Ganesh Chaturthi 2024: ગણેશ ચતુર્થી પર 4 યોગનો મહાસંયોગ, ગણપતિ બાપ્પા આ 3 રાશિવાળા પર વરસી પડશે, ધન-સંપત્તિ, સુખ-સમૃદ્ધિમાં બંપર વધારો થશે

Ganesh Chaturthi 2024 समाचार

Ganesh Chaturthi 2024: ગણેશ ચતુર્થી પર 4 યોગનો મહાસંયોગ, ગણપતિ બાપ્પા આ 3 રાશિવાળા પર વરસી પડશે, ધન-સંપત્તિ, સુખ-સમૃદ્ધિમાં બંપર વધારો થશે
Lucky RashiBlessingAstrology
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 42 sec. here
  • 20 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 83%
  • Publisher: 63%

આજે ગણેશ ચતુર્થી છે અને આજથી ગણેશોત્સવની શરૂઆત થઈ રહી છે. ગણેશ ઉત્સવની શરૂઆત 4 ખુબ જ શુભ યોગમાં થઈ રહી છે. જે 3 રાશિવાળાનું ભાગ્ય ચમકાવી દેશે. તેમના જીવનમાં અપાર ધન દૌલત અને ખુશીઓ આવશે.

Ganesh Chaturthi 2024 : ગણેશ ચતુર્થી પર 4 યોગનો મહાસંયોગ, ગણપતિ બાપ્પા આ 3 રાશિવાળા પર વરસી પડશે, ધન-સંપત્તિ, સુખ-સમૃદ્ધિમાં બંપર વધારો થશે

Ganesh Chaturthi 2024 Shubh Yog: ભાદરવા મહિનાની શુકલ પક્ષની ચતુર્થી એટલે ગણેશ ચતુર્થી. આજના દિવસથી 10 દિવસનો ગણેશ ઉત્સવ શરૂ થાય છે. એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન ગણેશનો જન્મ થયો હતો. એક અન્ય પૌરાણિક કથા દરમિયાન આ 10 દિવસમાં ભગવાન ગણેશે જરાય અટક્યા વગર મહાભારત લખ્યું હતું. જેનાથી તેમના શરીર પર માટી જામી ગઈ હતી અને તેને હટાવવા માટે તેમણે અનંત ચતુર્દશીના દિવસે નદીમાં સ્નાન કર્યું હતું. ત્યારથી જ 10 દિવસ ગણપતિ સ્થાપના બાદ પ્રતિમાને નદીમાં વિસર્જન કરવામાં આવે ચે.

Ganesh Chaturthi 2024: ગણેશ ચતુર્થી પર 4 યોગનો મહાસંયોગ, ગણપતિ બાપ્પા આ 3 રાશિવાળા પર વરસી પડશે, ધન-સંપત્તિ, સુખ-સમૃદ્ધિમાં બંપર વધારો થશેહવામાન વિભાગની નવી આગાહી : 8 જિલ્લાઓને અપાયું અલ્ટીમેટમ, ગમે ત્યારે તૂટી પડશે ભારેથી અતિભારે વરસાદદૈનિક રાશિફળ 7 સપ્ટેમ્બર: મિથુન રાશિના લોકો આજે પ્રસન્ન રહેશે, અટકેલા પૈસાની પ્રાપ્તિ થશે, વાંચો આજનું રાશિફળ

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Lucky Rashi Blessing Astrology Predicitons Gujarati News ગણેશ ચતુર્થી Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Ganesh Chaturthi 2024: ગણેશ ચતુર્થી પર પહેલીવાર ઘરે પધરાવતા હોય ગણપતિ તો નોંધી લો ગણેશ સ્થાપનાની વિધિGanesh Chaturthi 2024: ગણેશ ચતુર્થી પર પહેલીવાર ઘરે પધરાવતા હોય ગણપતિ તો નોંધી લો ગણેશ સ્થાપનાની વિધિGanesh Chaturthi 2024: કહેવાય છે કે ગણેશ ચતુર્થીથી ભગવાન ગણેશ ધરતી પર અવતરિત થાય છે. આ સમય દરમિયાન ભક્તો ધામધૂમથી ગણપતિજીની સ્થાપના કરી તેમની પૂજા અર્ચના કરે છે.
और पढो »

