Vav Assembly Election: વાવ વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણી માટે 13 નવેમ્બર, 2024 એટલે કે આજે તેનું મતદાન યોજાવાનું છે.
વાવ વિધાનસભા બેઠક માટે ૧૯૨ મતદાન મથક કેન્દ્રો પરના ૩૨૧ મતદાન મથકો પર યોજાશે મતદાન. કુલ ૩૨૧ EVM દ્વારા ૧.૬૧ લાખ પુરૂષ અને ૧.૪૯ લાખ મહિલા મળી કુલ ૩.૧૦ લાખ મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ કરશે.
વાવ વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણી માટે 13 નવેમ્બર, 2024 એટલે કે આજે તેનું મતદાન યોજાવાનું છે. વાવ વિધાનસભા મતદાર વિભાગ માટે ભરાયેલા કુલ 21 ઉમેદવારો પૈકી ચકાસણી અને ફોર્મ પાછા ખેંચાવાની પ્રક્રિયા બાદ કુલ દસ ઉમેદવારો વચ્ચે યોજાનાર ચૂંટણીમાં 3.10 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.ગુજરાતની 07-વાવ વિધાનસભા મતવિસ્તારના વિવિધ 192 મતદાન મથક કેન્દ્રો પર આવેલા કુલ 321 પોલીંગ સ્ટેશન પર સવારે 07.00 થી સાંજના 06.00 કલાક સુધી મતદાન યોજાશે.
BY ELECTION 2024 VAV ELECTION RESULTS EC VAV BY ELECTION 2024 EC KNOW ABOUT VAV SEAT BY ELECTION: 1.61 LAKH MEN AN
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Election 2024: મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણી જાહેર, આ તારીખે થશે મતદાન, જાણો ક્યારે આવશે પરિણામAssembly Election 2024: હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયા સમાપ્ત થવાની સાથે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા વધુ બે રાજ્યોની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. હવે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી યોજાશે.
और पढो »
ભાજપ ગુજરાતમાં જ્યાં હાર્યું એ વાવ બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત, નવેમ્બરમાં આ તારીખે થશેMaharashtra-Jharkhand Election Dates : મહારાષ્ટ્ર અને ઝારખંડની વિધાનસભા ચૂંટણીની સાથે ગુજરાતમાં ખાલી પડેલી વાવ વિધાનસભાની પેટાચૂંટણીની જાહેરાત... ગેનીબેન આ બેઠક પર હતા ધારાસભ્ય
और पढो »
ગુજરાતી બિલિયોનર એક લાખ મહિલા અને બાળકોને કરશે મદદ, લાખોનો ઈલાજ કરશે મફતReliance Foundation: રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા એમ. અંબાણીએ બાળકો, કિશોરીઓ અને મહિલાઓ માટે આવશ્યક સ્ક્રીનિંગ અને સારવારને પ્રાથમિકતા આપતી નવી આરોગ્ય સેવા યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે. સર એચ. એન.
और पढो »
Ayodhya Deepotsav: ફરી બનશે નવો રેકોર્ડ, 55 ઘાટો પર 25 લાખ દીવાથી જગમગ થશે રામનગરી, થશે ભવ્ય આયોજનભગવાન રામલલાના અયોધ્યા મંદિરમાં બિરાજમાન થયા બાદ આ તેમની પ્રથમ દિવાળી છે. આ દિવાળીને ખાસ બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ વખતે 55 ઘાટો પર 25 લાખ દીવડા પ્રગટાવવામાં આવશે.
और पढो »
ટ્રમ્પ જીતશે કે કમલા હેરિસ? બેબી હિપ્પોએ કરી દીધી અમેરિકાની ભવિષ્યવાણીpygmy hippo Moo Deng prediction for US Election : વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીનું આજે મતદાન,,, રિપબ્લિક પાર્ટીના ઉમેદવાર ટ્રમ્પ અને ડેમોક્રેટિક પાર્ટીનાં ઉમેદવાર કમલા હેરિસ વચ્ચે ટક્કર...
और पढो »
Maharashtra Chunav: કોણ બનશે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી? અમિત શાહે અત્યારથી કરી નાંખ્યો ખુલાસો!Maharashtra New CM: કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે થનાક મતદાન પહેલા જ નવા સીએમને લઈને એક જાહેરાત કરી છે.
और पढो »