતિ હોસ્પિટલને PMJAY-મા યોજના માટે બ્લેક લિસ્ટ કરાઈ, ટૂંક સમયમાં નવી SOP તૈયાર કરવા વચનઅમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બનેલી ઘટના સંદર્ભે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ દુ:ખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ ઘટનાની સરકારે ગંભીરતાથી નોંધ લીધી છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને આજે ગાંધીનગર ખાતે મળેલી સમીક્ષા બેઠકમાં સમગ્ર ઘટનાની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
और पढो »
ભયાનક તોફાન તબાહી મચાવવા માટે તૈયાર, 11 રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ, ઠંડી અંગે પણ IMD અપડેટદેશના હવામાને જબરદસ્ત પલટી મારી છે. ઠંડીએ કહેર મચાવવાનું શરૂ કરી દીધુ છે. ઉત્તર ભારત ગાઢ ધુમ્મસની ઝપેટમાં છે. દક્ષિણ ભારત અને પૂર્વોત્તર ભારતમાં આંધી તોફાન સાથે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે આ અઠવાડિયે એક ચક્રવાતી તોફાનની પણ સંભાવના વ્યક્ત કરી છે.
और पढो »
વાવ પેટાચૂંટણી: 321 મતદાન મથકો પર 3.19 લાખ મતદારો કરશે મતદાન, 10 ઉમેદવારોનું નક્કી થશે ભાવિVav Assembly Election: વાવ વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણી માટે 13 નવેમ્બર, 2024 એટલે કે આજે તેનું મતદાન યોજાવાનું છે.
और पढो »
હવે અમદાવાદથી સીધા રણોત્સવ પહોંચી શકાશે, સરકારે શરૂ કરી નવી બસ સુવિધાAhmedabad To Kutch Rannotsav : અમદાવાદથી કચ્છ જવા માટે GSRTC અને પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે આજથી અમદાવાદ એરપોર્ટથી રણોત્સવ, ધોરડો જવા માટે નવી વોલ્વો સીટર બસ સેવા શરૂ કરવામાં આવી
और पढो »
ગૌતમ અદાણી પર અમેરિકામાં ધરપકડની લટકતી તલવાર, અદાણી ગ્રુપના શેર ધરાશાયી, બજાર પણ લાલચોળઅદાણી ગ્રુપ અને ગૌતમ અદાણી બંને માટે ખરાબ સમાચાર આવ્યા છે.
और पढो »