pygmy hippo Moo Deng prediction for US Election : વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીનું આજે મતદાન,,, રિપબ્લિક પાર્ટીના ઉમેદવાર ટ્રમ્પ અને ડેમોક્રેટિક પાર્ટીનાં ઉમેદવાર કમલા હેરિસ વચ્ચે ટક્કર...
ત્યારે થાઈલેન્ડના એક પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓને અમેરિકા ની ચૂંટણીની આગાહી કરવા માટે બનાવવામાં આવ્યા હતા. મુ ડેંગ નામના એક વાયરલ હિપ્પોએ ડોનાલ્ડ ટ્રમ્પ ની જીતની ભવિષ્યવાણી કરી છેBound Phenolicsઠંડી અંગે હવામાન વિભાગના મોટા અપડેટ, આ તારીખથી ગુજરાતમાં થશે કાતિલ ઠંડીની એન્ટ્રી અમેરિકા માં આજે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. મંગળવારે સવારે જ મતદાન શરૂ થશે અને મોડી રાત સુધીમાં પરિણામ જાણી શકાશે.
ઈસ્ટર્ન થાઈલેન્ડના ચોનબુરીમાં ખાઓ ખેવો નામના પ્રાણી સંગ્રહાલયનો આ વીડિયો છે. મુ ડેંગ ઉપરાંત અન્ય હિપ્પોએ કમલા હેરિસ ધરાવતા તરબૂચને સ્પર્શ કર્યો હતો. મુ ડેંગ આ પ્રાણી સંગ્રહાલયનો પ્રખ્યાત હિપ્પો છે અને તેનો જન્મ જુલાઈમાં થયો હતો. તેમના જન્મથી જ મોટી સંખ્યામાં લોકો તેમને જોવા આવવા લાગ્યા. જોકે, વહીવટીતંત્રે મર્યાદિત લોકોને જ પ્રવેશ આપવાનું શરૂ કર્યું છે.
ટિકટોક પર તેનો વીડિયો વાયરલ થયા બાદ મુ ડેંગ ખૂબ ફેમસ થઈ ગયો હતો. ઘણીવાર ચૂંટણીના પ્રાણીઓ પરથી આવી આગાહીઓ કરવામાં આવે છે. જોય નામના કૂતરાએ ચૂંટણી જીતવા માટે ડોનાલ્ડ ટ્રમ્પનું નામ પસંદ કર્યું, જ્યારે નોચી જુનિયર ખિસકોલીએ કમલા હેરિસનું નામ પસંદ કર્યું.In a bold move, Thailand’s cutest political analyst, baby hippo Moo Deng, snubbed Kamala for a Trump-labeled watermelon at Khao Kheow Open Zoo.જ્યારે મુ ડેંગે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે તરબૂચ પસંદ કર્યું ત્યારે લોકોએ સોશિયલ મીડિયા પર ઘણી ફની કોમેન્ટ્સ કરી.
અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે આજે મતદાન થશે. ભારતીય સમય અનુસાર સાંજે 4.30થી મતદાનની શરૂઆત થશે. મતદાન પૂર્ણ થયા બાદ તરત જ મતગણતરી કરવામાં આવશે. અમેરિકામાં બે મુખ્ય પક્ષો વચ્ચે રાષ્ટ્રપતિ પદ માટે લડાઈ છે. જેમાં રિપબ્લિક પાર્ટીના ટ્રંપ અને ડેમોક્રેટિક પાર્ટીના કમલા હેરિસ વચ્ચે મુકાબલો છે. ડોનાલ્ડ ટ્રંપ રહી ચુક્યા છે અમેરિકાના રાષ્ટ્રપતિ તો ભારતીય મૂળના કમલા હેરિસ છે અમેરિકાના વર્તમાન ઉપરાષ્ટ્રપતિ. અમેરિકામાં હાલ પોપ્યુલર વોટ એટલે કે જનતાના પસંદ કોણ છે તે જાણવા મતદાન થઈ રહ્યું છે.
