ભયાનક તોફાન તબાહી મચાવવા માટે તૈયાર, 11 રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ, ઠંડી અંગે પણ IMD અપડેટ

Weather Forecast समाचार

ભયાનક તોફાન તબાહી મચાવવા માટે તૈયાર, 11 રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ, ઠંડી અંગે પણ IMD અપડેટ
PunjabHaryanaChandigarh
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 66 sec. here
  • 58 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 222%
  • Publisher: 63%

દેશના હવામાને જબરદસ્ત પલટી મારી છે. ઠંડીએ કહેર મચાવવાનું શરૂ કરી દીધુ છે. ઉત્તર ભારત ગાઢ ધુમ્મસની ઝપેટમાં છે. દક્ષિણ ભારત અને પૂર્વોત્તર ભારતમાં આંધી તોફાન સાથે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે આ અઠવાડિયે એક ચક્રવાતી તોફાનની પણ સંભાવના વ્યક્ત કરી છે.

ત્રણ પહાડી રાજ્યોમાં બરફ વર્ષા થઈ રહી છે જેના કારણે સમગ્ર દેશમાં ઠંડા પવનો ફૂંકાય તેવી શક્યતા છે.

ત્રણ પહાડી રાજ્યોમાં બરફ વર્ષા થઈ રહી છે જેના કારણે સમગ્ર દેશમાં ઠંડા પવનો ફૂંકાય તેવી શક્યતા છે. ડિસેમ્બર-જાન્યુઆરીના મહિનામાં લા નીનાના પ્રભાવથી ઉત્તર ભારતમાં સામાન્યથી વધુ ઠંડી પડવાની શક્યતા વૈશ્વિક હવામાન વિજ્ઞાન સંગઠન એ જતાવી છે. ભારતીય હવામાન વિભાગ એ 28 નવેમ્બર સુધીની હવામાન અપડેટ જાહેર કરેલી છે. જાણો આ અઠવાડિયે દેશમાં કેવો રહેશે હવામાનનો મિજાજ.હવામાન વિભાગના રિપોર્ટ મુજબ પૂર્વી ભૂમધ્યરેખીય હિન્દ મહાસાગર અને તેની નજીક દક્ષિણ આંદમાન પર ઉપરી હવાવાળું સાઈક્લોનિક સર્ક્યુલેશન એક્ટિવ છે.

પૂર્વી ભૂમધ્યરેખીય હિન્દ મહાસાગર અને તેની નજીક દક્ષિણમાં સાઈક્લોનિક સર્ક્યુલેશનથી એક ટ્રફ રેખા બનેલી છે. આંદમાન સાગરથી મન્નારની ખાડી સુધી નીચલા અને મધ્ય ક્ષોભમંડળ સ્તરમાં ઊંચાઈની સાથે દક્ષિણ તરફ હવાનોનો ઝૂકાવ હોવાથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થયું છે. તેની અસરથી સમુદ્ર તટીય રાજ્યોમાં તોફાની પવન ફૂંકાવવાની સંભાવના છે અને ભારે વરસાદ થવાની ચેતવણી અપાઈ છે.હવામાન વિભાગના રિપોર્ટ મુજબ આજથી 28 નવેમ્બર સુધી દક્ષિણ ભારત અને પૂર્વોત્તર ભારતના રાજ્યોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની વકી છે.

ચક્રવાતી તોફાનની અસરથી 35 કિલોમીટર પ્રતિ કલાકથી 45 કિમી પ્રતિ કલાકની ઝડપથી તથા 55 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાવવાની શક્યતા છે. માછીમારોને અપીલ છે કે તેઓ કોમોરિન વિસ્તાર અને મન્નારની ખાડી, દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી, દક્ષિણ આંદમાન સાગર, દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી, શ્રીલંકા તટ અને તમિલનાડુ તટ પર જવાથી બચવું.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Punjab Haryana Chandigarh Delhi NCR Fog Gujarat Weather Forecast Kerala Tamilnadu Andhra Pradesh Gujarati News India News કેરળ Cyclone Alert IMD Weather Forecast Bay Of Bengal Rainfall Gujarat Weather Ambalal Patel Gujarati News India News ચક્રવાત વાવાઝોડું દાના વાવાઝોડું ડાના વાવાઝોડું બંગાળની ખાડીમાં વાવાઝોડું અંબાલાલ પટેલની આગાહી Gujarat Weather Forecast Gujarat Rains Ahmedabad Weather Gujarat Monsoon Forecast ગુજરાત गुजरात Gujarat Ambalal Patel Weather Forecast Ambalal Ni Agahi Ambalal Patel Ni Agahi Cyclone News ગુજરાતમાં વરસાદની આગાહી Thunderstrome Forecast ગુજરાતમાં ભારે વરસાદની આગાહી Cyclonic Circulation બંગાળની ખાડી Weather Updates Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ઠંડી પહેલા ત્રાટકશે વાવાઝોડું! અંબાલાલ પટેલે નવેમ્બરની તારીખ સાથે કરી આગાહીઠંડી પહેલા ત્રાટકશે વાવાઝોડું! અંબાલાલ પટેલે નવેમ્બરની તારીખ સાથે કરી આગાહીWinter Alert : ડિસેમ્બર મહિનામાં કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો... હવામાન વિભાગ અને અંબાલાલે કહ્યું- 15 દિવસ બાદ ઠંડીનો ચમકારો દેખાશે, ડિસેમ્બરમાં હાડ થીજવશે ઠંડી ...
और पढो »

