Ayodhya Deepotsav: ફરી બનશે નવો રેકોર્ડ, 55 ઘાટો પર 25 લાખ દીવાથી જગમગ થશે રામનગરી, થશે ભવ્ય આયોજન

Deepotsav In Ayodhya समाचार

Ayodhya Deepotsav: ફરી બનશે નવો રેકોર્ડ, 55 ઘાટો પર 25 લાખ દીવાથી જગમગ થશે રામનગરી, થશે ભવ્ય આયોજન
Diwali In AyodhyaDiwali In Ram NagarDiwali Will Be Celebrated In The Temple In Ayodhya
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 31 sec. here
  • 14 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 58%
  • Publisher: 63%

ભગવાન રામલલાના અયોધ્યા મંદિરમાં બિરાજમાન થયા બાદ આ તેમની પ્રથમ દિવાળી છે. આ દિવાળીને ખાસ બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ વખતે 55 ઘાટો પર 25 લાખ દીવડા પ્રગટાવવામાં આવશે.

gujarat weather forecast500 વર્ષ બાદ દિવાળી પર બનશે શનિ અને ગુરૂનો દુર્લભ સંયોગ, આ જાતકોને મળશે છપ્પરફાડ લાભWeekly Horoscope: સિંહ સહિત 6 રાશિઓ માટે આર્થિક દ્રષ્ટિએ આ અઠવાડિયું અનુકૂળ, ધન આગમનના યોગ, સાપ્તાહિક રાશિફળ

રામાયણની ચોપાઈ સાથે જ્યારે આ લાઈટો ઝગમગી ઊઠે છે.. તો દરેક વ્યક્તિ મંત્રમુગ્ધ થઈ જાય છે. રંગબેરંગી લેઝર લાઈટ જ્યારે સરયૂના તટ પર પોતાની છટા વિખેરે છે તો સુંદરતાને ચાર ચાંદ લાગી જાય છે. રામનગરીમાં દીપોત્સવની ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે.. ભવ્ય લેઝર લાઈટ ઉપરાંત અયોધ્યામાં રામ મંદિરમાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા બાદ આ દિવાળી ખૂબ જ ભવ્ય અને દિવ્ય હશે.. આ માટે વહીવટી તંત્રએ તમામ પ્રકારની તૈયારીઓ શરૂ કરી દીધી છે.. વિશ્વમાં એક અલગ ઓળખ ઉભી કરનારા અયોધ્યા દીપોત્સવ આ વખતે ફરી એક રેકોર્ડ બનાવવાની તૈયારી કરી રહ્યો છે.. આ વખતે ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા બાદ સરયૂ નદીના કિનારે 28 લાખ દીવા પ્રગટાવવામાં આવશે..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Diwali In Ayodhya Diwali In Ram Nagar Diwali Will Be Celebrated In The Temple In Ayodhya Latest News Today Ramlala Temple In Ayodhya Today's Headlines અયોધ્યામાં દિવાળી અયોધ્યામાં દીપોત્સવ અયોધ્યામાં મંદિરમાં ઉજવાશે દિવાળી અયોધ્યામાં રામલલા મંદિર આજની હેડલાઈન્સ રામ નગરમાં દિવાળી

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

દૈનિક રાશિફળ 13 ઓક્ટોબર : કુંભ રાશિ પર થશે દૈવીકૃપા, કન્યા રાશિ માટે આજનો દિવસ કપરોદૈનિક રાશિફળ 13 ઓક્ટોબર : કુંભ રાશિ પર થશે દૈવીકૃપા, કન્યા રાશિ માટે આજનો દિવસ કપરોDaily Horoscope 13 October 2024: ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે.
और पढो »