Donald Trump Kamala Harris US President Election US Presidential Election Trump Vs Harris Pygmy Hippo Moo Deng Hippo Usa Election US Election Results બેબી હિપ્પોની ભવિષ્યવાણી અમેરિકા અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી ભવિષ્યવાણી કમલા હેરિસ ડોનાલ્ડ ટ્રમ્પ મૂ ડેંગ હિપ્પો Moo Deng Hippo America President Election Result Donald Trump Kamala Harris ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગ્રહો જોઈને અંબાલાલે કરી દીધી ભવિષ્યવાણી : અરબ સાગર વાવાઝોડાને લઈને આપ્યા મોટા અપડેટCyclone Alert In Gujarat : વરસાદનો છેલ્લો રાઉન્ડ ધબધબાટી બોલાવી રહ્યો છે. હાલ અડધા ગુજરાતમાં વરસાદ છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 90થી વધારે તાલુકામાં વરસાદ નોંધાયો છે. સુરેન્દ્રનગરના દસાડામાં 3 ઈંચ વરસ્યો. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ માવઠાએ કહેર મચાવ્યો છે.
और पढो »
ગુજરાતના બે આગાહીકારોની ભવિષ્યવાણી : દિવાળીમાં વરસાદ આવશે કે નહિ તેની કરી આગાહીAmbalal Patel Prediction : ગુજરાતમાં વરસાદની સીઝન બારેમાસની સીઝન થઈ ગઈ છે. આવામાં પ્રસંગો લેતા પહેલા વરસાદ આવશે કે નહિ તે તેવી દ્વિઘા લોકોમાં હોય છે. આવામાં હિન્દુઓનો સૌથી મોટો તહેવાર દિવાળી આવી રહી છે. આવામાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે તેમાં વરસાદ આવશે કે નહિ તેનું ટેન્શન છે.
और पढो »
અમેરિકામાં કેમ મંગળવારે જ યોજાય છે ચૂંટણી, 170 વર્ષથી નથી બદલાયો આ ઈતિહાસUS Presidential Election 2024 : અમેરિકામાં 5 નવેમ્બરે મતદાન યોજાવાનું છે, જેના માટે કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે સીધી ટક્કર થશે, પરંતું અનેક લોકો નથી જાણતા કે અમેરિકાની ચૂંટણી હંમેશા મંગળવારે જ યોજાતી હોય છે, આ પાછળ એક ચોક્કસ કારણ છે
और पढो »
Voluntary Retirement: સરકારી કર્મચારીઓ માટે મહત્વના સમાચાર, સરકારનો આ નવો નિયમ ખાસ જાણોકેન્દ્રીય કર્મચારીઓ કે જે એનપીએસ (નેશનલ પેન્શન સિસ્ટમ) હેઠળ આવે છે તેમના વોલેન્ટરી રિટાયરમેન્ટ અંગે સરકારે નવી ગાઈડલાઈન્સ જાહેર કરી છે.
और पढो »
ઘર ખરીદનારાઓને RERA પર નથી ભરોસો : હવે ગ્રાહક મંત્રાલયને ફરિયાદ, રેરા નિવૃત્ત અધિકારીઓનો અડ્ડોRegulation and Development : પ્રોપર્ટીમાં હવે જાગૃત ગ્રાહકો એટલે કે ઘર ખરીદનારાઓએ રેરાની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા છે અને ગ્રાહક મંત્રાલયને તેમના હિતોના રક્ષણ માટે નવી માર્ગદર્શિકા જારી કરવાની માંગ કરી
और पढो »
સ્વરૂપજી ઠાકોરે પાઘડી ઉતારી વાવની જનતાને કરી આ અપીલ, વાવમાં હવે ખરાખરીનો જંગ!Vav Assembly By Election 2024 : વાવ વિધાનસભાથી ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે શરૂ કર્યો પ્રચાર...સમાજ સામે પાઘડી ઉતારી તેની ઈજ્જત રાખવા કરી વિનંતી..સમાજને સાથ આપી જીતાડવા સ્વરૂપજીએ કરી અપીલ...
और पढो »