24 કલાકમાં પલટાઈ જશે ભાગ્ય, અત્યંત શક્તિશાળી રાજયોગ બનતા જ આ 3 રાશિવાળા થશે માલામાલ, બંપર આકસ્મિક ધનલાભ થશે!

Mahalakshmi Yog समाचार

24 કલાકમાં પલટાઈ જશે ભાગ્ય, અત્યંત શક્તિશાળી રાજયોગ બનતા જ આ 3 રાશિવાળા થશે માલામાલ, બંપર આકસ્મિક ધનલાભ થશે!
Mars Moon ConjunctionLuckyAstrology
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 21 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 79%
  • Publisher: 63%

આ રાજયોગ બનવાથી જાતકોને માન પ્રતિષ્ઠા, ધન સંપત્તિ, વૈભવ, ઐશ્વર્ વગેરે મળી શકે છે. હાલ ગ્રહોના સેનાપતિ મંગળ મિથુન રાશિમાં બિરાજમાન છે. તેઓ 20 ઓક્ટોબર સુધી મિથુન રાશિમાં રહેશે. ચંદ્રમાની વાત કરીએ તો 24 સપ્ટેમ્બરે સવારે 9.55 વાગે મિથુન રાશિમાં પ્રવેશ કરશે અને 26 સપ્ટેમ્બર સુધી આ રાશિમાં રહેશે.

24 કલાકમાં પલટાઈ જશે ભાગ્ય, અત્યંત શક્તિશાળી રાજયોગ બનતા જ આ 3 રાશિવાળા થશે માલામાલ, બંપર આકસ્મિક ધનલાભ થશે!

જાણો કોના માટે લકી રહેશે આ સમય. ચંદ્ર વિશે કહીએ તો જ્યોતિષ શાસ્ત્રમાં તે એકમાત્ર એવો ગ્રહ છે જે ઝડપથી રાશિ પરિવર્તન કરે છે. એક રાશિમાં આશરે અઢી દિવસ રહે છે. એટલે દર અઠવાડિયે કોઈને કોઈ ગ્રહ સાથે ચંદ્રમાની યુતિ થતી હોય છે. ચંદ્રમા માતા, મનોબળ, મન, સ્વભાવ, કળા, રચનાત્મકતા વગેરેના કારક ગ્રહ ગણાય છે. સપ્ટેમ્બર મહિનાના અંતમાં ચંદ્રમાની મંગળ સાથે યુતિ થવાની છે જેના કારણે મહાલક્ષ્મી નામના રાજયોગનું નિર્માણ થશે. જ્યોતિષ શાસ્ત્રમાં તે ખુબ શુભ મનાય છે. જાણો કોના માટે લકી રહેશે આ સમય.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Mars Moon Conjunction Lucky Astrology Predictions Gujarati News મહાલક્ષ્મી યોગ મંગળ ચંદ્રની યુતિ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

આજથી આ 4 રાશિવાળાનું ભાગ્ય પલટાઈ જશે; જે માંગશો તે મળશે, આવકના નવા સ્ત્રોત ઊભા થશે, બંપર આકસ્મિક ધનલાભ થશે!આજથી આ 4 રાશિવાળાનું ભાગ્ય પલટાઈ જશે; જે માંગશો તે મળશે, આવકના નવા સ્ત્રોત ઊભા થશે, બંપર આકસ્મિક ધનલાભ થશે!18 સપ્ટેમ્બર એટલે કે આજથી શુક્ર રાશિ પરિવર્તન કરી રહ્યો છે. શુક્ર ગોચરનો પ્રભાવ કેટલીક રાશિઓ માટે ખુબ સારો રહેશે. શુક્ર ગોચરના પ્રભાવથી કઈ કઈ રાશિના જાતકોનું ભાગ્ય પરિવર્તન થઈ શકે છે તે ખાસ જાણો...
और पढो »

