શનિ-રાહુએ કર્યો જબરદસ્ત કમાલ; 3 રાશિવાળા રંકમાંથી બનશે રાજા, બંપર ધનલાભ થશે, દુશ્મનો પગે પડશે!

Shani Nakshatra Parivartan समाचार

શનિ-રાહુએ કર્યો જબરદસ્ત કમાલ; 3 રાશિવાળા રંકમાંથી બનશે રાજા, બંપર ધનલાભ થશે, દુશ્મનો પગે પડશે!
ShanidevShani TransitRahu
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 23 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 86%
  • Publisher: 63%

જ્યોતિષ શાસ્ત્ર મુજબ હાલ રાહુ અને શનિ એક બીજાના નક્ષત્રમાં બિરાજમાન છે. આ દુર્લભ સ્થિતિ પરિવર્તન રાજયોગ બનાવી રહી છે. જે 3 રાશિવાળાને રંકમાંથી રાજા બનાવી શકે છે.

Shani Gochar in Rahu Nakshatra 2024 : શનિ અને રાહુ ખુબ જ શક્તિશાળી ગ્રહોમાં સામેલ છે. શનિ અઢી વર્ષમાં તો રાહુ દોઢ વર્ષમાં રાશિ પરિવર્તન કરે છે. આથી તેમના કારણે જીવન પર થનારી અસર પણ લાંબા સમય સુધી રહે છે. હાલ શનિ શતભિષા નક્ષત્રમાં બિરાજમાન છે અને વર્ષ 2025 સુધીઆ નક્ષત્રમાં રહેશે. શતભિષા નક્ષત્રનો સ્વામી ગ્રહ રાહુ છે. બીજી બાજુ રાહુ 5 જુલાઈ 2024ના રોજ ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરી ગયા હતા અને માર્ચ 2025 સુધી આ નક્ષત્રમાં રહેશે. ઉત્તર ભાદ્રપદ નક્ષત્રના સ્વામી શનિ છે.

Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી. દાના વાવાઝોડાના લેટેસ્ટ અપડેટ : ગુજરાતમાં વાવાઝોડાની અસર શરૂ, હવામાન વિભાગે આપ્યું એલર્ટશનિ-રાહુએ કર્યો જબરદસ્ત કમાલ; 3 રાશિવાળા રંકમાંથી બનશે રાજા, બંપર ધનલાભ થશે, દુશ્મનો પગે પડશે!દૈનિક રાશિફળ : 24 ઓક્ટોબરનો દિવસ અને ગુરુ પુષ્ય નક્ષત્ર કઈ કઈ રાશિ માટે શુભ જાણવા વાંચો આજનું રાશિફળ₹150000 કરોડનું સામ્રાજ્ય, પણ બંગલો નથી, મોબાઈલ નથી, માત્ર એક સસ્તી કાર...

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Shanidev Shani Transit Rahu Astrology Lucky Rashi Jyotish Gujarati News શનિ નક્ષત્ર પરિવર્તન શનિદેવ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

દીવાળીની બરાબર પહેલા બનશે માલામાલ કરતો દુર્લભ યોગ, 3 રાશિવાળાને બંપર આકસ્મિક ધનલાભ થશે, વિચાર્યું નહીં હોય એટલું મળશે!દીવાળીની બરાબર પહેલા બનશે માલામાલ કરતો દુર્લભ યોગ, 3 રાશિવાળાને બંપર આકસ્મિક ધનલાભ થશે, વિચાર્યું નહીં હોય એટલું મળશે!વર્ષ 2024માં દીવાળીની તિથી 2 તારીખો પર પડે છે. 31 ઓક્ટોબર અને 1 નવેમ્બર અને તે પહેલા 20 કે 30 તારીખના રોજ ધનતેરસ પર ભગવાન ધનવંતરી અને કુબેરની પૂજા કરવામાં આવશે. બીજી બાજુ 29 ઓક્ટોબરના રોજ ગ્રહોના રાજકુમાર બુધ પણ રાશિ પરિવર્તન કરશે. બુધના રાશિ પરિવર્તનથી તેમની યુતિ શુક્ર સાથે થશે.
और पढो »