ઠંડી અંગે હવામાન વિભાગના મોટા અપડેટ, આ તારીખથી ગુજરાતમાં થશે કાતિલ ઠંડીની એન્ટ્રીઠંડી અંગે હવામાન વિભાગના મોટા અપડેટ, આ તારીખથી ગુજરાતમાં થશે કાતિલ ઠંડીની એન્ટ્રીIMD Alert For Coldwave : નવેમ્બર મહિનાની શરૂઆત થઈ ગઈ છે. પરંતું હજી સુધી ઠંડી અનુભવાઈ નથી રહી. આગાહી વચ્ચે ઠંડી ગાયબ થઈ ગઈ છે. હજી પણ ઠંડીના દિવસો માટે રાહ જોવી પડશે તેવું હવામાન વિભાગનું કહેવું છે. ત્યારે ઠંડી માટે હજી કેટલી રાહ જોવી પડશે તે અંગે હવામાન વિભાગે અપડેટ આપી દીધા છે.
और पढो »

અંબાલાલે કહ્યું એ સાચું? બંગાળની ખાડીમાં ઉથલપાથલ, એકવાર ફરીથી ચક્રવાતી તોફાન ભીષણ તબાહી મચાવવા તૈયાર!અંબાલાલે કહ્યું એ સાચું? બંગાળની ખાડીમાં ઉથલપાથલ, એકવાર ફરીથી ચક્રવાતી તોફાન ભીષણ તબાહી મચાવવા તૈયાર!દિવાળી બાદ દેશભરમાં માહોલ બદલાઈ ચૂક્યો છે. સમગ્ર ભારતમાં ઠંડીની અસર જોવા મળી રહી છે. આ બધા વચ્ચે હવામાન વિભાગે ફરીથી એકવાર ચક્રવાતી તોફાન એક્ટિવ થવાનું એલર્ટ આપ્યું છે. બંગાળની ખાડીમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે.
और पढो »

Cyclone Dana: આગામી 24 કલાક અત્યંત ભારે! 2 રાજ્યોમાં રેડ એલર્ટ, 6 રાજ્યોમાં અસર, MAP માં જુઓ વાવાઝોડું ક્યાં ત્રાટકશેCyclone Dana: આગામી 24 કલાક અત્યંત ભારે! 2 રાજ્યોમાં રેડ એલર્ટ, 6 રાજ્યોમાં અસર, MAP માં જુઓ વાવાઝોડું ક્યાં ત્રાટકશેCyclone Dana Latest Update: દેશના 2 રાજ્યો ઓડિશા અને પશ્ચિમ બંગાળ માટે આગામી 24 કલાક ખુબ ખતરનાક સાબિત થઈ શકે છે. કારણ કે પૂર્વ મધ્ય બંગાળની ખાડીની ઉપર બનેલું ચક્રવાતી તોફાન દાના તબાહી મચાવવા માટે તૈયાર છે.
और पढो »

બંગાળની ખાડીમાંથી ફરી મોટું તોફાન આવી રહ્યું છે, આવી ગયા હવામાનના લેટેસ્ટ અપડેટબંગાળની ખાડીમાંથી ફરી મોટું તોફાન આવી રહ્યું છે, આવી ગયા હવામાનના લેટેસ્ટ અપડેટCyclone Alert અમદાવાદ : ગ્લોબલ વોર્મિંગની અસર આખી દુનિયા પર થઈ રહી છે. જેથી કોઈ સીઝન ચોક્કસ સમયગાળા માટે રહી નથી. ઠંડી-ગરમી અને વરસાદ આવતા જતા રહે છે. 2024 નું વર્ષ ભયાનક રહ્યું છે. જોકે, જતા જતા પણ આ વર્ષ બગડવાનુ છે. કારણ કે, શિયાળાનો સમય આવી ગયો છે, પણ ઠંડી પડતી નથી.
और पढो »

8 લાખ રૂપિયાથી ઓછું બજેટ હોય તો આ કાર છે સૌથી બેસ્ટ, ડિઝાઇન અને માઇલેજ બંનેમાં દમદાર8 લાખ રૂપિયાથી ઓછું બજેટ હોય તો આ કાર છે સૌથી બેસ્ટ, ડિઝાઇન અને માઇલેજ બંનેમાં દમદારFuel Efficient Cars: આ કારને ખરીદવા માટે તમારે વધુ ખર્ચ કરવો પડશે નહીં અને તેમાં તમને શાનદાર માઇલેજ પણ મળી જાય છે.
और पढो »



Render Time: 2025-02-13 17:37:52