99 વર્ષ બાદ સૂર્ય,મંગળ અને ગુરુનો અદભૂત સંયોગ, આ રાશિવાળાનું ભાગ્ય પલટાશે, જબરદસ્ત ધનલાભ થશે!99 વર્ષ બાદ સૂર્ય,મંગળ અને ગુરુનો અદભૂત સંયોગ, આ રાશિવાળાનું ભાગ્ય પલટાશે, જબરદસ્ત ધનલાભ થશે!જ્યોતિષ શાસ્ત્ર મુજબ હાલ સૂર્ય પોતાની સ્વરાશિ સિંહ રાશિમાં બિરાજમાન છે. આ સાથે જ ગુરુ વૃષભ રાશિમાં છે. આ ઉપરાંત ગ્રહોના સેનાપતિ મંગળ 26 ઓગસ્ટના રોજ મિથુન રાશિમાં પ્રવેશ કરી ગયા છે. ગ્રહોનું ગોચર કેટલીક રાશિઓ માટે ભાગ્ય ચમકાવનારું રહી શકે છે.
और पढो »

48 કલાકમાં ગ્રહોના સેનાપતિ થશે મહાબલી, આ 3 રાશિવાળાને છપ્પરફાડ ધનલાભ કરાવશે, પ્રગતિના શીખરો સર કરશો48 કલાકમાં ગ્રહોના સેનાપતિ થશે મહાબલી, આ 3 રાશિવાળાને છપ્પરફાડ ધનલાભ કરાવશે, પ્રગતિના શીખરો સર કરશોમંગળ જલદી યુવાવસ્થામાં પ્રવેશ કરશે. આવામાં એવી કેટલીક રાશિઓ છે જેમને દરેક ક્ષેત્રમાં સફળતાની સાથે ખુબ ધનલાભ થવાના પ્રબળ યોગ છે. જાણો તે લકી રાશિઓ વિશે...
और पढो »

જેવા શનિ કુંભમાંથી નીકળશે કે આ 3 રાશિવાળાનું ભાગ્ય ઊઘડી જશે, વિચાર્યું પણ નહીં હોય તેવો બંપર ધનલાભ થશેજેવા શનિ કુંભમાંથી નીકળશે કે આ 3 રાશિવાળાનું ભાગ્ય ઊઘડી જશે, વિચાર્યું પણ નહીં હોય તેવો બંપર ધનલાભ થશેન્યાયના દેવતા તરીકે જેમની ગણના થાય છે તે શનિદેવ વર્ષ 2025માં કુંભ રાશિમાંથી મીન રાશિમાં ગોચર કરશે. જેના કારણે કેટલીક રાશિઓના સારા દિવસો શરૂ થઈ શકે છે....
और पढो »

24 કલાકમાં આ રાશિવાળાનો ખરાબ સમય ફરી જશે, ગ્રહોના રાજકુમાર કરાવશે છપ્પરફાડ ધનલાભ, ધનના ઢગલે ઢગલા!24 કલાકમાં આ રાશિવાળાનો ખરાબ સમય ફરી જશે, ગ્રહોના રાજકુમાર કરાવશે છપ્પરફાડ ધનલાભ, ધનના ઢગલે ઢગલા!સપ્ટેમ્બર મહિનામાં અનેક મહત્વપૂર્ણ ગોચર થવાના છે અને તેમા બુધનું ગોચર વિશેષ છે. સપ્ટેમ્બર 2024માં બુધ બે વાર રાશિ પરિવર્તન કરશે. 4 સપ્ટેમ્બરે બુધ ગોચર કરીને સિંહ રાશિમાં પ્રવેશ કરશે. બુધનો સૂર્યની રાશિ સિંહમાં પ્રવેશ 6 રાશિવાળા માટે અદભૂત અને શુભ ફળદાયી રહેશે. જાણો આ ભાગ્યશાળી રાશિઓ વિશે.
और पढो »

60 મિનિટથી વધુ સમય ઈયર બડ્સ વાપરો છો તો સાવધાન, તાત્કાલિક બદલી દો આ રુટિન60 મિનિટથી વધુ સમય ઈયર બડ્સ વાપરો છો તો સાવધાન, તાત્કાલિક બદલી દો આ રુટિનearbuds side effects : ઈયરબડ્સ સતત કલાકો સુધી ઉપયોગ કરવા પર માથાનો દુખાવો થઈ શકે છે, આ કારણે માઈગ્રેન પણ થશે, એટલું જ નહિ તેનાથી વ્યક્તિની ઊંઘ પર પણ અસર થાય છે
और पढो »



Render Time: 2025-02-15 14:01:28