વર્ષ 2024નું અંતિમ સૂર્યગ્રહણ આજે 2 ઓક્ટોબરના રોજ લાગી રહ્યું છે. જે વલયાકાર એટલે કે કંકણાકાર સૂર્યગ્રહણ હશે જેને રિંગ ઓફ ફાયર પણ કહે છે. આ સૂર્યગ્રહણ પિતૃ અમાવસ્યા પર લાગી રહ્યું છે. સૂર્યગ્રહણ 2 ઓક્ટોબરની રાતે 9.13 વાગે શરૂ થશે અને મોડી રાત 3.17 વાગ્યા સુધી રહેશે. આ સૂર્યગ્રહણ કન્યા રાશિમાં પડી રહ્યું છે.
Surya Grahan : આજે સર્વપિતૃ અમાવસ્યા પર લાગશે સૂર્યગ્રહણ , આ જાતકોને કરાવશે બંપર ફાયદો, અચાનક ક્યાંકથી ધનલાભ થશે!
જાણો આ સૂર્યગ્રહણની શુભ અને અશુભ અસરો શું રહેશે. મિથુન રાશિવાળાને આ ગ્રહણ મિક્સ પ્રભાવ આપશે. કોઈ કામ અટકી શકે છે. મહેનત વધુ કરવી પડશે. માતાના સહયોગની જરૂર પડશે. પત્રકારત્વ અને ગ્લેમર સાથે જોડાયેલા જાતકો માટે શુભ સમય છે. ધન લાભ પણ થશે. સ્વાસ્થ્ય સારું રહેશે. ગરીબોને દાન કરો. મીડિયા, બેંકિંગ, ફાયનાન્સ સાથે જોડાયેલા લોકોને લાભ થશે. ધન લાભ થશે. જો કે સ્વાસ્થ્ય બગડી શકે છે. ડાયાબિટીસ, બ્લડ પ્રેશરના દર્દીઓ પોતાનું ધ્યાન રાખે. સરકારી નોકરી કરનારાઓને લાભ થશે.
એક થઈ ગઈ હવામાન વિભાગ અને અંબાલાલની આગાહી! જાણો નવરાત્રિમાં કયા-કયા નોતરે પડશે વરસાદSurya Grahan: આજે સર્વપિતૃ અમાવસ્યા પર લાગશે સૂર્યગ્રહણ, આ જાતકોને કરાવશે બંપર ફાયદો, અચાનક ક્યાંકથી ધનલાભ થશે!દૈનિક રાશિફળ 2 ઓક્ટોબર: આજે ધન રાશિના લોકો સમૃદ્ધ થવાના છે, અચાનક લાભ મળશે, વાંચો આજનું રાશિફળલોકપ્રિયતાને મારી લાત, પતિથી થઈ ગઈ દૂર, હવે સાધ્વી બની ભિક્ષા માંગી રહી છે આ ટોપ અભિનેત્રી
Surya Grahan Astrology Rashifal Horoscope Gujarati News સૂર્યગ્રહણની અસર સૂર્યગ્રહણ કંકણાકૃતિ સૂર્યગ્રહણ કંકણાકાર સૂર્યગ્રહણ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
શનિની ઉલ્ટી ચાલ આ 3 રાશિના જાતકોને કરાવશે મહાલાભ, 2 મહિના સુધી બંપર ધનલાભ થશે, બગડેલા કામ પાર પડશે!જ્યોતિષ ગણતરીઓ મુજબ શનિની ઉલ્ટી ચાલનો પ્રભાવ તમામ 12 રાશિઓ પર જોવા મળે છે. કેટલીક રાશિઓ માટે કષ્ટકારી તો કેટલાક માટે તે જીવનમાં ખુશીઓ લાવનારી રહે છે. જાણો વક્રી ચાલથી કોને છે ફાયદો.
और पढो »
48 કલાકમાં ગ્રહોના સેનાપતિ થશે મહાબલી, આ 3 રાશિવાળાને છપ્પરફાડ ધનલાભ કરાવશે, પ્રગતિના શીખરો સર કરશોમંગળ જલદી યુવાવસ્થામાં પ્રવેશ કરશે. આવામાં એવી કેટલીક રાશિઓ છે જેમને દરેક ક્ષેત્રમાં સફળતાની સાથે ખુબ ધનલાભ થવાના પ્રબળ યોગ છે. જાણો તે લકી રાશિઓ વિશે...
और पढो »
60 મિનિટથી વધુ સમય ઈયર બડ્સ વાપરો છો તો સાવધાન, તાત્કાલિક બદલી દો આ રુટિનearbuds side effects : ઈયરબડ્સ સતત કલાકો સુધી ઉપયોગ કરવા પર માથાનો દુખાવો થઈ શકે છે, આ કારણે માઈગ્રેન પણ થશે, એટલું જ નહિ તેનાથી વ્યક્તિની ઊંઘ પર પણ અસર થાય છે
और पढो »
24 કલાકમાં પલટાઈ જશે ભાગ્ય, અત્યંત શક્તિશાળી રાજયોગ બનતા જ આ 3 રાશિવાળા થશે માલામાલ, બંપર આકસ્મિક ધનલાભ થશે!આ રાજયોગ બનવાથી જાતકોને માન પ્રતિષ્ઠા, ધન સંપત્તિ, વૈભવ, ઐશ્વર્ વગેરે મળી શકે છે. હાલ ગ્રહોના સેનાપતિ મંગળ મિથુન રાશિમાં બિરાજમાન છે. તેઓ 20 ઓક્ટોબર સુધી મિથુન રાશિમાં રહેશે. ચંદ્રમાની વાત કરીએ તો 24 સપ્ટેમ્બરે સવારે 9.55 વાગે મિથુન રાશિમાં પ્રવેશ કરશે અને 26 સપ્ટેમ્બર સુધી આ રાશિમાં રહેશે.
और पढो »
આજથી આ 4 રાશિવાળાનું ભાગ્ય પલટાઈ જશે; જે માંગશો તે મળશે, આવકના નવા સ્ત્રોત ઊભા થશે, બંપર આકસ્મિક ધનલાભ થશે!18 સપ્ટેમ્બર એટલે કે આજથી શુક્ર રાશિ પરિવર્તન કરી રહ્યો છે. શુક્ર ગોચરનો પ્રભાવ કેટલીક રાશિઓ માટે ખુબ સારો રહેશે. શુક્ર ગોચરના પ્રભાવથી કઈ કઈ રાશિના જાતકોનું ભાગ્ય પરિવર્તન થઈ શકે છે તે ખાસ જાણો...
और पढो »
Ganesh Chaturthi 2024: ગણેશ ચતુર્થી પર 4 યોગનો મહાસંયોગ, ગણપતિ બાપ્પા આ 3 રાશિવાળા પર વરસી પડશે, ધન-સંપત્તિ, સુખ-સમૃદ્ધિમાં બંપર વધારો થશેઆજે ગણેશ ચતુર્થી છે અને આજથી ગણેશોત્સવની શરૂઆત થઈ રહી છે. ગણેશ ઉત્સવની શરૂઆત 4 ખુબ જ શુભ યોગમાં થઈ રહી છે. જે 3 રાશિવાળાનું ભાગ્ય ચમકાવી દેશે. તેમના જીવનમાં અપાર ધન દૌલત અને ખુશીઓ આવશે.
और पढो »