72 વર્ષ બાદ કરવા ચોથ પર શનિ બનાવશે દુર્લભ શુભ સંયોગ, આ 3 રાશિવાળાને બંપર લાભ થશે, તિજોરીઓ ખૂટી પડશે!72 વર્ષ બાદ કરવા ચોથ પર શનિ બનાવશે દુર્લભ શુભ સંયોગ, આ 3 રાશિવાળાને બંપર લાભ થશે, તિજોરીઓ ખૂટી પડશે!72 વર્ષ બાદ કરવા ચોથ પર શનિ દુર્લભ સંયોગ બનાવવા જઈ રહ્યા છે. શનિ શશ રાજયોગનું નિર્માણ કરી રહ્યા છે કારણ કે શનિ પોતાની જ કુંભ રાશિમાં બિરાજમાન છે. 72 વર્ષ બાદ કરવા ચોથ પર શનિના આ શુભ સંયોગથી કઈ કઈ રાશિઓનું ભાગ્ય સોનાની જેમ ચમકશે તે ખાસ જાણો.
और पढो »

દીવાળી પૂરી થતા જ શનિ બનશે શક્તિશાળી, આ 5 રાશિવાળાનું કિસ્મત ચમકી જશે, બંપર ધનલાભથી મુશ્કેલીઓ થશે દૂર!દીવાળી પૂરી થતા જ શનિ બનશે શક્તિશાળી, આ 5 રાશિવાળાનું કિસ્મત ચમકી જશે, બંપર ધનલાભથી મુશ્કેલીઓ થશે દૂર!શનિની આ વક્રી ચાલ 135 દિવસ માટે છે. શનિ 15 નવેમ્બર 2024ના રોજ માર્ગી થઈ રહ્યા છે. શનિની માર્ગી થવું ખુબ મહત્વપૂર્ણ હોય છે. જ્યારે ગ્રહ સામાન્ય ગતિથી ભ્રમણ કરે તો તેને માર્ગી કહે છે. શનિના માર્ગી થવાથી આ રાશિઓને ખુબ લાભ થઈ શકે છે...
और पढो »

દીવાળી બાદ આ 3 રાશિવાળાને ત્યાં થશે લક્ષ્મીમાતાની કૃપા, ચારેકોરથી ધનલાભ થશે, સુખ-સમૃદ્ધિ વધશે!દીવાળી બાદ આ 3 રાશિવાળાને ત્યાં થશે લક્ષ્મીમાતાની કૃપા, ચારેકોરથી ધનલાભ થશે, સુખ-સમૃદ્ધિ વધશે!શુક્ર એક નિશ્ચિત સમયગાળા બાદ રાશિ અને નક્ષત્ર પરિવર્તન કરે છે જેની અસર દરેક રાશિના જાતકો પર પડતી હોય છે. જાણો કઈ રાશિઓને આ વખતે લાભ મળી શકે છે...
और पढो »

મંગળ-શનિએ બનાવ્યો અતિ ભયંકર યોગ, પરંતુ 4 રાશિવાળાને બનાવશે માલામાલ, બંપર ધનલાભ થશે, સમસ્યાઓ દૂર થશે!મંગળ-શનિએ બનાવ્યો અતિ ભયંકર યોગ, પરંતુ 4 રાશિવાળાને બનાવશે માલામાલ, બંપર ધનલાભ થશે, સમસ્યાઓ દૂર થશે!Zee News brings latest news from India and World on breaking news, today news headlines, politics, business, technology, bollywood, entertainment, sports and others. Find exclusive news stories on Indian politics, current affairs, cricket matches, festivals and events.
और पढो »

Surya Grahan: આજે સર્વપિતૃ અમાવસ્યા પર લાગશે સૂર્યગ્રહણ, આ જાતકોને કરાવશે બંપર ફાયદો, અચાનક ક્યાંકથી ધનલાભ થશે!Surya Grahan: આજે સર્વપિતૃ અમાવસ્યા પર લાગશે સૂર્યગ્રહણ, આ જાતકોને કરાવશે બંપર ફાયદો, અચાનક ક્યાંકથી ધનલાભ થશે!વર્ષ 2024નું અંતિમ સૂર્યગ્રહણ આજે 2 ઓક્ટોબરના રોજ લાગી રહ્યું છે. જે વલયાકાર એટલે કે કંકણાકાર સૂર્યગ્રહણ હશે જેને રિંગ ઓફ ફાયર પણ કહે છે. આ સૂર્યગ્રહણ પિતૃ અમાવસ્યા પર લાગી રહ્યું છે. સૂર્યગ્રહણ 2 ઓક્ટોબરની રાતે 9.13 વાગે શરૂ થશે અને મોડી રાત 3.17 વાગ્યા સુધી રહેશે. આ સૂર્યગ્રહણ કન્યા રાશિમાં પડી રહ્યું છે.
और पढो »



Render Time: 2025-04-26 19:48:25