શનિ-રાહુએ કર્યો જબરદસ્ત કમાલ; 3 રાશિવાળા રંકમાંથી બનશે રાજા, બંપર ધનલાભ થશે, દુશ્મનો પગે પડશે!શનિ-રાહુએ કર્યો જબરદસ્ત કમાલ; 3 રાશિવાળા રંકમાંથી બનશે રાજા, બંપર ધનલાભ થશે, દુશ્મનો પગે પડશે!જ્યોતિષ શાસ્ત્ર મુજબ હાલ રાહુ અને શનિ એક બીજાના નક્ષત્રમાં બિરાજમાન છે. આ દુર્લભ સ્થિતિ પરિવર્તન રાજયોગ બનાવી રહી છે. જે 3 રાશિવાળાને રંકમાંથી રાજા બનાવી શકે છે.
और पढो »

ભાજપ ગુજરાતમાં જ્યાં હાર્યું એ વાવ બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત, નવેમ્બરમાં આ તારીખે થશેભાજપ ગુજરાતમાં જ્યાં હાર્યું એ વાવ બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત, નવેમ્બરમાં આ તારીખે થશેMaharashtra-Jharkhand Election Dates : મહારાષ્ટ્ર અને ઝારખંડની વિધાનસભા ચૂંટણીની સાથે ગુજરાતમાં ખાલી પડેલી વાવ વિધાનસભાની પેટાચૂંટણીની જાહેરાત... ગેનીબેન આ બેઠક પર હતા ધારાસભ્ય
और पढो »

દિવાળી પહેલા આ રાશિઓ પર થશે માં લક્ષ્મીની વિશેષ કૃપા, વાંચો 12 રાશિઓનું સાપ્તાહિક રાશિફળદિવાળી પહેલા આ રાશિઓ પર થશે માં લક્ષ્મીની વિશેષ કૃપા, વાંચો 12 રાશિઓનું સાપ્તાહિક રાશિફળWeekly Horoscope: ઓક્ટોબરનું છેલ્લું અઠવાડિયું કોઈ ચોક્કસ રાશિ માટે નહીં, પરંતુ તમામ રાશિના લોકો માટે ખુશીની ભેટ લઈને આવ્યું છે. . સપ્તાહની શરૂઆત રંભા એકાદશી અને ગોવત્સ દ્વાદશીથી થશે, જેના બીજા દિવસથી પાંચ દિવસીય દિવાળી પર્વનો પ્રારંભ થશે. આ સમગ્ર અઠવાડિયે ચંદ્ર સિંહ રાશિથી વૃશ્ચિક રાશિમાં જશે.
और पढो »

દિવાળી પહેલા સોનાના ભાવ પર સૌથી મોટા અપડેટ; આખા દેશમાં એક જ ભાવથી શું ફાયદો થશે?દિવાળી પહેલા સોનાના ભાવ પર સૌથી મોટા અપડેટ; આખા દેશમાં એક જ ભાવથી શું ફાયદો થશે?Gold One Rate One Nation: દિવાળીનો તહેવાર નજીક છે અને સોનાનો ભાવ દરરોજ એક નવો રેકોર્ડ બનાવી રહ્યું છે. સોનાનો ભાવ 80000 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો રેકોર્ડ પર પહોંચી ગયો છે. તેમ છતાં અલગ અલગ શહેરો દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, જયપુર, ચંદીગઢ, લખનઉ, નોયડા જેવા શહેરોમાં સોનાના ભાવમાં મોટો ફર્ક પડે છે.
और पढो »

એક કલાકમાં 176218 Booking, આ દેશી SUVએ તોડ્યા તમામ રેકોર્ડ, દશેરાથી શરૂ થશે ડિલિવરીએક કલાકમાં 176218 Booking, આ દેશી SUVએ તોડ્યા તમામ રેકોર્ડ, દશેરાથી શરૂ થશે ડિલિવરીMahindra Thar ROXX ‌‌Booking Delivery: Mahindra Thar ROXX ના પ્રથમ દિવસના બુકિંગે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. હા, નવરાત્રિના પહેલા દિવસે નવા થાર રોક્સનું બુકિંગ શરૂ થતાં જ લોકો તૂટી પડ્યા છે. માત્ર એક કલાકમાં જ તેના 1,76,218 યુનિટ બુક થઈ ગયા.
और पढो »



Render Time: 2025-02-15 20:47:22