18 મહિના બાદ આ 3 રાશિવાળાનું ભાગ્ય મારશે પલટી, ધન-સંપત્તિ, યશ-કિર્તીમાં અકલ્પનીય વધારો થશે!18 મહિના બાદ આ 3 રાશિવાળાનું ભાગ્ય મારશે પલટી, ધન-સંપત્તિ, યશ-કિર્તીમાં અકલ્પનીય વધારો થશે!જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગ્રહોના ભૂમિ પુત્ર મંગળ જેમને કલ્યાણના દેવતા પણ કહે છે તેઓ ડિસેમ્બર મહિનામાં ઉલ્ટી ચાલ ચલવા જઈ રહ્યા છે. આવામાં મંગળનું વક્રી થવું એ કેટલાક રાશિવાળાનું ભાગ્ય ચમકાવી શકે છે. ધન સંપત્તિમાં વધારો થઈ શકે છે. જાણો કોણ છે આ ભાગ્યશાળી રાશિઓ....
और पढो »

કોરોના કરતા ખતરનાક મહામારી મંકીપોક્સ આખી દુનિયામાં પ્રસર્યું, ભારત સરકારે લીધો આ નિર્ણયકોરોના કરતા ખતરનાક મહામારી મંકીપોક્સ આખી દુનિયામાં પ્રસર્યું, ભારત સરકારે લીધો આ નિર્ણયMonkeypox outbreak started : વિશ્વમાં વધતા મંકીપોક્સના સંકટ સામે કેન્દ્ર સરકાર બની સતર્ક...કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ યોજી સમીક્ષા બેઠક....એરપોર્ટ-બંદર પર આરોગ્ય કેન્દ્રોના થશે સ્ટરિલાઈઝીંગ...સ્થળ પર જ ઉભી કરાશે ટેસ્ટિંગ લેબ
और पढो »

16 સપ્ટેમ્બરથી આ જાતકોના સિતારા ચમકશે, સૂર્યના ગોચરથી ધન-સંપત્તિમાં થશે વધારો, કરિયરમાં પ્રગતિનો યોગ16 સપ્ટેમ્બરથી આ જાતકોના સિતારા ચમકશે, સૂર્યના ગોચરથી ધન-સંપત્તિમાં થશે વધારો, કરિયરમાં પ્રગતિનો યોગSurya Gochar 2024: ગ્રહોના રાજા સૂર્ય જલ્દી કન્યા રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યાં છે. સૂર્ય ગોચરની અસર દરેક રાશિના જાતકો પર જોવા મળશે. પરંતુ મેષ સહિત ત્રણ રાશિઓ એવી છે, જેને ખુબ લાભ મળવાનો છે. આવો તેના વિશે જાણીએ...
और पढो »

કેન્દ્ર ત્રિકોણ રાજયોગ બનવાશી આ જાતકોને મળશે અપાર સફળતા, ધન-સંપત્તિમાં થશે વધારોકેન્દ્ર ત્રિકોણ રાજયોગ બનવાશી આ જાતકોને મળશે અપાર સફળતા, ધન-સંપત્તિમાં થશે વધારોKendra Trikon Rajyog: શુક્ર ગ્રહ કેન્દ્ર ત્રિકોણ રાજયોગ બનાવી રહ્યો છે. જેનાથી કેટલાક જાતકોના અચ્છે દિન શરૂ થઈ શકે છે.
और पढो »

જન્માષ્ટમી પર ચંદ્રમાનો ખાસ સંયોગ, આ જાતકોને થશે મહાલાભ, મળશે ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદજન્માષ્ટમી પર ચંદ્રમાનો ખાસ સંયોગ, આ જાતકોને થશે મહાલાભ, મળશે ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદઆવતીકાલ એટલે કે 26 ઓગસ્ટે દેશભરમાં જન્માષ્ટમીના પર્વની ઉજવણી કરવામાં આવશે. જન્માષ્ટમીના દિવસે ઘણા શુભ યોગના સંયોગ બની રહ્યાં છે. જેનાથી કેટલાક જાતકોને લાભ થશે.
और पढो »



Render Time: 2025-02-15 21:11:14